ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz । Std 6 Science Unit 7 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 6 Science Unit 7 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 6 Science Chapter 7 Mcq Quiz, Std 6 Science Chapter 7 Mcq Test, Std 6 Science Chapter 7 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 7ગતિ અને અંતરનું માપન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ટેબલની લંબાઇનું ચોક્કસ માપન કરવા શાનો ઉપયોગ કરી શકાય?

#2. ઇ.સ. 1790 માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી તેને કઇ પદ્ધતિ કહે છે?

#3. સાઇકલના પૈડાની ગતિ કેવી ગતિ છે?

#4. હિંચકો ખાતાં બાળકની ગતિ કઇ ગતિ છે?

#5. નીચેનામાંથી ક્યું ઉદાહરણ આવર્ત ગતિનું નથી?

#6. હવામાં પરિવહન કરવા માટે ઉપયોગમાં આવતાં સાધનો ક્યાં છે?

#7. મોટા અંતરો માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?

#8. સેન્ટીમીટર કરતાં નાનો એકમ ક્યો છે?

#9. વૃક્ષ પરથી નીચે પડતા ફળની ગતિ કઇ ગતિ છે?

#10. માપપટ્ટીની જાડાઇ ક્યા એકમમાં માપી શકાય?

#11. નીચેના પૈકી લંબાઇનો સૌથી નાનો એકમ ક્યો છે?

#12. તમારા ઘરથી તમારા મિત્રનું ઘર 2.1 કિમી પર છે, જો તમારા ઘરથી શાળા વચ્ચેનું અંતર 4.5 કિમી હોય તો, તમારા મિત્રનું ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું થાય ?

#13. ગિટાર વગાડતા તારની ગતિ કઇ ગતિ છે?

#14. કઇ શોધ થયા પછી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું?

#15. એક વ્યક્તિની ઊંચાઇ 1.72 મીટર છે, તો તેની ઊંચાઇ સેમીમાં કેટલી થાય ?

#16. નીચેનામાંથી લંબાઇ માપવાનો સાચો એકમ ક્યો છે?

#17. કઇ શોધ 20 મી સદીની શોધ નથી?

#18. માપન માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે?

#19. ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ કેવી ગતિ છે?

#20. પ્રકાશના કિરણોની ગતિ……… ગતિ છે.

#21. 9250 મીટર =…………… કિલોમીટર

#22. નીચેનામાંથી ક્યું ઉદાહરણ વર્તુળાકાર ગતિનું છે?

#23. ૧૯ મી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શાનો ઉપયોગ કરતા હતા?

#24. નીચે દર્શાવેલ આકૃતિમાં પેન્સિલનું સાચું માપ ક્યું છે?

#25. 10 મીટર =…………. સેમી થાય.

#26. નીચેનામાંથી શું ગતિશીલ છે ?

#27. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ એ ગતિનો ક્યો પ્રકાર છે?

#28. કઇ શોધને કારણે વાહન વ્યવહારમાં ક્રાન્તિ આવી?

#29. નીચેનામાંથી ક્યો એકમ લંબાઇ માપનનો ચોક્કસ એકમ નથી?

#30. ધોરણ 6 ના દરેક બાળકના હાથની લંબાઇ કેટલી હશે?

#31. જમીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકતો નથી?

#32. પાણીમાં પરિવહન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?

#33. ઊડતાં પતંગિયાના પાંખની ગતિએ ગતિનો ક્યો પ્રકાર છે?

#34. નીચેના પૈકી લંબાઇનો સૌથી મોટો એકમ ક્યો છે?

#35. મુક્ત પતન કરતો પથ્થર એ ગતિનો ક્યો પ્રકાર છે?

#36. એક ફ્લેટની ઊંચાઇ 75 મીટર છે, તો ફ્લેટની ઊંચાઇ સેમીમાં કેટલી થાય?

#37. વર્તુળાકાર ગતિમાં ગતિ કરતી વસ્તુનું કોઇ નિયત બિંદુથી અંતર કેવું હોય છે?

#38. નીચેનામાંથી ક્યું વિધાન અંતર સાથે સંબંધિત નથી?

#39. સુપરસોનિક વિમાન એટલે શું?

#40. નીચેનામાંથી શું સાચું છે?

#41. તમારા વર્ગખંડનું ચોક્કસ માપન કરવા માપનના ક્યા એકમનો ઉપયોગ કરશો?

#42. અમદાવાદ શહેર અને બરોડા શહેર વચ્ચેનું અંતર માપવા ક્યા એકમનો ઉપયોગ કરી શકાય?

#43. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

#44. દરજીના સિલાઇ મશીનમાં રહેલી સોયની ગતિ એ કયા પ્રકારની ગતિ છે?

#45. સીધી રેખામાં થતી ગતિને કેવી ગતિ કહે છે?

#46. ઘડિયાળના કાંટાનું ફરવું એ કઇ ગતિ છે?

#47. લંબાઇ માપવા નીચેનામાંથી ક્યા સાધનનો ઉપયોગ થાય છે?

#48. પ્રાચીન સમયમાં અંતર માપવા માટે શાનો ઉપયોગ થતો હતો?

#49. કોઇ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતી ગતિને કઇ ગતિ કહે છે?

#50. બે શહેરો વચ્ચેનું અંતર 21 કિમી છે, તેને મીટરમાં ફેરવતાં કેટલું અંતર થાય?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top