ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz । Std 10 Social Science Unit 13 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 10 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 13ઉત્પાદન ઉદ્યોગો
MCQ :65
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. દમાસ્કસમાં………….બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.

#2. દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈ. સ. 1906માં તમિલનાડુમાં…………ખાતે સ્થપાયું હતું.

#3. નીચેનાંમાંથી કયું જોડકું સાચું નથી?

#4. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત…………સ્થાન ધરાવે છે.

#5. ………….ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે.

#6. ગુજરાતમાં………….શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે.

#7. ગુજરાતમાં………….ખાતે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

#8. ગુજરાતના નીચે આપેલા નકશામાં તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે?

#9. દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.

#10. …………….જેવા અતિનુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે.

#11. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો……………% ફાળો છે.

#12. ખાંડસરી ઉદ્યોગ એ……………..પાયાનો ઉદ્યોગ કહેવાય.

#13. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ……………..પાયાનો ઉદ્યોગ કહેવાય.

#14. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………છે.

#15. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે…………………..મુખ્ય છે.

#16. ગુજરાતમાં…………..ને ‘પૂર્વનું માન્ચેસ્ટર’ કહે છે.

#17. ઈ. સ. 1855માં કોલકાતા નજીક…………….માં શણનું કારખાનું સ્થપાયું હતું.

#18. ભારતમાં…………માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.

#19. ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

#20. રેલવે એન્જિન…………..પ્રકારનાં છે.

#21. ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?

#22. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના…………..માં થઈ હતી.

#23. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

#24. ………….ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.

#25. જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્રોત કયો છે?

#26. કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?

#27. શેરડીના રસમાંથી…………બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.

#28. શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…..છે.

#29. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………..છે.

#30. પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?

#31. ભારતનું……………..શહેર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે.

#32. મુસાફરો માટેના રેલ-ડબ્બા……………..માં બને છે.

#33. …………..માં મોટા કદનાં વહાણો બને છે.

#34. ભારતનું કયું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે?

#35. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?

#36. ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?

#37. ગુજરાતના કયા શહેરને ‘પૂર્વના માન્ચેસ્ટર’નું બિરુદ મળેલું છે?

#38. રસાયણ ઉદ્યોગમાં………………નું સ્થાન દેશમાં સર્વોપરી છે.

#39. રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના………………ખાતેથી થયો.

#40. ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?

#41. ……………….માં મોટા કદનાં વહાણો બને છે.

#42. …………….ઉદ્યોગને ‘Sunrise Industry’ પણ કહે છે.

#43. ઈ. સ……………માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.

#44. નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?

#45. ઈ. સ. 1907માં ઝારખંડના………….માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.

#46. રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………..છે.

#47. લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………….છે.

#48. ભારતમાં……..માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.

#49. ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?

#50. પશ્ચિમ બંગાળના મિહિજામમાં……………માં ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન થાય છે.

#51. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?

#52. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?

#53. તમિલનાડુમાં…………..શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.

#54. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી?

#55. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈ. સ……………..માં થઈ.

#56. શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ………….છે.

#57. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?

#58. કયું જોડકું ખોટું છે?

#59. ભારતમાં તાંબા-ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં……………ખાતે સ્થાપવામાં આવ્યો.

#60. ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.

#61. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં…………..ખાતે સ્થપાયું હતું.

#62. ગુજરાતના કયાં શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે?

#63. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

#64. ………….સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર કહેવાય છે.

#65. ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો ક્યાં છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top