ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 10 । Gujarat Ni Bhugol MCQ QUIZ

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 10
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 10

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 10, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.

આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.

વિષયગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર10
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (ઈન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ?

#2. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યા જિલ્લામાં જોવા મળે છે?

#3. નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે?

#4. કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો?

#5. પીળી પત્તી નીચેનામાંથી ક્યા પાકની જાત છે?

#6. નીચેના પૈકી કઈ જાત ચણાની છે?

#7. સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે?

#8. ઉકાઈ કાંકરાપાર પ્રોજેકટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે?

#9. ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે?

#10. ‘જરદોસી’ કામ માટે ક્યું શહેર જાણીતું છે?

#11. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે?

#12. રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે?

#13. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચુ શિખર………..છે.

#14. નીચેના પૈકી ક્યો મોટો ઈરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી?

#15. શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ?

#16. ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસતી ગણતરી મુજબ કેટલો છે?

#17. નીચેનાં પૈકી કઈ નદીનું ઉદ્દભવસ્થાન અમરકંટક છે?

#18. સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક ક્યા બે ડેમ વચ્ચે હશે?

#19. ગુજરાત રીફાઈનરીમાં ખનીજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઈપ લાઈન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે?

#20. પાટણ કઈ નદીના કિનારે વસેલું છે?

#21. તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે?

#22. ગુજરાતમાં તમાકુનો પાક……………વિસ્તારમાં સૌથી વધુ થાય છે.

#23. કપાસની કઈ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે?

#24. “નાના ગીર’’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યા નામ ઓળખાય છે?

#25. શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે?

#26. સરદાર સરોવર, નવાગામ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું કેટલા મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લઈ રહ્યું છે?

#27. ભારતમાં અને ગુજરાતમાં વસતી ગીચતા સને 2011ના સેશન્સ મુજબ કેટલી છે?

#28. 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે?

#29. ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે?

#30. નીચેના પૈકી ક્યું રાજ્ય દિવેલાની ઉત્પાદકતામાં મોખરે છે?

#31. ગુજરાતમાં ક્યા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે?

#32. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે?

#33. “ક્રિકેટ-બોલ” નીચેના પૈકી ક્યાં ફળની જાત છે?

#34. ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળો, ઈકો-ટુરીઝમ માટે પ્રખ્યાત છે?

#35. નીચેના પૈકી જુવારની ટૂંકાગાળાની કઈ જાત અર્ધસૂકા વિસ્તારો માટે અનુકૂળ છે?

#36. ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેકટ્સ પૈકી એક પૂર્વ-પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં ક્યા સ્થળેથી શરૂ થશે?

#37. નાઈટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે?

#38. ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે?

#39. ગુજરાતનાં ક્યા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે?

#40. રોઝીબેટ ક્યા જિલ્લામાં આવેલો છે?

#41. પિયત અને પિયાત પદ્ધતિઓ અંગેના સંશોધનમાં ક્યું કેન્દ્ર મહત્વનું સ્થાન ધરાવે છે?

#42. રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે?

#43. કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે?

#44. ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો?

#45. નીચેના પૈકી ક્યું બંદર ‘‘દુનિયાનું વસ્ત્ર’’ કહેવાતું હતું?

#46. નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે?

#47. આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર,ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઈન્દ્રજવ, કરંજ, અર્જુન,બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના ………….વિસ્તારમાં આવેલું છે.

#48. રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે? (સને 2011ની વસતી ગણતરીના આધારે)

#49. બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ ક્યા નામે ઓળખાય છે?

#50. ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 8

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 9

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top