
ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 6 Science Unit 6 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 6 Science Chapter 6 Mcq Quiz, Std 6 Science Chapter 6 Mcq Test, Std 6 Science Chapter 6 Mcq Question.
| ધોરણ : | 6 |
| વિષય : | વિજ્ઞાન |
| એકમ : 6 | સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. કઇ વનસ્પતિના ફૂલો રાત્રે ખીલે છે?
#2. દરિયાકિનારે વધુ જોવા મળતી વનસ્પતિ કઈ છે?
#3. ક્યા દરિયાઇ જીવોને ચૂઇ હોતી નથી?
#4. સમુદ્ર એ કેવા નિવાસસ્થાનનો પ્રકાર છે?
#5. નિવાસસ્થાનમાં રહેલાં ખડકો, ભૂમિ, હવા અને પાણી એ તેના ………… ઘટકો કહેવાય.
#6. નીચેનામાંથી ક્યું સજીવ છે?
#7. રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા કેટલું પાણી ગુમાવે છે?
#8. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને ……. કહે છે.
#9. ચામડી દ્વારા કયું પ્રાણી શ્વસન કરે છે?
#10. નીચેનામાંથી ક્યું પ્રાણી હોડી જેવો (ધારારેખીય) આકાર ધરાવે છે?
#11. નીચેનામાંથી ક્યું સજીવ નથી?
#12. મોટાભાગની રણની વનસ્પતિના મૂળ કેવા લક્ષણ ધરાવે છે?
#13. હરણ નીચેનામાંથી ક્યું લક્ષણ ધરાવતું નથી?
#14. મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઑક્સિજન ક્યાંથી લે છે?
#15. રણની ગરમ રેતીથી બચવા માટે ઊંટનું ક્યું અંગ ઉપયોગી છે?
#16. નીચેનામાંથી કયો સજીવ ઉભયજીવી છે?
#17. પર્વત પર કઇ વનસ્પતિ ઊગે છે?
#18. જે પ્રાણીઓ પરિસ્થિતિના બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તેનું શું થાય છે?
#19. નીચેનામાંથી ક્યું લક્ષણ જલીય વનસ્પતિનું છે?
#20. નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવિક ઘટક ક્યો છે?
#21. માછલી ……… દ્વારા શ્વસન કરે છે.
#22. પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે?
#23. કયું પ્રાણી નસકોરાંની મદદથી શ્વસન કરે છે?
#24. નીચેનામાંથી ક્યું પ્રાણી પર્વતો પર જોવા મળે છે?
#25. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને……….કહે છે.
#26. વનસ્પતિ કે પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે તેને……..કહે છે.
#27. નિવાસસ્થાનમાં રહેતા……….અને……….એ તેના જૈવિક ઘટકો છે.
#28. રણમાં રહેતા પ્રાણીઓ કયા છે?
#29. ક્યા નિવાસસ્થાન ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે?
#30. જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે?
#31. નીચેનામાંથી થોર ક્યું લક્ષણ ધરાવે છે?
#32. થોરમાં તમને જે પાંદડાં જેવી રચના દેખાય છે, તે હકીકતમાં તેનું ……….. છે.
#33. કેવા પ્રદેશમાં પાણી ઓછું ઉપલબ્ધ હોય છે?
#34. જલીય વનસ્પતિ આમાંથી ક્યું લક્ષણ ધરાવતી નથી?
#35. દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે?
#36. સૂર્યપ્રકાશ, ગરમી અને પાણી એ નિવાસસ્થાનના……….. ઘટકો છે.
#37. સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને …….. કહે છે.
#38. નીચેનામાંથી સજીવ ક્યું છે?
#39. જળચર પ્રાણી કયું છે ?
#40. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
Also Play Quiz :




