ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 1 । Gujarati Sahitya Mcq Quiz

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 1
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 1

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 1, Gujarati Sahitya Mcq Quiz, Gujarati Sahitya MCQ Test, ગુજરાતી સાહિત્ય Mcq Pdf, Gujarati Sahitya Mcq Quiz with Answers, Gujarati Sahitya Mcq Quiz pdf, ગુજરાતી સાહિત્ય પ્રશ્નો, Gk Quiz Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી સાહિત્ય MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષયગુજરાતી સાહિત્ય
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ‘કેવલ્ય ગીતા’ ના સર્જકનું નામ જણાવો.

#2. ‘સવાઈ ગુજરાતી’ કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો.

#3. ‘સાધના’નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.

#4. ‘વૈશમપાયન’ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે?

#5. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.

#6. ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે?

#7. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

#8. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો.

#9. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

#10. તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

#11. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

#12. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શાનો ગ્રંથ છે?

#13. ‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંક્તિના સર્જકનું નામ જણાવો.

#14. કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો?

#15. કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ’ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?

#16. ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર્ય કર્યો?

#17. ‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે?

#18. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા?

#19. ‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

#20. “અમાસના તારા’’ કૃતિના કર્તા કોણ છે?

#21. ‘પાટણની પ્રભુતા’ ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

#22. ‘વિદ્યાવાચસ્પતિ’ ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

#23. કલકત્તામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયાં સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી?

#24. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

#25. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે?

#26. ‘રંગતરંગ’ ભાગ 1 થી 6 ના લેખક કોણ?

#27. સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે?

#28. સુવિખ્યાત કવિતા ‘કૂંચી આપો બાઈજી ! તમે કિયા પટારે મેલી મારા..’ના રચિયતાનું નામ જણાવો.

#29. લેખક ‘દર્શક’ ને નીચેનામાંથી ક્યો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે?

#30. નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે?

#31. નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર ક્યો છે?

#32. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે?

#33. ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે?

#34. ‘આંધળી માનો કાગળ’ કોની રચના છે?

#35. શેખાખમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.

#36. ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો?

#37. પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.

#38. “હિમાલયનો પ્રવાસ’’ કોના દ્વારા લખાયેલ છે?

#39. ‘મધ્યકાલીન ગુજરાતી’ સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે?

#40. ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે?

#41. નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી?

#42. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘પરબ’ ક્યારે પ્રકાશિત થાય છે?

#43. કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.

#44. ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે?

#45. ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે?

#46. કવિવર ન્હાનાલાલને ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા?

#47. ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે?

#48. નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે?

#49. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો?

#50. અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 2

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top