
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 9 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 11 | ભારતનું ન્યાયતંત્ર |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ કોણ લેવડાવે છે?
#2. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને……………………શપથ લેવડાવે છે.
#3. મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર…………………..માં છે.
#4. ભારતની સર્વોચ્ચ અદાલત………………..શહેરમાં આવેલી છે.
#5. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે…………………ની રચના થઈ છે.
#6. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે?
#7. જિલ્લા ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ………………..સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.
#8. વડી અદાલત કઈ અદાલત તરીકે સ્થાન ધરાવે છે?
#9. સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની…………………કરવાની સત્તા છે.
#10. ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.
#11. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
#12. વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય……………………વર્ષની હોય છે.
#13. ભારતનાં અસમ સહિત ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો માટે કેટલી વડી અદાલતો છે?
#14. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે?
#15. ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?
#16. ………………સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નીમે છે.
#17. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય છે.
#18. ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
#19. ભારતના ન્યાયતંત્રની ટોચ પર……………….અદાલત છે.
#20. વડી અદાલતના ચુકાદા સામે ક્યાં અપીલ કરી શકાય?
#21. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી……………………ગણાય છે.
#22. વડી અદાલતોના ન્યાયાધીશો કેટલાં વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે?
#23. મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર…………………..માં છે.
#24. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય છે?
#25. વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય……………………વર્ષની હોય છે.
#26. ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે?
#27. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનોનું કામકાજ………………….ભાષામાં થાય છે.
#28. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો અનુભવ જરૂરી છે.
#29. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે?
#30. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક………………. ના ધોરણે થાય છે.
#31. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી……………………ગણાય છે.
#32. સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે?
#33. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા શેની રચના કરવામાં આવી છે?
#34. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.
#35. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ માટે તેમજ અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર કઈ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે?
#36. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલાં વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોવું જોઈએ?
#37. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે………………ની રચના કરવામાં આવી છે.
#38. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે…………………ની રચના થઈ છે.
#39. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે?
#40. સર્વોચ્ચ અદાલતને કઈ અદાલત પણ કહી શકાય?
#41. સર્વોચ્ચ અદાલતને………………………અદાલત (Court of Records) પણ કહી શકાય.
#42. જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?
#43. ભારતીય સમવાયતંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે?
#44. વડી અદાલતનાં અધિકારક્ષેત્રોમાં કયું અધિકારક્ષેત્ર નથી?
#45. વડી અદાલત………………….અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે.
#46. ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિવય…………….વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.
#47. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી?
#48. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે?
#49. ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે?
#50. વડી અદાલતના ન્યાયાધીશો કોને રાજીનામું આપી શકે છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz




