
ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 6 Science Unit 10 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 6 Science Chapter 10 Mcq Quiz, Std 6 Science Chapter 10 Mcq Test, Std 6 Science Chapter 10 Mcq Question.
| ધોરણ : | 6 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 10 | ચુંબક સાથે ગમ્મત |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?
#2. ચુંબકની શોધ કયા દેશમાં થઇ હતી?
#3. ચુંબકનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થતો નથી?
#4. જો ટાંકણીના પેકેટમાં એક નળાકાર ચુંબક ફેરવવામાં આવે તો ટાંકણીઓ ચુંબકના કયા ભાગમાં સૌથી વધુ આકર્ષિત થશે?

#5. નીચે દર્શાવેલ આકૃતિમાં X ચુંબકનો ટુકડો થવાથી મળતા નવા ચુંબકના P અને Q છેડા કયા ધ્રુવ દર્શાવશે?
#6. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?
#7. ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય શક્તિમાં શું ફેરફાર થાય છે?
#8. દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે?
#9. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?

#10. નીચે દર્શાવેલ રમકડાંની ગાડીને પોતાની તરફ લાવવા માટે માણસ પોતાના હાથમાં રહેલા ચુંબક દ્વારા શું કરશે?
#11. ચુંબકની શોધ કયા દેશમાં થઇ હતી?
#12. જો ટાંકણીના પેકેટમાં એક નળાકાર ચુંબક ફેરવવામાં આવે તો ટાંકણીઓ ચુંબકના કયા ભાગમાં સૌથી વધુ આકર્ષિત થશે?

#13. નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા કૃત્રિમ ચુંબક બનાવવા માટે યોગ્ય છે?
#14. કૃત્રિમ ચુંબક બનાવવા માટે કયું વિધાન યોગ્ય છે? 1. ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ ઘસવામાં આવે છે. 2. ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ અને બીજા છેડાથી એક છેડા તરફ ઘસવામાં આવે છે.
#15. હોકાયંત્રની મદદથી દિશા નક્કી કરતી વખતે તમે કઇ બાબતનું ધ્યાન રાખશો?
#16. ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે?

#17. નીચે દર્શાવેલ ચુંબકો પૈકી નાળ ચુંબક કયો છે?
#18. ચુંબકનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થતો નથી?
#19. નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન સાચું છે?
#20. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?

#21. ચુંબકની સાચવણી માટે કયું ચિત્ર યોગ્ય છે?
#22. પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કઈ દિશા તરફ હોય છે?
#23. ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે?

#24. નીચે દર્શાવેલ ચુંબકોને કેટલા ધ્રુવ હોય છે?
#25. નીચેનામાંથી કઈ વસ્તુમાં ચુંબકનો ઉપયોગ થતો નથી?
#26. ચુંબકની શોધ કયા દેશમાં થઇ હતી?
#27. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?

#28. નીચે દર્શાવેલ ક્રિયાઓ પૈકી કઈ ક્રિયા ચુંબકનું ચુંબકત્વ નાશ કરવા માટે જવાબદાર છે?
#29. કુદરતી ચુંબકનો આકાર જણાવો.
#30. જયારે મુક્ત રીતે કરી શકતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની નજીક એક ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે તે….
#31. ચુંબક માટે કયું વિધાન સાચું છે?
#32. નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન ખોટું છે?

#33. નીચે દર્શાવેલ આકૃતિમાં x ચુંબકના N ધ્રુવ પાસે Y ચુંબક આકર્ષાવાથી બનતા સળંગ ચુંબક માટે P અને Q છેડા કયા ધ્રુવ તરીકે વર્તશે?
#34. દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે?
#35. હોકાયંત્રની નજીક ચુંબકના ટુકડાને લાવવામાં આવે ત્યારે શું થાય છે?
#36. ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે?
#37. ગજિયા ચુંબકનું ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે છે?
#38. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?
#39. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?
#40. બંને ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય છે?
Also Play Quiz :
ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz




