
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 10 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 16 | આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
#2. વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?
#3. પર્યાવરણ જાગૃતિ અંગે ઈ. સ…………..માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
#4. સ્ટૉકહોમ શહેર કયા દેશમાં આવેલું છે?
#5. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે…………
#6. ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?
#7. ………..અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.
#8. 1 જાન્યુઆરી………….થી વિશ્વ-વ્યાપાર સંગઠન (WHO) શરૂ કરવામાં આવ્યું.
#9. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
#10. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
#11. પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્વિડનના………….શહેરમાં ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
#12. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?
#13. વિશ્વમાં…………ના દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે 1કરિ ઊજવવામાં આવે છે.
#14. આર્થિક ઉદારીકરણને લીધે……………ની અસમાનતામાં વધારો થયો.
#15. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
#16. નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?
#17. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
#18. ………….ને લીધે ઈજારાશાહીને વેગ મળ્યો છે.
#19. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
#20. ટકાઉ વિકાસમાં કયાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?
#21. નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે?
#22. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
#23. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે……
#24. વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
#25. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
#26. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
#27. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
#28. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
#29. વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?
#30. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
#31. ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
#32. વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
#33. પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
#34. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
#35. WHO – વિશ્વ-વ્યાપાર સંગઠન ભેદભાવ વગર………….વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
#36. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
#37. પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?
#38. ઈ. સ……………માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો.
#39. 5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
#40. વિશ્વ-વ્યાપાર સંગઠન(WHO)નું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના………………ખાતે રાખવામાં આવ્યું છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz




