ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz । Std 10 Social Science Unit 20 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz, Std 10 Social Science Unit 20 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 20ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?

#2. કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) એ………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#3. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#4. કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#5. ભારત એક……………ધર્મી દેશ છે.

#6. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#7. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?

#8. બંધારણના આર્ટિકલ……………..પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

#9. ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે……..

#10. 15 ઑગસ્ટ, …………….ના રોજ ભારત સ્વતંત્ર થયું.

#11. બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

#12. ………………..એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.

#13. ટી.યુ.જે.એસ. એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#14. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?

#15. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?

#16. ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ………….માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.

#17. ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલને……………ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી.

#18. ધર્મ એ……………..વિષય છે.

#19. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

#20. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ……………રાજ્યમાં શરૂ થયું.

#21. ચીનની ક્રાંતિ………….ના નેતૃત્વ નીચે થઈ હતી.

#22. ઈ. સ……………પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.

#23. અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?

#24. પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે?

#25. એન.એસ.સી.એન. એ……………..રાજ્યનું બળવાખોર સંગઠન છે.

#26. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ……………..માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.

#27. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી………….ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

#28. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

#29. એ.ટી.ટી.એફ. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#30. …………….સમાજને વિઘટન તરફ દોરી જાય છે.

#31. બંધારણનો આર્ટિકલ……………ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.

#32. ………………એક વૈશ્વિક સમસ્યા છે.

#33. એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ………રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#34. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?

#35. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

#36. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને…………..ની વિશેષતા ધરાવે છે.

#37. ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#38. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

#39. યુ.એમ.એફ. (યુનાઇટેડ માઈનોરિટી ફ્રન્ટ) એ………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#40. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે……………ને આધાર ગણવામાં આવે છે.

#41. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?

#42. નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને ‘અસમ’ રાજ્ય સાથે સંબંધ નથી?

#43. ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?

#44. ભારત કેવું રાજ્ય છે?

#45. કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?

#46. બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#47. એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્ફા : ………………

#48. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય…………….કરી શકે છે.

#49. એન.એલ.એફ.ટી. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#50. બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top