
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 9 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 9 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 9 | મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. લઘુતીઓને પોતાની ……………….. સંસ્થાઓ સ્થાપવાનો હક છે.
#2. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને ‘બંધારણના આત્મા સમાન’ કહ્યો છે?
#3. ડૉ. ભીમરાવ આંબેડકરે…………………….ના હકને ‘બંધારણના આત્મા સમાન’ કહ્યો છે.
#4. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવીએ છીએ?
#5. …………………ના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે.
#6. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?
#7. કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?
#8. ……………..સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ.
#9. ……………..રાજ્યની સત્તા પર બ્રેક સમાન છે.
#10. અટકાયત કે ધરપકડ કરાયેલ વ્યક્તિને……………….કલાકમાં મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ.
#11. દર વર્ષે કયા દિવસને ‘મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે?
#12. કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની………………છીનવી શકાય નહિ.
#13. ભારત એક……………….બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે.
#14. કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ થાય છે?
#15. એક અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરી માટેની અનામત બેઠકોનું અરજીપત્રક ભર્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે?
#16. માર્ગદર્શક સિદ્ધાંતો……………..અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે.
#17. …………… અને …………… એક સિક્કાની બે બાજુઓ છે.
#18. બધા નાગરિકો………………સમક્ષ સમાન છે.
#19. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે?
#20. કયું આચરણ સામાજિક કલંક ગણાય?
#21. માર્ગદર્શક સિદ્ધાંતોની પાછળ…………………….નું પીઠબળ છે.
#22. રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે?
#23. ……………………વર્ષથી નીચેની ઉંમરના બાળકને જોખમી વ્યવસાયમાં રાખવો એ કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.
#24. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?
#25. બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી ક્યા હકનો સમાવેશ થતો નથી?
#26. રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે?
#27. દર વર્ષે ક્યા દિવસને ‘માનવ હકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
#28. માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ………………….નો આશરો લઈ શકાતો નથી.
#29. ………………….ને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
#30. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી?
#31. એક હરિજન બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?
#32. કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
#33. પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંધન થયું ગણાય?
#34. ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા બંધારણમાં શી જોગવાઇ છે?
#35. કયું આચરણ સામાજિક કલંક ગણાય?
#36. એક ફેક્ટરીના માલિકે 12 વર્ષની ઉંમરના એક બાળકને નોકરીમાં રાખ્યો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય?
#37. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?
#38. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?
#39. સંયુક્ત રાષ્ટ્રો (UN) ની મહાસભાએ માનવ હકો ક્યારે જાહેર કર્યા?
#40. મૂળભૂત હકોને…………………….નું પીઠબળ છે.
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz




