ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 2, Gujarati Sahitya Mcq Quiz, Gujarati Sahitya MCQ Test, ગુજરાતી સાહિત્ય Mcq Pdf, Gujarati Sahitya Mcq Quiz with Answers, Gujarati Sahitya Mcq Quiz pdf, ગુજરાતી સાહિત્ય પ્રશ્નો, Gk Quiz Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતી સાહિત્ય |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર ક્યો છે?
#2. સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે?
#3. ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે?
#4. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’ ક્યારે પ્રકાશિત થાય છે?
#5. ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે?
#6. ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે?
#7. કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે?
#8. ‘મિસ્કીન’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે?
#9. “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ કોની પંક્તિ છે?
#10. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા?
#11. સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો.
#12. સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે?
#13. ક્યુ જોડકું ખોટું છે?
#14. બાળ શિક્ષણના ક્ષેત્રમાં ‘મૂછાળી મા’ તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.
#15. ‘ગુજરાતી વિશ્વકોશ’માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે?
#16. પાત્ર અને કૃતિ અંગેનું ક્યું જોડકું ખોટું છે?
#17. ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે?
#18. ‘મેના ગુર્જરી’ નાટકના લેખક કોણ?
#19. ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ?
#20. ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક ક્યું છે?
#21. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ?
#22. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું?
#23. ગુજરાતી ભાષાનો સૌપહેલા શબ્દકોષ ક્યા લેખકે તૈયાર કરેલો?
#24. ‘કલાપી’ તખલ્લુસ કોનું છે?
#25. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ?
#26. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ક્યો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે?
#27. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’, કાવ્ય પંકિતના કવિ કોણ છે?
#28. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે?
#29. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
#30. ‘જય જય ગરવી ગુજરાત’ ના કવિ કોણ છે?
#31. ‘ગ્રામલક્ષ્મી’ના લેખક કોણ?
#32. ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ?
#33. લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ?
#34. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા?
#35. ‘એક જ દે ચિનગારી’ કાવ્યના કવિ કોણ?
#36. ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’ - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
#37. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પઘવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે?
#38. ‘ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના’- આ જાણીતું ગીત કોણે લખ્યું છે?
#39. કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં ક્યા નામે ઓળખાય છે?
#40. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે?
#41. ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના સર્જક કોણ છે?
#42. ‘ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે?
#43. ગાંધીજીએ કોને ‘સવાઈ ગુજરાતી’ કહ્યું છે?
#44. નીચેનામાંથી ક્યા બે કવિઓ સુધારક યુગના છે?(1) નર્મદ (2) દયારામ (3) દલપતરામ (4) જયંત પાઠક
#45. ‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
#46. ‘રસ્તો કરી જવાના’- ગઝલના રચિયતા કોણ છે?
#47. ‘સ્નેહરશ્મિ’ તખલ્લુસ ક્યા ગુજરાતી સાહિત્યકારનું છે?
#48. ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે?
#49. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ ક્યું છે?
#50. કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયાં સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :