ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 9 । Gujarat Ni Bhugol MCQ QUIZ

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 9
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 9

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 9, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.

આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.

વિષયગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર9
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. સને 2011ની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં ગ્રામ વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે?

#2. ગુજરાત રાજય કેટલા અક્ષાંશમાં આવેલું છે?

#3. ફલોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે?

#4. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરૂષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?

#5. ગુજરાતની સૌથી લાંબી નદી……………છે.

#6. સ્ટેચ્યુ ઑફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે?

#7. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?

#8. ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?

#9. ગુજરાત રાજયની વસ્તી પૈકી કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે? (સને 2011 ની વસ્તી ગણતરી મુજબ)

#10. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?

#11. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી ક્યો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે?

#12. અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે?

#13. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે?

#14. ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા ક્યા સ્થાન ઉપર આવેલી છે?

#15. મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?

#16. કચ્છના કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલ છે?

#17. દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે?

#18. કયાં સ્થળે શેત્રુજી યોજના હાથ ધરવામાં આવી છે?

#19. ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલ છે?

#20. પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા ‘લોએસ’ ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો કયા જોવા મળે છે?

#21. ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં ક્યા સ્થળે મળેલ હતું?

#22. દેશમાં કોલસાથી વિજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલ છે. તે એકમો કયા સ્થળે આવેલા છે?

#23. ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત ક્યો છે?

#24. 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે?

#25. નીચેના પૈકી કયું વૈઘાનિક નગર નથી?

#26. ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી?

#27. ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે?

#28. ગુજરાતનો ક્યો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે?

#29. વર્ષ 2011 ની વસ્તી ગણતરી અનુસાર દર હજાર પુરુષની સામે નીચે દર્શાવેલ કયા જિલ્લામાં સ્ત્રીઓનું પ્રમાણ એક હજારથી વધુ છે?

#30. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ ‘‘સુરખાબનગર’’ ગુજરાતના કયા વિસ્તારમાં જોવાં મળે છે?

#31. પાણીયા વન્યજીવન અભ્યારણ કયાં આવેલું છે?

#32. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલ ચાર શહેરોમાં વસ્તીગીચતામાં પ્રથમ ક્રમે કયા શહેરનો સમાવેશ થાય છે?

#33. નીચેનામાંથી ગુજરાતનું રાજય પક્ષી કયું છે?

#34. ગુજરાતની શહેરી વસ્તીમાં સરાસરી સાક્ષરતા દર કેટલો છે?

#35. સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને કયાં નામથી ઓળખવામાં આવે છે?

#36. બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું ક્યું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે?

#37. ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતુ હતું?

#38. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે?

#39. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે?

#40. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે?

#41. વુલેસ્ટોનાઈટ ખનીજ કયાં ઉદ્યોગમાં વપરાય છે?

#42. પારનેરાની ટેકરીઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે?

#43. ભારતમાં નીચેના પૈકી કયુ રાજય મગફળીનો સૌથી મોટો ઉપ્તાદક છે?

#44. ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતુ થયું છે?

#45. ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરીમાળાના ડુંગરો આવેલા છે?

#46. વસ્તી ગણતરી 2011 પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે?

#47. કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ‘ચરોતર’ તરીકે ઓળખાય છે?

#48. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે?

#49. ગુજરાત રાજયમાં ગ્રામ્ય વિસ્તારમાં લીટરસી રેટ કેટલો છે?

#50. ગુજરાતમાં સૌથી મોટી ૨સાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 8

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 10

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top