
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 9 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 13 | ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – 1 |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે?
#2. ભારતની પ્રમાણસમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી?
#3. ભારતનો પ્રમાણસમય કયા રેખાંશવૃત્ત પરથી ગણાય છે?
#4. ઈન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું?
#5. જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
#6. ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
#7. પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે?
#8. ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત કયા ક્રમે આવે છે?
#9. વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે?
#10. કયું અક્ષાંશવૃત્ત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે?
#11. ભારતમાં આજે (ઈ. સ. 2016) કુલ કેટલાં રાજ્યો અને કેટલા સંઘશાસિત પ્રદેશો છે?
#12. ભારતની પ્રમાણસમય રેખા…………રાજ્યોમાંથી પસાર થાય છે.
#13. ભારત અને શ્રીલંકા વચ્ચે………………નો અખાત આવેલો છે.
#14. નીચે આપેલાં રાજ્યોનો ઉત્તરથી દક્ષિણ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
#15. ઈન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીએ તો કૅનેડા અને યૂ.એસ.એ. પહોંચી શકાય છે?
#16. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે?
#17. દક્ષિણનો…………પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે.
#18. ભારત અને શ્રીલંકા…………ની સામુદ્રધુની દ્વારા અલગ પડે છે.
#19. ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
#20. ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
#21. ભારતમાં…………….રાજ્યો અને………………કેન્દ્રશાસિત પ્રદેશો છે. (2016 માં)
#22. ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?
#23. ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત………….ક્રમે આવે છે.
#24. નીચે આપેલાં રાજ્યોનો પશ્ચિમથી પૂર્વ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
#25. ભારતની મધ્યમાં થઈને કયું વૃત્ત પસાર થાય છે?
#26. ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
#27. ભારતમાં સૂર્યોદયનો આરંભ………….માં થાય છે.
#28. મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા…………..છે.
#29. ભારતની દક્ષિણે…………મહાસાગર આવેલો છે.
#30. ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે?
#31. ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વના……………દેશો ભારતથી મોટા છે.
#32. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે?
#33. ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે?
#34. ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે?
#35. નીચે આપેલાં રાજ્યોનો પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
#36. ભારત કરોડો વર્ષ પહેલાં કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો?
#37. નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?
#38. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર………….નહેરને કારણે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે.
#39. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
#40. બંગાળાની ખાડીમાં ભારતના…………..ટાપુઓ આવેલા છે.
#41. અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
#42. ઈન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીએ તો કૅનેડા અને યૂ.એસ.એ. પહોંચી શકાય છે?
#43. ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્યે : ………………
#44. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર………..થાય છે.
#45. ભારતની મધ્યમાંથી………………..વૃત્ત પસાર થાય છે.
#46. ભારત…………મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે.
#47. ભારતની પ્રમાણસમય રેખા કેટલાં રાજ્યોમાંથી પસાર થાય છે?
#48. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?
#49. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે?
#50. મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz




