ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 10 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ભારત : કૃષિ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

 

#1. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર……………….જિલ્લામાં થાય છે.

#2. ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય……………ક્રમે છે.

#3. હરિયાળી ક્રાંતિ પછી………………..નું ઉત્પાદન બમણું થયું છે.

#4. ……………..એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

#5. …..……….ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

#6. સ્થળાંતરિત ખેતીને…………..ખેતી પણ કહે છે.

#7. ઉનાળુ પાકને……………પાક પણ કહે છે.

#8. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………..ક્રમે છે.

#9. ચણા, વટાણા અને મસૂર………………પાકો છે.

#10. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર……………જિલ્લામાં થાય છે.

#11. ………………એ ખરીફ અને રવી પાક છે.

#12. વિશ્વમાં ભારત……………….ની સૌથી વધુ નિકાસ કરે છે.

#13. ………………ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.

#14. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત………… % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.

#15. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં…………………જિલ્લો મોખરે છે.

#16. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………….છે.

#17. ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ……………..% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

#18. …………….નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.

#19. તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ………………પાકો છે.

#20. જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને………….ખેતી પણ કહે છે.

#21. ……………..એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.

#22. સજીવ ખેતીને……………..ખેતી પણ કહે છે.

#23. શિયાળુ પાકને……………..પાક પણ કહે છે.

#24. …………..એ ખરીફ અને જાયદ પાક બંને છે.

#25. ……………….અનાજનો રાજા ગણાય છે.

#26. …………….ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

#27. શાકાહારી લોકો માટે………………..એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.

#28. બધાં તેલીબિયાંમાં………………..સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.

#29. ……………ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.

#30. ……………..ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.

#31. ………….ને ‘ઘઉંનો કોઠાર’ કહે છે.

#32. ઘઉં અને ચણા એ………………પાકો છે.

#33. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ………………% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.

#34. સરસવ એ……………..પાક છે.

#35. ચોમાસાના પાકને……………પાક પણ કહે છે.

#36. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર…………..છે.

#37. ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

#38. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર………………જિલ્લામાં થાય છે.

#39. ભારતની શ્રમશક્તિના લગભગ…………..% લોકો ખેતીકામમાં જોડાયેલ છે.

#40. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

#41. ચા એ……………..કટિબંધીય પાક છે.

#42. ………………ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

#43. …………………..ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

#44. જીવનનિર્વાહ ખેતીને…………ખેતી પણ કહે છે.

#45. ડાંગર એ………………..કટિબંધીય પાક છે.

#46. ……………….ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.

#47. ઘઉં એ………………….કટિબંધીય પાક છે.

#48. ………………ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.

#49. …………………એ ધાન્ય ખરીફ પાક છે.

#50. ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર……………. જિલ્લામાં થાય છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top