
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 15 | આર્થિક વિકાસ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ઉત્પાદનનાં સાધનોને…………..ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
#2. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી……………પ્રાપ્ત થાય છે.
#3. …………….માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.
#4. વિશ્વ બૅન્ક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક…………..ડૉલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય.
#5. ……………….એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે.
#6. વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા……………કરતી જોવા મળે છે.
#7. …………..માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.
#8. ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.
#9. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ……………..લોકોમાં થયેલું જોવા મળે છે.
#10. નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના ……………વિભાગમાં કરવામાં આવે છે.
#11. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનનાં બધાં જ સાધનોની માલિકી………ની હોય છે.
#12. વિકાસશીલ રાષ્ટ્રોમાં…………..મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે.
#13. ઉત્પાદનનાં સાધનો…………….છે.
#14. દેશની કુલ આવકને………….કહેવામાં આવે છે.
#15. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને……………..પ્રવૃત્તિ કહે છે.
#16. ……………પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
#17. ……………..માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.
#18. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં…………….ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
#19. ………….પદ્ધતિમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે.
#20. …………એ ઉત્પાદનનું સજીવ સાધન છે.
#21. ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરેની પ્રવૃત્તિને………………પ્રવૃત્તિ કહે છે.
#22. ……………….એ બજાર પદ્ધતિથી વિરોધી છે.
#23. માનવીની જરૂરિયાતો……………….છે.
#24. આર્થિક વૃદ્ધિ એ……………વિકાસ પછીની અવસ્થા છે.
#25. ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય.
#26. ભારત……………..રાષ્ટ્ર છે.
#27. બજાર પદ્ધતિને…………….તરીકે પણ ઓળખવામાં આવે છે.
#28. વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ તેમજ વીમાકંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના…………. વિભાગમાં કરવામાં આવે છે.
#29. ………………દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે.
#30. ……………..માં મિશ્ર આર્થિક પદ્ધતિ પ્રવર્તે છે.
#31. સમાજવાદી પદ્ધતિમાં આવક અને…………….ની અસમાનતા દૂર થાય છે.
#32. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને………….પ્રવૃત્તિ કહે છે.
#33. …………….એ ઉત્પાદનનું કુદરતી સાધન છે.
#34. …………..માં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે.
#35. માતા પોતાના બાળકને ઉછેરે અને વ્યક્તિ સમાજસેવાનાં કાર્યો કરે એ પ્રવૃત્તિને…………પ્રવૃત્તિ કહે છે.
#36. ……………રાષ્ટ્રોમાં વસ્તીવધારો વધુ જોવા મળે છે.
#37. …………….ને નિયંત્રિત આર્થિક પદ્ધતિ’ પણ કહે છે.
#38. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ…………….છે.
#39. ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના……………….વિભાગમાં કરવામાં આવે છે.
#40. ……………માં બજાર પદ્ધતિ પ્રવર્તે છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 2




