
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 10 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 12 | ભારત : ખનીજ અને શક્તિનાં સંસાધનો |
| MCQ : | 65 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે?
#2. ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ક્યાં આવેલું છે?
#3. બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી?
#4. ભારતમાં ઈ. સ. 1866માં………………..માં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો.
#5. ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે ખનીજો………………..ખનીજો છે.
#6. તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી…………………બને છે.
#7. બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?
#8. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?
#9. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ સ્થિતિસ્થાપક છે?
#10. પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?
#11. ભારતમાંથી મળતી લોખંડની ધાતુના……………………પ્રકાર છે.
#12. ……………….જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97 % ચૂનાનું તત્ત્વ મળે છે.
#13. ………………….ની ધાતુને ગેલેના કહે છે.
#14. ઈ. સ. 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના……………… ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું.
#15. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના…………………ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.
#16. સ્લેઇટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?
#17. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં………………….સ્થાન ધરાવે છે.
#18. ઈ. સ. 1966માં વિશ્વમાં…………………ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી.
#19. ઈ. સ. ………………માં માકુમ (અસમ) ખાતે ખનીજ તેલ મળી આવ્યું.
#20. વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ગુજરાતમાં………………ખાતે આવેલ છે.
#21. કાર્બન તત્ત્વના આધારે કોલસાના……………….પ્રકાર પડે છે.
#22. ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલક્ષેત્ર કયું છે?
#23. તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી…………………બને છે.
#24. નીચેનાં ખનીજોમાંથી કયાં ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે?
#25. બાયોગૅસ ઊર્જા મેળવવાનું…………………….શક્તિ-સંસાધન છે.
#26. બનાસકાંઠા જિલ્લાના…………….ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.
#27. ભારતમાં સૌથી વધુ લોખંડ…………………રાજ્યમાંથી મળે છે.
#28. ………………….એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે.
#29. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો?
#30. ગુજરાતમાં…………………ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.
#31. …………………વિદ્યુતની સુવાહક ધાતુ છે.
#32. ચૂનાનો ઉપયોગ………………ની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે.
#33. મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનીજો…………………..ખનીજો છે.
#34. શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે, “આ ધાતુ વજનમાં હલકી, પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે.” તો શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણોનું વર્ણન કરી રહ્યા હશે?
#35. કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ આપે છે?
#36. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે?
#37. ………………….અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે.
#38. તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે?
#39. માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેની ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવોઃ(1. લોહયુગ 2. તામ્રયુગ 3. કાંસ્યયુગ 4. પાષાણયુગ)
#40. કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવાં ખનીજો……………….ખડકોમાંથી મળે છે.
#41. ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.
#42. …………………ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે.
#43. ભારતમાં………………….રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
#44. ગુજરાતમાં કયા સ્થળે ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે?
#45. માનવીએ સૌપ્રથમ…………………ની ધાતુનો ઉપયોગ કર્યો હતો.
#46. ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્ત્વ ઓછું કરવામાં આવે છે?
#47. દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય………………….છે.
#48. લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે ખનીજો……………………ખનીજો છે.
#49. ………………………માંથી ઍલ્યુમિનિયમ બનાવવામાં આવે છે.
#50. ગુજરાતમાં કચ્છના…………………..ના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
#51. ધાતુમય ખનીજો મુખ્યત્વે ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે?
#52. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં……………………સ્થાન ધરાવે છે
#53. ગુજરાતમાં ભુજ પાસેના………………..માં સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
#54. ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.
#55. તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે?
#56. ભારતમાં………………..અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.
#57. ………………….ને લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે મહત્ત્વની ધાતુ ગણવામાં આવે છે.
#58. ગુજરાતમાં જામનગરના…………………ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
#59. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?
#60. માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?
#61. સ્લેઇટ, આરસપહાણ અને હીરા………………….ખડકોમાંથી મળે છે.
#62. મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે?
#63. …………………..પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્રોત ગણાય છે.
#64. બાયોગૅસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
#65. પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz




