
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
| વિષય | ગુજરાતની ભૂગોળ |
| ક્વિઝ નંબર | 4 |
| કુલ પ્રશ્નો | 50 |
| પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો?
#2. ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં કયો જિલ્લો મોખરે છે?
#3. નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ઇસબગુલનું ઉત્પાદન થતું નથી?
#4. ગુજરાત ખાતે નીચેના પૈકી કયા ત્રણ ઑપરેશનલ સેઝ 506 હેક્ટર વિસ્તાર આવરી લેવાય છે? (1) જયંત સેઝ (2) કંડલા સેઝ (3) સુરત એપર પાર્ક (4) સુર સેઝ (5) દિશમાનફાર્મા સેઝ
#5. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે?
#6. અંકલેશ્વર ક્ષેત્રમાં સૌથી વધુ પ્રમાણમાં કયું ખનીજ પ્રાપ્ત થયું છે?
#7. ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે?
#8. ‘કૃષિજીવન’ નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે?
#9. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતી હોય તેવી વ્યક્તિઓ પૈકી કઈ વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી?
#10. નીચે દશવિલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
#11. નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી?
#12. શામળાજી તીર્થસ્થાન કઈ નદી કિનારે આવેલું છે?
#13. ઘઉંના પાકમાં આવતા ગેરું રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે?
#14. રાજયના વન વિભાગની મુખ્ય કામગીરી શી છે?
#15. ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ કયા જિલ્લામાં આવેલ છે?
#16. કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે?
#17. ધાતુને પીગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે?
#18. ભરૂચ જિલ્લાની હદને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#19. સૂર્ય-ચંદ્રગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે?
#20. ગુજરાતનો વિસ્તાર (અક્ષાંશ-રેખાંશ) સંબંધમાં નીચે પૈકી કયો જવાબ સાચો છે?
#21. ગુજરાતમાં આવેલી ઉચ્ચ શિક્ષણની કઈ સંસ્થા રાજ્યકક્ષાની સંસ્થા છે?
#22. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિ.મી. છે અને તે પૂરા દેશના કુલ વિસ્તારના કેટલા ટકા છે?
#23. ‘સેન્ટ્રલ સોલ્ટ ઍન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’ ગુજરાતમાં માં આવેલ છે?
#24. આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં કઈ જોડ સાચી નથી?
#25. અડીકડીની વાવ ક્યાં આવેલી છે?
#26. ગુજરાતના કયા પ્રદેશને ‘સોનેરી પાનનો મુલક’ કહે છે?
#27. વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પૉલિશિંગનું કાર્ય સુરતમાં થાય છે?
#28. નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
#29. ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનીજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે?
#30. મહી નદી વિશે કઈ બાબત સાચી નથી?
#31. ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી નીચે પૈકી કઈ જગ્યાએ છે?
#32. નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે?
#33. ગુજરાત સરકાર દ્વારા 1/8/2014 થી 15/8/2014 દરમિયાન મહિલા વિકાસના અનેકવિધ કાર્યક્રમો યોજાયા તે પૈકી 3/8/2014 ના રોજ કયો દિવસ ઉજવાયો હતો?
#34. ગુજરાતમાં વિક્રમ સંવત અનુસાર આપેલ તહેવારોને મહિનાઓ મુજબ ગોઠવતાં સાચો ક્રમ કયો છે? (1) દશેરો (2) હોળી (3) ગણેશચતુર્થી (4) ગુરુપૂર્ણિમા (5) રક્ષાબંધન
#35. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે?
#36. ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો કયા વર્ષથી અમલી બન્યા છે?
#37. ગુજરાત રાજય તેની સ્થાપના પહેલા કયા રાજય સાથે જોડાયેલ હતું?
#38. રાજય સરકારે દહેજ ખાતે “કેમિકલ ક્લસ્ટર’ માટે જમીનનો ભાવ શું નિર્ધારિત કર્યો છે?
#39. ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે?
#40. ગુજરાતને અસરકર્તા ભૂકંપ-2001નું ઉદ્ગમબિંદુ ક્યાં હતું?
#41. ગુજરાતમાં ધોરણ 5, 6 અને 7 મા તાસ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરવાની નીતિ ક્યારથી અમલમાં છે?
#42. 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાનો અને દાહોદ જિલ્લાનો સાક્ષરતાદર કેટલો હતો?
#43. ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે?
#44. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી છે?
#45. ગુજરાત રાજ્યમાં બેકારી ઘટાડી, રોજગારી વધારવાના પ્રયાસો સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
#46. ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે?
#47. ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?
#48. “ધોળાવીરા’ કયા જિલ્લામાં આવેલું છે?
#49. ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે?
#50. પંચમહાલના જંગલો શાના માટે મહત્ત્વના છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :




