8 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ)

8 Bharat No Itihas Mcq Gujarati
8 Bharat No Itihas Mcq Gujarati

8 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, Bharat no itihas mcq pdf in Gujarati, Bharat no itihas pdf in Gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનો ઈતિહાસ
ભાગ : 8
MCQ :351 થી 400
8 Bharat No Itihas Mcq Gujarati

8 Bharat No Itihas Mcq Gujarati (351 To 360)

(351) “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા” આ સૂત્ર કોણે આપેલ હતું?

(A) લાલા લજપતરાય

(B) સુભાષચંદ્ર બોઝ

(C) સુરેન્દ્રનાથ બેનરજી

(D) દાદાભાઈ નવરોજી

જવાબ : (B) સુભાષચંદ્ર બોઝ

(352) નીચેની બાબતો કોને લાગું પડે છે?

(1) તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.
(2) તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.
(3) લંડન ખાતેનું ‘ઈન્ડિયા હાઉસ’ અગત્યનું સ્થળ હતું.
(4) સને 1930માં તેઓનું મરણ થયેલ હતુ.
8 Bharat No Itihas Mcq Gujarati

(A) મૅડમ કામા

(B) અશફાક ઊલ્લા ખાન

(C) શ્યામજી કૃષ્ણવર્મા

(D) ખુદીરામ બોઝ

જવાબ : (C) શ્યામજી કૃષ્ણવર્મા

(353) દિલ્હીનો કુતુબમિનાર ક્યા રાજવીએ બંધાવ્યો હતો?

(A) અકબર

(B) શાહજહાં

(C) કુત્બુદીન ઐબક

(D) જહાંગીર

જવાબ : (C) કુત્બુદીન ઐબક

(354) ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે?

(A) ઉજ્જૈન

(B) કલિંગ

(C) અરીકા મેડુ

(D) અયોધ્યા

જવાબ : (C) અરીકા મેડુ

(355) દિલ્હીના ક્યા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી?

(A) અલાઉદ્દીન

(B) મહમદ ગઝનવી

(C) બલ્બન

(D) બાબર

જવાબ : (A) અલાઉદ્દીન

(356) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું?

(A) 1750

(B) 1780

(C) 1771

(D) 1761

જવાબ : (D) 1761

(357) ક્યા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી?

(A) રિપન

(B) વિલિયમ બેન્ટિક

(C) ડેલહાઉસી

(D) કોર્નવોલિસ

જવાબ : (C) ડેલહાઉસી

(358) ‘સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છેઆ સૂત્ર કોણે આપેલ હતું?

(A) ગોપાલકૃષ્ણ ગોખલે

(B) મહાત્મા ગાંધી

(C) બાળ ગંગાધર ટિળક

(D) લાલા લજપતરાય

જવાબ : (C) બાળ ગંગાધર ટિળક

(359) સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે?

(A) અસહકારનું આંદોલન

(B) સવિનય કાનૂન ભંગ આંદોલન

(C) હિન્દ છોડો આંદોલન

(D) ખિલાફત આંદોલન

જવાબ : (A) અસહકારનું આંદોલન

(360) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું?

(A) જનરલ ડાયર

(B) બેન્ટિક

(C) કેનિંગ

(D) ડેલ હાઉસી

જવાબ : (A) જનરલ ડાયર

8 Bharat No Itihas Mcq Gujarati (361 To 370)

(361) ‘યાદગાર અ તકસીમ’ એ કોની યાદમાં સમર્પિત છે?

(A) 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ

(B) મોગલ બાંધકામની ભવ્યતા

(C) ભારતના ભાગલા

(D) ઈન્ડિયન નેશનલ આર્મી

જવાબ : (C) ભારતના ભાગલા

(362) સંગીતનો વાંજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે?

(A) અમીર ખુસરો

(B) હમીદરાજા

(C) બહરોજ

(D) મુહમ્મદયંગી

જવાબ : (A) અમીર ખુસરો

(363) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરૂપણ કરવામાં આવેલ?

(A) સુત્રપિટીકા

(B) અભિધમ્મ-પિટ્ટીકા

(C) વિનિય-પિટ્ટીકા

(D) જાતકથા

જવાબ : (C) વિનિય-પિટ્ટીકા

(364) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું?

(A) ચંદેલ રાજવીઓ

(B) ચાલુક્ય વંશના રાજવીઓ

(C) રાજરાજા પ્રથમ

(D) નૃસિંહજર્મન પ્રથમ

જવાબ : (A) ચંદેલ રાજવીઓ

(365) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ…………..શૈલીનો ઉત્તમ નમૂનો છે.

(A) મથુરા શૈલી

(B) પૂર્વ મૌર્યકાલીન શૈલી

(C) દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી

(D) ગાંધાર શૈલી

જવાબ : (D) ગાંધાર શૈલી

(366) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે?

(A) વિનય પિટક

(B) સુક્ત પિટક

(C) અભિધમ્મ પિટક

(D) મિલિન્દ પહનો

જવાબ : (B) સુક્ત પિટક

(367) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?

(A) મુદ્રારાક્ષસ-વિશાખદત્ત

(B) કથાસરિતસાગર-સોમદેવ

(C) હુમાયુનામા-હુમાયુ

(D) કુમારસંભવ-કાલિદાસ

જવાબ : (C) હુમાયુનામા-હુમાયુ

(368) સમ્રાટ વિક્રમાદિત્યનો…………..તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે.

(A) સારનાથનો સ્તંભ

(B) સાંચીનો સ્તંભ

(C) નંદનગઢનો સ્તંભ

(D) લોહસ્તંભ

જવાબ : (D) લોહસ્તંભ

(369) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીઘો ત્યારે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?

(A) લોર્ડ વેલિંગ્ટન

(B) લોર્ડ ચેમ્સફર્ડ

(C) લોર્ડ લિટન

(D) સર જાર્જ સ્ટેનલે

જવાબ : (A) લોર્ડ વેલિંગ્ટન

(370) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ કયારે કરવામાં આવેલ હતો?

(A) ઈ.સ.1981

(B) ઈ.સ.1928

(C) ઈ.સ.1917

(D) ઈ.સ.1920

જવાબ : (C) ઈ.સ.1917

8 Bharat No Itihas Mcq Gujarati (371 To 380)

(371) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન કયારે કરવામાં આવેલ હતું?

(A) નવેમ્બર, 1932

(B) ડીસેમ્બર, 1932

(C) નવેમ્બર, 1931

(D) સપ્ટેમ્બર, 1931

જવાબ : (A) નવેમ્બર, 1932

(372) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું?

(A) લોર્ડ એલિગ્ન

(B) લોર્ડ મિન્ટો દ્વિતીય

(C) લોર્ડ હાર્ડિંગ

(D) લોર્ડ ચેમ્સર્ડ

જવાબ : (C) લોર્ડ હાર્ડિંગ

(373) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામજયહિંદ’ અપનાવવામાં આવ્યું હતું?

(A) ખુદાઈ ખીદમતગર

(B) ગદર પાર્ટી

(C) ઈન્ડિયન નેશનલ આર્મી

(D) સ્વરાજ પાર્ટી

જવાબ : (C) ઈન્ડિયન નેશનલ આર્મી

(374) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો?

(A) સિંધુની ખીણ

(B) ગંગાની ખીણ

(C) બ્રહ્મપુત્રની ખીણ

(D) નર્મદાની ખીણ

જવાબ : (A) સિંધુની ખીણ

(375) મુદ્રાલેખ ‘સત્યમેવ જયતેક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે?

(A) ઋગ્વેદ

(B) અથર્વવેદ

(C) મૂંડક ઉપનિષદ

(D) ચંદોગ્યા ઉપનિષદ

જવાબ : (C) મૂંડક ઉપનિષદ

(376) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા?

(A) વ્યાકરણશાસ્ત્રી

(B) ખગોળશાસ્ત્રી

(C) કવિ

(D) ગણિતશાસ્ત્રી

જવાબ : (A) વ્યાકરણશાસ્ત્રી

(377) નીચેના ક્યા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા?

(A) નાનક

(B) રામાનંદ

(C) કબીર

(D) શંકરાચાર્ય

જવાબ : (D) શંકરાચાર્ય

(378) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી?

(A) ડબ્લ્યુ સી.બેનરજી

(B) એ.ઓ.હ્યુમ

(C) મહાત્મા ગાંધી

(D) એની બેસન્ટ

જવાબ : (B) એ.ઓ.હ્યુમ

(379) મહાત્મા ગાંધીજી દ્વારા ‘અસહકારનું આંદોલન’ ચળવળ ક્યાં કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું?

(A) સરકાર દ્વારા દમન શરૂ કરવાથી

(B) લોકો દ્વારા પુરતો સહકાર ન મળવાથી

(C) ચૌરીચૌરાની ઘટનાથી

(D) સરકારશ્રી સાથે સમાધાન થવાથી

જવાબ : (C) ચૌરીચૌરાની ઘટનાથી

(380) મોગલ બાદશાહ અને પ્રસંગ/સ્થળને યોગ્ય રીતે ગોઠવો.

(1) બાબર(A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો.
(2) હુમાયુ(B) મોગલ સામ્રાજયના સ્થાપક
(3) અકબર(C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા.
(4) ઔરંગઝેબ(D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય
8 Bharat No Itihas Mcq Gujarati

(A) 1-D, 2-B, 3-C, 4-A

(B) 1-A, 2-D, 3-B, 4-C

(C) 1-B, 2-C, 3-A, 4-D

(D) 1-C, 2-A, 3-D, 4-B

જવાબ : (C) 1-B, 2-C, 3-A, 4-D

8 Bharat No Itihas Mcq Gujarati (381 To 390)

(381) ગવર્નર/વાઈસરોય અને તેઓના કાર્યને જોડો.

(1) રૉબર્ટ ક્લાઈવ(A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના
(2) વૉરન હૅસ્ટીંગ(B) મહેસુલી અધિકારીઓની નિમણુંક
(3) વિલીયમ બેન્ટીંગ(C) પ્રથમ ગવર્નર જનરલ
(4) ચાર્લ્સ મેટકાલફે(D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા
8 Bharat No Itihas Mcq Gujarati

(A) 1-A, 2-B, 3-C, 4-D

(B) 1-B, 2-C, 3-D 4-A

(C) 1-C, 2-D, 3-A, 4-B

(D) 1-D, 2-A, 3-B, 4-C

જવાબ : (A) 1-A, 2-B, 3-C, 4-D

(382) સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.

(1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી(A) નાગપુર
(2) સ્વદેશી મિત્ર મંડળ(B) મુંબઈ
(3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(C) બંગાળ
(4) ઝંડા સત્યાગ્રહ(D) અમદાવાદ
8 Bharat No Itihas Mcq Gujarati

(A) 1-C, 2-B, 3-A, 4-D

(B) 1-D, 2-C, 3-B, 4-A

(C) 1-B, 2-A, 3-D, 4-C

(D) 1-A, 2-D, 3-C, 4-B

જવાબ : (B) 1-D, 2-C, 3-B, 4-A

(383) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?

(A) તેલુગુ – સંસ્કૃત

(B) સંસ્કૃત – તામિલ

(C) તામિલ – મલયાલમ

(D) મલયાલમ – તેલુગુ

જવાબ : (A) તેલુગુ – સંસ્કૃત

(384) કયા ક્રાંતિવીરે ‘મિત્રમૈલા’ નામક સંસ્થા સ્થાપી હતી?

8 Bharat No Itihas Mcq Gujarati
8 Bharat No Itihas Mcq Gujarati

(A) ભગતસિંહ

(B) શ્યામજીકૃષ્ણ વર્માએ

(C) વિનાયક સાવરકરે

(D) ચંદ્રશેખર આઝાદ

જવાબ : (C) વિનાયક સાવરકરે

(385) ઈ.સ.1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી?

(A) સતલજ

(B) કાવેરી

(C) હુગલી

(D) નર્મદા

જવાબ : (C) હુગલી

(386) ઈ.સ. 1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી?

(A) ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી

(B) કોલકાતા, દિલ્હી, મુંબઈ

(C) દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ

(D) મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા

જવાબ : (D) મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા

(387) ભારતને ‘જયહિન્દનો મંત્ર કોણે આપ્યો હતો?

(A) મહાત્મા ગાંધીજીએ

(B) સુભાષચંદ્ર બોઝે

(C) મોરારજી દેસાઈએ

(D) મહાદેવભાઈ દેસાઈએ

જવાબ : (B) સુભાષચંદ્ર બોઝે

(388) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું?

(A) 25-07-1757

(B) 23-08-1757

(C) 29-09-1757

(D) 23-06-1757

જવાબ : (D) 23-06-1757

(389) ઈ.સ.1829માં ક્યા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો?

(A) વિલિયમ બેન્ટિક

(B) વિલિયમ જયોર્જ

(C) વિલિયમ કલાઈવે

(D) વિલિયમ ટલે

જવાબ : (A) વિલિયમ બેન્ટિક

(390) કોને ‘ગણિતશાસ્ત્રના પિતાતરીકે ઓળખવામાં આવતા હતા?

(A) વરાહમિહિરને

(B) આર્યભટ્ટને

(C) બ્રહ્મગુપ્તને

(D) ભાસ્કરાચાર્યને

જવાબ : (B) આર્યભટ્ટને

8 Bharat No Itihas Mcq Gujarati (391 To 400)

(391) ક્યા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું?

(A) ગાંધાર

(B) કામરૂપ (આસામ)

(C) બુંદેલખંડ

(D) કાશ્મીર

જવાબ : (C) બુંદેલખંડ

(392) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના ક્યા શહેરમાં થયો હતો?

(A) ભુવનેશ્વર

(B) કટક

(C) કોલકાતા

(D) પુરી

જવાબ : (B) કટક

(393) ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ કોણે લખ્યો છે?

(A) સ્વામી વિવેકાનંદ

(B) સ્વામી દયાનંદ સરસ્વતી

(C) ગાંધીજી

(D) સ્વામી રામતીર્થ

જવાબ : (B) સ્વામી દયાનંદ સરસ્વતી

(394) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં?

8 Bharat No Itihas Mcq Gujarati
8 Bharat No Itihas Mcq Gujarati

(A) લોર્ડ માઉન્ટબેટન

(B) એસ. રાધાકૃષ્ણન

(C) સી.વી. રામન

(D) સી. રાજગોપાલાચારી

જવાબ : (D) સી. રાજગોપાલાચારી

(395) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી?

(A) બિપીનચંદ્ર પાલ

(B) બાળગંગાધર ટીળક

(C) લાલા લજપત રાય

(D) એકેય નહીં

જવાબ : (B) બાળગંગાધર ટીળક

(396) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું?

(A) મૂળશંકર દયારામ

(B) લાભશંકર સાધુરામ

(C) રણછોડરાય દયારામ

(D) એકેય નહીં

જવાબ : (A) મૂળશંકર દયારામ

(397) અકબરના અવસાન બાદ ઇ.સ.1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું?

(A) શાહજહાં

(B) ઓરંગઝેબ

(C) સલીમ (જહાંગીર)

(D) એકેય નહીં

જવાબ : (C) સલીમ (જહાંગીર)

(398) આર્યસમાજની સ્થાપના કોણે કરી?

(A) રાજારામ મોહનરાય

(B) દયાનંદ સરસ્વતી

(C) મહાત્મા ગાંધી

(D) સ્વામી વિવેકાનંદ

જવાબ : (B) દયાનંદ સરસ્વતી

(399) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા?

(A) વિજયાલક્ષ્મી પંડિત

(B) વલ્લભભાઈ પટેલ

(C) વિનોબા ભાવે

(D) વિક્રમ સારાભાઈ

જવાબ : (C) વિનોબા ભાવે

(400) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા?

(A) મહાવીર સ્વામી

(B) શાંતિનાથ

(C) નેમિનાથ

(D) આદિનાથ (ઋષભદેવ)

જવાબ : (D) આદિનાથ (ઋષભદેવ)

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
અંગ્રેજી વ્યાકરણ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
8 Bharat No Itihas Mcq Gujarati