ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5 । Gujarat Ni Bhugol MCQ QUIZ

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.

આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.

વિષયગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી?

#2. ભારતના ક્યા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે?

#3. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?

#4. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?

#5. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને ક્યા નામથી ઓળખવામાં આવે છે?

#6. નીચેનામાંથી ક્યા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી?

#7. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ગીરમાં સિંહોની વસતીમાં તેની અગાઉની વસતી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે?

#8. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે?

#9. પૂર્ણા નદીનું ઉદગમસ્થાન ક્યું છે?

#10. કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે?

#11. ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે?

#12. ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે?

#13. સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતા કેટલી છે?

#14. ક્યુ ખનિજ દરિયાના પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે?

#15. કેન્દ્રિય મૃદા લવણતા સંશોધન સંસ્થાન (Central Soil Salinity Research Institute) નું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે?

#16. ખંભાતના અકીક ઉદ્યોગને ક્યા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે?

#17. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે?

#18. ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યા આવેલો છે?

#19. ગુજરાતની કઈ નદીને ‘મૈકલ કન્યા’ તરીકે ઓળખવામાં આવે છે?

#20. ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે?

#21. ભારતના પશ્ચિમ કિનારે માનામેક્સ (PANAMAX) જહાજો માત્ર……બંદરે જ લાંગરી શકે છે.

#22. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે?

#23. નર્મદા નદીનું મૂળ ક્યું છે?

#24. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો છે?

#25. નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી?

#26. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે?

#27. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી?

#28. ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી?

#29. ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું?

#30. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?

#31. ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે?

#32. ક્યા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે?

#33. ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે?

#34. ગુજરાતમાં બોક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે?

#35. છારી ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય (રિઝર્વ) ક્યા આવેલું છે?

#36. ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?

#37. નીચેના પૈકી ક્યા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે?

#38. ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે?

#39. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર……જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર……જિલ્લામાં છે.

#40. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે?

#41. પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનોમોટો ભાગ ક્યા ભૂકંપ ઝોન (Seismic Zone) માં આવે છે?

#42. ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂશન ક્યાં આવેલું છે?

#43. નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર ક્યા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે?

#44. ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે?

#45. ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યા મળી આવે છે?

#46. ગુજરાતના અર્થતંત્રમાં ક્યું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?

#47. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક – સીટી (GIFT – City) ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ (Consulate office) ખોલનાર પ્રથમ દેશ કયો છે?

#48. કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી ક્યો છે?

#49. ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લાઓ છે?

#50. નીચેનામાંથી ક્યું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top