
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 6, Gujarati Sahitya Mcq Quiz, Gujarati Sahitya MCQ Test, ગુજરાતી સાહિત્ય Mcq Pdf, Gujarati Sahitya Mcq Quiz with Answers, Gujarati Sahitya Mcq Quiz pdf, ગુજરાતી સાહિત્ય પ્રશ્નો, Gk Quiz Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
| વિષય | ગુજરાતી સાહિત્ય |
| ક્વિઝ નંબર | 6 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. 1967 શ્રી ઉમાશંકર જોષીને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો?
#2. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી?
#3. “ગુજરાત સાહિત્ય સભા’’ની સ્થાપના કોણે કરી હતી?
#4. નીચેના પૈકી કોણે ’’ડાંડીયો’’ પખવાડિકનો આરંભ કર્યો?
#5. ‘દર્શક’ની કૃતિ ‘બંધન અને મુક્તિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે?
#6. સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ…………..સાપ્તાહિક શરૂ કર્યું હતું?
#7. ‘‘ભણકારા’’ સોનેટમાળાના કવિ કોણ છે?
#8. ‘પ્રસ્થાન’ સામાયિક શરૂ કરનાર કોણ હતું?
#9. ‘ચતુર ચાલીસી’ અને ‘પ્રેમપચીસી’ નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો.
#10. “ઈદમ્ સર્વમ્” કોનો નિબંધસંગ્રહ છે?
#11. પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમ્યાન કઈ વ્યકિત સાથેના અનુભવો આલેખ્યાં છે?
#12. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે?
#13. “અંતે આરંભ” રચના માટે 2015નું સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે?
#14. ‘અતિજ્ઞાન’ કાન્તનું ક્યા પ્રકારનું કાવ્ય છે?
#15. ‘માનવ અર્થશાસ’ના લેખક કોણ છે?
#16. પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે?
#17. નીચેના પૈકી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી?
#18. “ઝેર તો પીધા છે જાણી જાણી’’ ના લેખક કોણ છે?
#19. ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ કોની ઉક્તિ છે?
#20. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, ‘રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી.’’
#21. ‘અડધી સદીની વાચન યાત્રા’ ના સંપાદક કોણ છે?
#22. સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ હતો?
#23. રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
#24. ‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન’ આ પંકિત ક્યા કવિની છે?
#25. ‘પુનર્વસુ’ એ કોનું બીજું નામ છે?
#26. ગાંધીએ “સવાઈ ગુજરાતી”નું બિરુદ કોને આપ્યું હતું?
#27. મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો?
#28. ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.’ આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે?
#29. ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ કોણે લખ્યો હતો?
#30. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
#31. ‘મૂછાળી મા’ તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે?
#32. “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’’ કોણે કહ્યું છે?
#33. ગુજરાત સાહિત્યમાં પ્રથમ નવલકથા “કરણઘેલો” લખનાર કોણ હતા?
#34. દયારામ નામ સાથે ક્યું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલ છે?
#35. ‘ભટનું ભોપાળું’ નાટક કોણે લખ્યું છે?
#36. ‘ગુજર ભાષા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો?
#37. ઓખાહરણના સર્જકનું નામ શું છે?
#38. ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેનાં પૈકી કોનું યોગદાન નથી?
#39. ઈ.સ. 1400ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન કયા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા “રણમલ છંદ” નામની કૃતિ રચવામાં આવેલ?
#40. નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે?
#41. નીચેની પંક્તિ કોની છે? લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે.
#42. ‘‘સરસ્વતીચંદ્ર’’ નવલકથાના લેખક કોણ છે?
#43. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?
#44. ‘ચાબખા’ સાહિત્યસ્વરૂપની રચનાઓ નીચેનામાંથી કોણે કરી છે?
#45. ‘‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’ ક્યાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે?
#46. “વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” પંકિતનાં કવયિત્રીનું નામ શું છે?
#47. “અણસાર” નવલકથા કોણે લખી છે?
#48. શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે?
#49. જળકમળ છાંડી જાને બાળા …………. આ કાવ્ય કોણે ઉદેશીને લખાયેલ છે.
#50. નીચેનામાંથી ક્યા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 4
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 5




