
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 10 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 10 | ભારત : કૃષિ |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?
#2. .….………ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર’ કહેવામાં આવે છે.
#3. ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.
#4. ચૉકલેટ………………….માંથી બને છે.
#5. ભારતમાં કયા પાકને ‘ગોલ્ડન ફાઇબર’ કહે છે?
#6. ક્યું ધાન્ય ‘અનાજનો રાજા’ ગણાય છે?
#7. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લદાખમાં કયું ફળ વિશેષ થાય છે?
#8. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
#9. કપાસ…………….પાક છે.
#10. સરકારે દરેક…………….મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.
#11. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?
#12. કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત…………….ક્રમે છે.
#13. ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ આવેલી છે?
#14. વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ……………..% જેટલો છે.
#15. ભારતમાં કયો પાક ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે?
#16. તમાકુ………………..પાક છે.
#17. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?
#18. રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં…………..શ્રેષ્ઠ છે.
#19. ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે?
#20. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી’ પણ કહે છે?
#21. રૂ ………………માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.
#22. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે.
#23. ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં…………………રાજ્ય મોખરે છે.
#24. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ…………………..છે.

#25. કૉફીના ઉત્પાદન માટે નકશામાં દર્શાવેલો કયો પ્રદેશ જાણીતો છે?
#26. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?
#27. ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?
#28. કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?
#29. ચૉકલેટ શામાંથી બને છે?
#30. ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ…………….% હિસ્સો ધરાવે છે.
#31. કયા પાકને હિમથી નુકસાન થાય છે?
#32. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…………… છે.
#33. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?
#34. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?
#35. નીચેનાંમાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?
#36. ……………..લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.
#37. કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(મગ, મસૂર, ચણા, અડદ)
#38. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?
#39. વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર……………..માં થાય છે.
#40. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં………………પ્રથમ ક્રમે છે.
#41. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?
#42. ભારતમાં……………….નો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.
#43. રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?
#44. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?
#45. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં………………..ક્રમે છે.
#46. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?
#47. જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં……………….પ્રથમ ક્રમે છે.
#48. ………………..કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.
#49. ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં……………..રાજ્ય મોખરે છે.
#50. હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………….ક્રમે છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz




