
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 7, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
| વિષય | ગુજરાતની ભૂગોળ |
| ક્વિઝ નંબર | 7 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે?
#2. રાજયની આવકના અંદાજો તૈયાર કરવા માટેના પાયાનું વર્ષ તરીકે કયું વર્ષ ગણતરીમાં લેવામાં આવે છે?
#3. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે?
#4. ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011 ના સેન્સેસમાં દર્શાવવામાં આવેલ છે?
#5. વસ્તીગણત્રી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે?
#6. ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે?
#7. મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે?
#8. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ.ના સંયુકત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામા આવ્યું છે?
#9. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે?
#10. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
#11. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજયમાં વસ્તીની ગીચતા પ્રતિ ચો.કિ. કેટલી છે?
#12. ગુજરાતનું ક્યું ગામ ‘‘ભગતનું ગામ’’ તરીકે પ્રખ્યાત છે?
#13. દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયાં જિલ્લામાં મળી આવે છે?
#14. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઈ ટેકરીઓ આવેલી છે?
#15. ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલીયમ લી. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રીફાઈનરી કયાં આવેલી છે?
#16. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ’ કહેવાતો?
#17. છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ કેડીપાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલ છે?
#18. ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે?
#19. ગુજરાતમાં ફ્લોસ્પારના જથ્થા નીચેના પૈકી ક્યા સ્થળે મળી આવ્યા છે?
#20. ભારતની ભૂમિનો 6 % ભાગ ક્યું રાજ્ય રોકે છે?
#21. ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી?
#22. દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટીકલ્સ પ્રોડકટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે?
#23. ભારતના સૌથી જૂના પર્વતો કયા છે?
#24. સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું કયાં સ્થાપવામાં આવ્યું હતું?
#25. ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?
#26. ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર (Literacy Rate) સૌથી વધારે છે?
#27. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
#28. અલિયાબેટ કઈ નદીના મુખપ્રદેશમાં આવેલો છે?
#29. નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે?
#30. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે?
#31. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે.
#32. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે?
#33. રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે?
#34. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિ.મી. પહોળો છે, જેને ક્યા નામે ઓળખવામાં છે?
#35. ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે?
#36. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
#37. ગુજરાત રાજયમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોપવામાં આવેલી છે?
#38. વસ્તીગણત્રી – 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે?
#39. રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે?
#40. નીચેના પૈકી ક્યા રાજયમાંથી કર્કવૃત્ત પસાર થાય છે?
#41. ખારાઘોડા શું છે?
#42. ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં 25 થી 59 વય જૂથ ધરાવતાં લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે? (સને 2011ની વસ્તીગણતરી મુજબ)
#43. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે?
#44. ગુજરાતનો ક્યો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે?
#45. ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે?
#46. નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે?
#47. ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે?
#48. સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી.પી.સી.એલ. એ ટેકનીકલ દૃષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે?
#49. ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે?
#50. ગીર જંગલ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




