ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz । Std 6 Science Unit 11 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 6 Science Unit 11 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 6 Science Chapter 11 Mcq Quiz, Std 6 Science Chapter 11 Mcq Test, Std 6 Science Chapter 11 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 11આપણી આસપાસની હવા
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે?

#2. હવાના બંધારણની આકૃતિમાં ‘P’ દર્શાવેલો ભાગ કયો વાયુ દર્શાવે છે?

#3. નીચેનામાંથી વાતાવરણમાં કયો વાયુ મળતો નથી?

#4. હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (I) તે પવન ચક્કીને ફેરવે છે. (II) તે વિમાનની ગતિમાં મદદ કરે છે. (III) તેનો જળચક્રમાં કોઈ ફાળો નથી. (V) પંખીઓ હવાની હાજરીના કારણે ઉડી શકે છે.

#5. પૃથ્વીના વાતાવરણને લગતા વિધાનોમાંથી નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

#6. જલચક્ર માટે નીચેનામાંથી કોણ જરૂરી છે?

#7. હવાના કયા ઘટકનો ઉપયોગ વનસ્પતિ તેનો ખોરાક બનાવવા માટે કરે છે?

#8. કાર્બન ડાયોકસાઇડ વાયુના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

#9. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?

#10. હવા વાયુઓનું……………..છે.

#11. પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઇએ તેમ હવા………….થાય છે.

#12. નીચેનામાંથી ઑક્સિજન વાયુનો ઉપયોગ કઇ ક્રિયામાં થાય છે?

#13. હવા વાયુઓનું……………..છે.

#14. નીચેનામાંથી કોની ગતિમાં હવા મદદ કરતી નથી?

#15. હવામાં પાણીની બાષ્પની હાજરી શાના માટે મહત્વની છે?

#16. વાતાવરણમાં ઑક્સિજનનું પુન: ઉમેરણ કરવા માટે જવાબદાર ઘટક કયો છે?

#17. સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેતાં શું જોવા મળે છે?

#18. વાતાવરણમાં રહેલા કયા વાયુઓ દહન માટે જરૂરી નથી?

#19. સજીવો માટે નુકસાનકારક ઘટકો કયા છે?

#20. નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ઑકિસજનની હાજરી જરૂરી છે?

#21. હવાના બંધારણમાં ઘટકોના પ્રમાણને આધારે ઉતરતા ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

#22. હવા જયારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે કઇ પ્રક્રિયા થાય છે?

#23. હવામાં O2 તેનું પ્રમાણ કેટલા ટકા છે?

#24. હવા કરતાં ભારે, ગંધહીન, રંગહીન અને અગ્નિશામક તરીકે ઓળખાતા વાયુનું નામ આપો.

#25. નીચેનામાંથી ઑકિસજન ચક્રમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે?

#26. નીચેનામાંથી કોની હાજરી હવામાં હોતી નથી?

#27. વનસ્પતિ ઑકિસજનનો ઉપયોગ કઈ ક્રિયામાં કરે છે?

#28. પવન ચક્કીનો ઉપયોગ નીચેનામાંથી શામાં થતો નથી?

#29. નીચેનામાંથી હવામાં સૌથી વધુ ભાગ કયા વાયુનો છે?

#30. પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને.……….કહે છે.

#31. જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે?

#32. નીચેનામાંથી કઈ ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ થાય છે?

#33. વાતાવરણમાં પાણીની બાષ્પના કેટલા પ્રમાણમાં કપડાં જલ્દી સુકાઈ જાય છે?

#34. પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે?

#35. તલ સૂકી માટીનો એક ટુકડો પાણી ભરેલી ડોલમાં નાખે છે તેને પાણીમાં પરપોટા નીકળતા જોવા મળે છે, તો આ પરપોટા ઉત્પન્ન થવાનું કારણ કયું હશે?

#36. જે વાયુ રંગહીન, ગંધહીન, હવા કરતાં ભારે અને દહન માટે જરૂરી છે તે વાયુ કયો છે?

#37. હવામાં નાઈટ્રોજન વાયુ કેટલો ભાગ રોકે છે?

#38. હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?

#39. પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે?

#40. પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને.……….કહે છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top