ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz । Std 10 Social Science Unit 14 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz, Std 10 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 14પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર  
MCQ :65
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. અહીં દર્શાવેલ પરિવહનનું પ્રમાણ દર્શાવતા વર્તુળનો આલેખ જોતાં હવાઈ માર્ગ………% છે.

#2. ભારતમાં…………….જેટલાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે.

#3. વ્યાપારતુલાને હકારાત્મક બનાવવા સરકારે…………..પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

#4. માલસામાન, માનવી અને વિસ્તારોને સાંકળવાનો એકમાત્ર સસ્તો વિકલ્પ એટલે……….

#5. ભારતમાં આજે આકાશવાણીનાં…………..જેટલાં સ્ટેશનો છે.

#6. ગુજરાતમાં જૂનાગઢમાં………….ખાતે પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ થઈ ગઈ છે.

#7. બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજનાની છે?

#8. ગુજરાતમાં……………….સૌથી મોટું બંદર છે.

#9. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે?

#10. ……………….દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે.

#11. ગુજરાતમાં……………..બારે માસ ખુલ્લું રહેતું બંદર છે.

#12. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?

#13. રાષ્ટ્રીય ધોરી માર્ગ – 44………….થી કન્યાકુમારી સુધી જાય છે.

#14. ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી?

#15. રેલમાર્ગમાં એશિયામાં ભારતનું સ્થાન……………….છે.

#16. …………..લોકો સારા પર્વતારોહકો છે.

#17. ………….દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ, તેનો નિભાવ, બરફ હટાવવા જેવાં કાર્યો કરે છે.

#18. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

#19. ભારતે અવકાશી સંશોધનક્ષેત્રે…………..તરતા મૂક્યા છે.

#20. ………….ની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદી, માર્ગ બનાવી શ્રેષ્ઠ ઈજનેરી કૌશલનું દષ્ટાંત પૂરું પાડયું.

#21. ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી……………..દ્વારા કરવામાં આવે છે.

#22. અમદાવાદથી……………….મેટ્રોરેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે.

#23. …………….હેલિકૉપ્ટર નામની સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકૉપ્ટર સેવા આપે છે.

#24. સરહદ માર્ગ સંસ્થાન(Border Road Organization)ની સ્થાપના ઈ. સ…………………માં કરવામાં આવી.

#25. ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે?

#26. ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે?

#27. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે?

#28. ભારતના દરિયાકિનારા પર……………..મુખ્ય બંદરો આવેલાં છે.

#29. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી?

#30. રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી…………..ની છે.

#31. આકાશવાણી દ્વારા…………ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે.

#32. ગુજરાતમાં ક્યાં શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરી માર્ગ આવેલો છે?

#33. ગુજરાતને આશરે……………..કિમી જેટલો દરિયાકિનારો મળ્યો છે.

#34. …………..ને દ્રુતગતિ માર્ગ પણ કહે છે.

#35. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે…………..થી નૈની સુધી થઈ હતી.

#36. ………………..થી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે.

#37. ગુજરાતમાં……………….ઑટોમેટિક લોક ગેઇટ ધરાવતું એકમાત્ર બંદર છે.

#38. વ્યાપાર પ્રવૃત્તિ………….પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે.

#39. ઈ-મેલ, ઈ-કૉમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે…………….ને કારણે ઝડપી બન્યાં છે.

#40. ગુજરાતમાં અમદાવાદથી……………….સુધી એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે.

#41. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે?

#42. રેલમાર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………….છે.

#43. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?

#44. ગુજરાતમાં…………….સૌથી મોટું રેલવે સ્ટેશન છે.

#45. ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયાં સ્થળો વચ્ચે આવેલો છે?

#46. ભારતમાં સૌપ્રથમ રેલવે ઈ. સ. 1853માં મુંબઈથી……………….વચ્ચે શરૂ થઈ.

#47. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ……………. એક્સપ્રેસ તરીકે જાણીતો છે.

#48. કયા કારણે ઈ-મેઈલ, ઈ-કૉમર્સ, મુદ્રાની લેવડદેવડ ઝડપી બન્યાં છે?

#49. ………….નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.

#50. બ્રહ્મપુત્ર નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 ક્યાં સ્થળો વચ્ચે આવેલો છે?

#51. વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે?

#52. કયા રેલમાર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દૃષ્ટાંત પૂરું પાડયું છે?

#53. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે?

#54. ભારતનો પ્રથમ રેલમાર્ગ ક્યાં સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો?

#55. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

#56. જનસંખ્યાની દૃષ્ટિએ નીચેનાં પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની સંખ્યા વધારે છે?

#57. ભારતની સડકપ્રણાલી વિશ્વની…………..નંબરની સડક પ્રણાલી છે.

#58. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ……………..પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

#59. પંજાબને દરિયાકિનારો મળ્યો નથી તેથી તે……………ગુજરાતમાંથી આયાત કરે છે.

#60. એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાનની હેરફેરને………………કહે છે.

#61. ભારતને લગભગ………………કિમી લાંબો દરિયાકિનારો મળ્યો છે.

#62. ભારતમાં આશરે…………….જેટલા રજ્જુ માર્ગો છે.

#63. ગુજરાતમાં નીચેનાં પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ (રોપ-વે) આવેલો છે?

#64. રણપ્રદેશમાં……………..શ્રેષ્ઠ બોજવાહક છે.

#65. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડકમાર્ગ દર્શાવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top