ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 8 । Gujarat Ni Bhugol MCQ QUIZ

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 8
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 8

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 8, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.

આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.

વિષયગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર8
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો ક્યા નામે ઓળખાય છે?

#2. ઓ.પી.એ.એલ. (OPAL) પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે?

#3. આરસપહાણના પત્થર ગુજરાતના ક્યા વિસ્તારમાં વધુ મળે છે?

#4. નીચેનામાંથી કોને તળાવ/કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય?

#5. તાપીની દક્ષિણે…………..પર્વતમાળા શરૂ થાય છે.

#6. ડોલોમાઈટ અને લિગ્નાઈટ કોલસો ક્યાં મળી આવે છે?

#7. ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળ ગ્રામ………….છે.

#8. ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે?

#9. ‘‘ઈન્ડિયા આઈ.એન.એકસ” “INDIA INX’’ કે જેનું ઉદ્ઘાટન મા.વડાધાનશ્રીએ કરેલ છે, તે કયા શહેરમાં આવેલ છે?

#10. ક્યા વિહારધામને દરિયા કિનારો નથી?

#11. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?

#12. 2011 ના સેન્સસ મુજબ, કુલ વસ્તીના પ્રમાણમાં 0-6 વર્ષની વય જૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાત રાજયમાં છે?

#13. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા વિસ્તારમાં નોંધાય છે?

#14. ક્યું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે?

#15. ઈફક્કો ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે?

#16. વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે?

#17. ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે?

#18. ખડક (ROCK) નાં મુખ્ય કેટલાં પ્રકારો છે?

#19. ‘‘ખારો”, ‘ખારીસરી’’ અને ‘‘લાણાસરી’’ શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે?

#20. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર……….. ચોરસ કિ.મી. છે.

#21. જામનગર જિલ્લાની હદને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

#22. ગુજરાત રાજયનાં ઉદ્યોગો સંબંધે કયુ વાકય સાચું નથી. (1) 3O પેટ્રોકેમીકલ અને 50 કેમીકલ દવાનું ઉત્પાદન અત્રે થાય છે. (2) હીરા ઘસવા, ઘરેણા બનાવવા વગેરેમાં રાજય અવલ્લ નંબર છે. (3) કપાસ ઉત્પાદન અને નિકાસમાં પ્રથમ નંબર છે. (4) ‘‘ડેનીમ’’ ના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા નંબરે છે.

#23. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટુંકા ગાળાની નાણાંની જોગવાઈ પુરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે?

#24. પારનેરાની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે?

#25. ખારાઘોડા શું છે?

#26. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજય પ્રથમ ક્રમે છે?

#27. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જીલ્લામાં 1000 પુરુષ દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે?

#28. ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ક્યો છે?

#29. નીચેનામાંથી કઈ નદી ‘કુંવારિકા’ ગણાય છે?

#30. ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર ક્યા જિલ્લામાં આવેલો છે?

#31. ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે?

#32. ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?

#33. ક્યો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે?

#34. ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે?

#35. ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી ક્યું છે?

#36. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યા જિલ્લામાં થાય છે?

#37. ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યા સ્થળેથી મળી આવ્યું?

#38. શુન્ય થી 6 વર્ષના સુધીના બાળકોમાં સેકસ રેશીયો (Sex Ratio) ભારત અને ગુજરાતમાં કેટલો છે?

#39. નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે ક્યા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે?

#40. વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) ક્યા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે?

#41. ગુજરાતના મધ્યભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે?

#42. ‘‘ભાલ’’ પ્રદેશનો નીચેના પૈકી ક્યાં મેદાનોમાં સમાવેશ થાય છે?

#43. શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે?

#44. ભારતના કુલ દરિયા કિનારાનો આશરે ક્યો ભાગ ગુજરાત ધરાવે છે?

#45. ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે?

#46. વાંસદા અભ્યારણ્યમાં ક્યા મહત્ત્વના વન્યજીવો જોવા મળે છે?

#47. “GIFT CITY” કયાં હેતુથી બનાવવામાં આવેલ છે?

#48. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?

#49. ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે?

#50. દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત ક્યું સ્થાન ધરાવે છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 7

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 9

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top