ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1 । Gujarat Na Jilla MCQ QUIZ

ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1
ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1

ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1, Gujarat Na Jilla MCQ QUIZ, ગુજરાતના જિલ્લા પ્રશ્નો અને જવાબો, Gujarat na Jilla Mcq Quiz Online Test, Gujarati Quiz, Online Test Gujarati, GK Test Gujarati

વિષય ગુજરાતના જિલ્લા
ક્વિઝ નંબર 1
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી ક્યા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીની છે?

#2. ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે?

#3. ‘શબરી ધામ મંદિર’ નીચેનામાંથી ક્યા જિલ્લામાં આવેલું છે?

#4. નવો મોરબી જિલ્લો ક્યા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે?

#5. ભૂજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

#6. પાટડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

#7. ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે?

#8. ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ ક્યા જિલ્લામાં આવેલું છે?

#9. ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

#10. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે?

#11. NID સંસ્થા ક્યા આવેલી છે?

#12. 1997ના વર્ષમાં ગુજરાત રાજયમાં ક્યા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી?

#13. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

#14. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે?

#15. રાજા પ્રહલાદન દેવ દ્વારા ક્યું નગર વસાવવામાં આવ્યું હતું?

#16. ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે?

#17. દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ ક્યા જિલ્લામાં આવેલું છે?

#18. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

#19. ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

#20. ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે?

#21. વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને ક્યા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો?

#22. ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે?

#23. ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે?

#24. દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો.

#25. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

#26. દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે?

#27. કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે?

#28. ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે?

#29. ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે?

#30. ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

#31. ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું ‘સફેદ રણ’ ક્યાં આવેલ છે?

#32. ગુજરાતના ક્યા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે?

#33. ‘મહાત્મા મંદિર’ નીચેનામાંથી ક્યા શહેરમાં આવેલું છે?

#34. પવિત્ર રૂક્માવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે?

#35. “સીમા દર્શન” માટે ગુજરાત રાજયમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે?

#36. અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે?

#37. ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

#38. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલામાં આવેલ છે?

#39. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે?

#40. ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભ્યારણો કયા જિલ્લામાં આવેલાં છે?

#41. ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

#42. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે?

#43. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ક્યા જિલ્લામાં 1407 હેકટર જેટલી પડતર જમીનમાં 700 + મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે?

#44. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

#45. એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?

#46. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ ગુજરાતમાં ક્યાં આવેલી છે?

#47. ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

#48. ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી?

#49. UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે?

#50. ગુજરાતના ક્યા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 2

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top