ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz । Std 10 Social Science Unit 12 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 10 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 12ભારત : ખનીજ અને શક્તિનાં સંસાધનો
MCQ :65
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?

#2. લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે ખનીજો……………………ખનીજો છે.

#3. ભારતમાં સૌથી વધુ લોખંડ…………………રાજ્યમાંથી મળે છે.

#4. ભારતમાં………………….રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

#5. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના…………………ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.

#6. …………………ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે.

#7. ………………….અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે.

#8. શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે, “આ ધાતુ વજનમાં હલકી, પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે.” તો શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણોનું વર્ણન કરી રહ્યા હશે?

#9. મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે?

#10. ધાતુમય ખનીજો મુખ્યત્વે ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે?

#11. ………………….ની ધાતુને ગેલેના કહે છે.

#12. ગુજરાતમાં ભુજ પાસેના………………..માં સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

#13. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે?

#14. ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.

#15. ………………….એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે.

#16. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં……………………સ્થાન ધરાવે છે

#17. બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

#18. વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ગુજરાતમાં………………ખાતે આવેલ છે.

#19. ઈ. સ. 1966માં વિશ્વમાં…………………ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી.

#20. માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેની ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવોઃ(1. લોહયુગ 2. તામ્રયુગ 3. કાંસ્યયુગ 4. પાષાણયુગ)

#21. ગુજરાતમાં કયા સ્થળે ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે?

#22. મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનીજો…………………..ખનીજો છે.

#23. કાર્બન તત્ત્વના આધારે કોલસાના……………….પ્રકાર પડે છે.

#24. દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય………………….છે.

#25. ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલક્ષેત્ર કયું છે?

#26. ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ક્યાં આવેલું છે?

#27. ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે?

#28. ………………….ને લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે મહત્ત્વની ધાતુ ગણવામાં આવે છે.

#29. તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે?

#30. તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી…………………બને છે.

#31. તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી…………………બને છે.

#32. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ સ્થિતિસ્થાપક છે?

#33. ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્ત્વ ઓછું કરવામાં આવે છે?

#34. માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

#35. પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

#36. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવાં ખનીજો……………….ખડકોમાંથી મળે છે.

#37. ચૂનાનો ઉપયોગ………………ની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે.

#38. ગુજરાતમાં કચ્છના…………………..ના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.

#39. ભારતમાં………………..અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.

#40. ………………………માંથી ઍલ્યુમિનિયમ બનાવવામાં આવે છે.

#41. નીચેનાં ખનીજોમાંથી કયાં ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે?

#42. પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે?

#43. ગુજરાતમાં…………………ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.

#44. કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ આપે છે?

#45. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો?

#46. ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.

#47. બનાસકાંઠા જિલ્લાના…………….ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.

#48. બાયોગૅસ ઊર્જા મેળવવાનું…………………….શક્તિ-સંસાધન છે.

#49. …………………..પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્રોત ગણાય છે.

#50. ઈ. સ. 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના……………… ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું.

#51. સ્લેઇટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

#52. ગુજરાતમાં જામનગરના…………………ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે.

#53. બાયોગૅસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?

#54. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

#55. સ્લેઇટ, આરસપહાણ અને હીરા………………….ખડકોમાંથી મળે છે.

#56. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં………………….સ્થાન ધરાવે છે.

#57. ……………….જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97 % ચૂનાનું તત્ત્વ મળે છે.

#58. …………………વિદ્યુતની સુવાહક ધાતુ છે.

#59. તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે?

#60. ભારતમાંથી મળતી લોખંડની ધાતુના……………………પ્રકાર છે.

#61. માનવીએ સૌપ્રથમ…………………ની ધાતુનો ઉપયોગ કર્યો હતો.

#62. ઈ. સ. ………………માં માકુમ (અસમ) ખાતે ખનીજ તેલ મળી આવ્યું.

#63. બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી?

#64. ભારતમાં ઈ. સ. 1866માં………………..માં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો.

#65. ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે ખનીજો………………..ખનીજો છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top