
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz, Std 10 Social Science Unit 21 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 21 | સામાજિક પરિવર્તન |
| MCQ : | 70 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?
#2. ભારતની વૃદ્ધોની સૌથી વધારે વસ્તી………….માં છે.
#3. ગુજરાત સરકારે ‘ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો- 2005’ ……………2005ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત કર્યા છે.
#4. ભારતમાં ઈ. સ………..માં ‘કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરો’ની સ્થાપના કરી છે.
#5. આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ…………નો છે.
#6. ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ક્યારે પ્રસિદ્ધ કર્યો?
#7. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યું હતું?
#8. આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?
#9. કયો મૂળભૂત હક ‘બંધારણનો આત્મા’ કહેવાય છે?
#10. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે……………લાખથી વધારે છે.
#11. ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?
#12. આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે?
#13. બાળશ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું……………નું સાધન છે.
#14. ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા………..કરોડ હતી.
#15. …………….ને બંધારણનો આત્મા કહે છે.
#16. ભારતમાં ઈ. સ. 2015માં પ્રજાનું સરેરાશ આયુષ્ય…………..વર્ષનું થયું છે.
#17. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?
#18. પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?
#19. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલી છે?
#20. ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરોની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે?
#21. દિવ્યાંગજનોનો વિકાસ કરવો એ આપણા સૌની…………….ફરજ છે.
#22. દિવ્યાંગ બાળકોની…………..વિકસાવવા માટે ખાસ સામાજિક અને શૈક્ષણિક સેવાઓની જરૂર પડે છે.
#23. કેન્દ્ર સરકારે ઈ. સ…………માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે.
#24. ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ પુરુષોની સંખ્યા………….કરોડ હતી.
#25. બાળમજૂરી એ…………..સમસ્યા છે.
#26. કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?
#27. દિવ્યાંગ વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષાઓમાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં…………….મિનિટનો સમય વધુ આપવામાં આવે છે.
#28. યુનિસેફના અહેવાલ મુજબ, બાળમજૂરોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધારે…………….માં છે.
#29. ગુજરાત સરકારે…………, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012′ જાહેર કર્યા છે.
#30. આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે…………ના દિવસને ‘વિશ્વ વૃદ્ધ દિન’ તરીકે ઊજવવામાં આવે છે.
#31. ભારતમાં આરોગ્યવિષયક સેવાઓને કારણે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં………….વર્ષનો વધારો થયો છે.
#32. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?
#33. દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી તેને મફત શિક્ષણ આપવામાં આવે છે?
#34. નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?
#35. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા માટે…………….નામની બાબત અમલમાં મૂકી છે.
#36. શ્રમનું સૌથી સસ્તું ઉત્પાદનનું સાધન કયું છે?
#37. મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે?
#38. ભ્રષ્ટાચાર એ…………..દૂષણ છે.
#39. દિવ્યાંગ બાળકો આપણા સમાજનું…………..અંગ છે.
#40. ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ’………….કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે.
#41. ભારતમાં ઈ. સ. 2001-11ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં…………કરોડનો વધારો થયો છે.
#42. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે?
#43. કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?
#44. માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (RTI – 2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?
#45. વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન…………….છે.
#46. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
#47. માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું?
#48. ‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે?
#49. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?
#50. કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ…………..2005ના રોજ બહાર પાડયો છે.
#51. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTF) ક્યારે અમલમાં આવ્યો?
#52. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ…………છે.
#53. નીચેનામાંથી કઈ માહિતી આપવાન ઈન્કાર કરી શકાય છે?
#54. આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?
#55. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે?
#56. માનવ-અધિકારો એ…………નું અનિવાર્ય લક્ષણ છે.
#57. સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1999ના વર્ષને…………..તરીકે ઘોષિત કર્યું હતું.
#58. રાજ્ય સરકારોએ…………..ની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો – 2009 અમલમાં મૂક્યો છે.
#59. ભારતમાં ઈ. સ. 2001-11ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં…………કરોડનો વધારો થયો છે.
#60. દિવ્યાંગ વ્યક્તિઓ સમાજના દરેક ક્ષેત્રમાં…………કરી શકે તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
#61. ……………..માનવહકોનું ઘોષણાપત્ર ઘોષિત કર્યું હતું.
#62. ઈ. સ. 2015માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલાં વર્ષનું થયું છે?
#63. ……………વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.
#64. ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે?
#65. કેન્દ્ર સરકારે………., 2013ના રોજ ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો’ અમલમાં મૂક્યો છે.
#66. અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?
#67. સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ…………….માં માનવહકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.
#68. બાળમજૂરીએ કેવી સમસ્યા છે?
#69. ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના………….મૂળભૂત અધિકારો આપ્યા છે.
#70. ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ની ઘોષણા કોણે કરી હતી?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz




