7 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ)

7 Bharat No Itihas Mcq Gujarati
7 Bharat No Itihas Mcq Gujarati

7 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, Bharat no itihas mcq pdf in Gujarati, Bharat no itihas pdf in Gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનો ઈતિહાસ
ભાગ : 7
MCQ :301 થી 350
7 Bharat No Itihas Mcq Gujarati

7 Bharat No Itihas Mcq Gujarati (301 To 310)

(301) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી?

(A) મુઘલ

(B) મરાઠા

(C) અંગ્રેજો

(D) પેશવા

જવાબ : (D) પેશવા

(302) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો?

(A) કાલિકટ

(B) ગોવા

(C) કોચી

(D) દિવ

જવાબ : (C) કોચી

(303) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી?

(A) એપ્રિલ, 1935

(B) માર્ચ, 1936

(C) જુન, 1936

(D) ફેબ્રુઆરી, 1937

જવાબ : (D) ફેબ્રુઆરી, 1937

(304) ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ- 1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું?

(A) રાણી વિક્ટોરિયા

(B) બ્રિટીશ સાંસદ

(C) બ્રિટિશ સરકાર

(D) ઉપર પૈકી એકપણ નહીં

જવાબ : (C) બ્રિટિશ સરકાર

(305) નીચેના વિધાનો પૈકી ક્યું વિધાન સાચું છે?

(1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું.
(2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું.
(3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું.
7 Bharat No Itihas Mcq Gujarati

(A) ફકત (1) સાચું છે.

(B) ફકત (1) અને (2) સાચાં છે.

(C) ફકત (1) અને (3) સાચાં છે.

(D) તમામ વિધાનો સાચાં છે.

જવાબ : (A) ફકત (1) સાચું છે.

(306) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.

(1) પાણિનીનું અષ્ટાધ્યાયી
(2) પતંજલીનું મહાભાષ્ય
(3) વામન અને જયાદીત્યનું કશિકા
(4) કાત્યાયનનું વર્તિકા
7 Bharat No Itihas Mcq Gujarati

(A) 1, 2, 3, 4

(B) 1, 3, 4, 2

(C) 1, 3, 2, 4

(D) 1, 4, 2, 3

જવાબ : (D) 1, 4, 2, 3

(307) છત્રપતિ શિવાજીએ ‘‘ગઢ આયા પર સિંહ ગેલા” આ વિધાન ક્યા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું?

(A) ગુરુ રામદાસ

(B) બાલાજી વિશ્વનાથ

(C) તાનાજી

(D) રાઘોબા

જવાબ : (C) તાનાજી

(308) મેગેસસ્થિનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો?

(A) 4

(B) 5

(C) 6

(D) 7

જવાબ : (D) 7

(309) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી?

(A) બેક્ટેરિયન ગ્રીક

(B) કુશાન

(C) મૌર્ય

(D) ગુપ્ત

જવાબ : (A) બેક્ટેરિયન ગ્રીક

(310) નીચેનાં પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો?

(A) રાજારાજા ચોલા-1

(B) રાજેન્દ્ર ચોલા-1

(C) રાજાધીરાજા ચોલા

(D) અધિરાજેન્દ્ર ચોલા

જવાબ : (B) રાજેન્દ્ર ચોલા-1

7 Bharat No Itihas Mcq Gujarati (311 To 320)

(311) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા?

(A) ધી ઈન્ડિયા હાઉસ

(B) ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ

(C) ધી ઈન્ડિયન અનરેસ્ટ

(D) ધી ઈન્ડિયન વોઈસ

જવાબ : (B) ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ

(312) ‘‘ચોથ’’ અને ‘‘સરદેશમુખી’’ કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં?

(A) મુઘલ અર્થતંત્ર

(B) મરાઠા અર્થતંત્ર

(C) બ્રિટિશ અર્થવ્યવસ્થા

(D) ચાલુક્ય અર્થતંત્ર

જવાબ : (B) મરાઠા અર્થતંત્ર

(313) નીચેના પૈકી ક્યા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે?

(A) યજુર્વેદ

(B) અથર્વવેદ

(C) શતપથ બ્રાહ્મણ

(D) મંડુક્ય ઉપનિષદ

જવાબ : (C) શતપથ બ્રાહ્મણ

(314) નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે?

(A) આમરી

(B) કોટદિજી

(C) મહેરગઢ

(D) કાલીબંગન

જવાબ : (C) મહેરગઢ

(315) અંગ્રેજી શાસન દરમ્યાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઈસરોયના સમયમાં કરવામાં આવી?

(A) લોર્ડ મેયો

(B) લોર્ડ લિટન

(C) લોર્ડ કેનિંગ

(D) લોર્ડ રિપન

જવાબ : (B) લોર્ડ લિટન

(316) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી?

(A) બનારસ

(B) હાવડા

(C) ઢાકા

(D) લાહોર

જવાબ : (D) લાહોર

(317) બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો?

(A) પહેલી

(B) પહેલી અને બીજી

(C) પહેલી અને ત્રીજી

(D) બીજી અને ત્રીજી

જવાબ : (C) પહેલી અને ત્રીજી

(318) શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમ્યાન નવું નામ ગ્રાંડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે?

(A) એનએચ-1

(B) એનએચ-2

(C) એનએચ-3

(D) એનએચ-1 તથા એનચેઅ-2

જવાબ : (D) એનએચ-1 તથા એનચેઅ-2

(319) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો?

(A) પુલકેશી બીજો

(B) વિક્રમાદિત્ય બીજો

(C) યજનવર્મન

(D) પુલકેશી પહેલો

જવાબ : (A) પુલકેશી બીજો

(320) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો?

(A) બરાની

(B) ઈસામી

(C) ઈબ્ન-બતૂતા

(D) અમીર ખુશરો

જવાબ : (D) અમીર ખુશરો

7 Bharat No Itihas Mcq Gujarati (321 To 330)

(321) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી?

(A) દસમી સદી

(B) અગિયારમી સદી

(C) બારમી સદી

(D) તેરમી સદી

જવાબ : (C) બારમી સદી

(322)ઝંડા સત્યાગ્રહ’’ અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડે ની ઉજવણી માટે નીચે પૈકી ક્યુ શહેર પ્રચલિત છે?

(A) કાનપુર

(B) નાગપુર

(C) નૈનિતાલ

(D) ભોપાળ

જવાબ : (B) નાગપુર

(323) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી ક્યા સ્થળે આયોજન થયેલ હતું?

7 Bharat No Itihas Mcq Gujarati
7 Bharat No Itihas Mcq Gujarati

(A) લખનૌ

(B) સુરત

(C) દિલ્હી

(D) અલીગઢ

જવાબ : (C) દિલ્હી

(324) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ ક્યા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી?

(A) એક્ટ – VI (છ)

(B) એક્ટ – V (પાંચ)

(C) એક્ટ – III (ત્રણ)

(D) એક્ટ – VIII (આઠ)

જવાબ : (B) એક્ટ – V (પાંચ)

(325) ઈ.સ.1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા ‘‘ધી બેંગાલી’’ વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું?

(A) સુરેન્દ્રનાથ બેનરજી

(B) આનંદમોહન બોઝ

(C) નાબાગોપાલ મિત્રા

(D) રાજનારાયણ બાસુ

જવાબ : (A) સુરેન્દ્રનાથ બેનરજી

(326) એક જ પથ્થરમાંથી બનાવાયેલ (Monolith type) કૈલાસમંદિર ક્યા આવેલું છે?

(A) અજંતાની ગુફાઓ

(B) ઈલોરાની ગુફાઓ

(C) એલિફન્ટાની ગુફાઓ

(D) જોગીમારા ગુફાઓ

જવાબ : (A) અજંતાની ગુફાઓ

(327) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે?

(A) સોમનાથ

(B) સાંચીનો સ્તૂપ

(C) મહાબલિપુરમ્

(D) પેગોડા

જવાબ : (B) સાંચીનો સ્તૂપ

(328) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે?

(A) ચંદ્રગુપ્ત મૌર્ય

(B) બિંદુસાર

(C) સંપ્રતિ

(D) બૃહદરથ

જવાબ : (C) સંપ્રતિ

(329) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું?

(A) ફ્રાંસિસ્કો-દ અલ્મોડા

(B) અલ્ફાંસો-દ-અલ્બુકર્ક

(C) વાસ્કોડીગામા

(D) કોરનેલિસ-ડ-હસ્તમાન

જવાબ : (A) ફ્રાંસિસ્કો-દ અલ્મોડા

(330) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી?

(A) ઈજારેદારી

(B) સ્થાયી બંદોબસ્ત

(C) મહાલવારી

(D) રૈયતવારી

જવાબ : (D) રૈયતવારી

7 Bharat No Itihas Mcq Gujarati (331 To 340)

(331)ઈન્ડિયન રીપબ્લિકન આર્મી’’નું ગઠન કોણે કર્યું હતું?

(A) સુભાષચંદ્ર બોઝ

(B) ગોપાલકૃષ્ણ ગોખલે

(C) સૂર્યસેન

(D) ચંદ્રશેખર આઝાદ

જવાબ : (C) સૂર્યસેન

(332) નીચેના પૈકી કોણે ‘મિત્રમેલા’ નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ‘અભિનવ ભારત’ નામથી જાણીતી બની હતી?

(A) વીર સાવરકર

(B) વાસુદેવ બળવંત ફળકે

(C) ખુદીરામ બોઝ

(D) ચંદ્રશેખર આઝાદ

જવાબ : (A) વીર સાવરકર

(333) ક્યા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા?

(A) મૌર્યકાળ

(B) પાંડ્યકાળ

(C) ગુપ્તકાળ

(D) શક-ક્ષત્રપકાળ

જવાબ : (D) શક-ક્ષત્રપકાળ

(334) મુસ્લીમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો?

(A) 15 ઓગસ્ટ, 1946

(B) 13 ઓગસ્ટ, 1946

(C) 16 ઓગસ્ટ, 1946

(D) 16 ઓગસ્ટ, 1945

જવાબ : (C) 16 ઓગસ્ટ, 1946

(335) ક્યા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા?

(A) બ્રિટીશના

(B) ડચના

(C) પોર્ટુગીઝના

(D) ફ્રાંચના

જવાબ : (C) પોર્ટુગીઝના

(336) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા?

(A) જવાહરલાલ નહેરુ

(B) સુભાષચંદ્ર બોઝ

(C) મોતીલાલ નહેરુ

(D) માનવેન્દ્રનાથ રોય

જવાબ : (B) સુભાષચંદ્ર બોઝ

(337) બ્રિટીશ સરકારે સૌ પ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો?

(A) 5%

(B) 8%

(C) 1%

(D) 10%

જવાબ : (C) 1%

(338) ક્યા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે?

(A) બિંબિસાર

(B) બિંદુસાર

(C) ચંદ્રગુપ્ત મૌર્ય

(D) અશોક

જવાબ : (A) બિંબિસાર

(339) ગુપ્તવંશનું રાજકીય ચિન્હ શું હતું?

(A) સિંહ

(B) મોર

(C) ગરુડ

(D) સાપ

જવાબ : (C) ગરુડ

(340) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી?

(A) મેંગ્લોરની સંધિ

(B) શ્રી રંગપટ્ટનમની સંધિ

(C) મદ્રાસની સંધિ

(D) પુરંદરની સંધિ

જવાબ : (B) શ્રી રંગપટ્ટનમની સંધિ

7 Bharat No Itihas Mcq Gujarati (341 To 350)

(341) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ?

(A) બલ્બન

(B) ઈલ્તતુમિશ

(C) મામલુક

(D) અલાઉદિન ખીલજી

જવાબ : (B) ઈલ્તતુમિશ

(342) ભારતના પ્રથમ ગર્વનર જનરલ કોણ હતા?

(A) લોર્ડ કોર્નવોલિસ

(B) લોર્ડ ઓકલૈંડ

(C) લોર્ડ ડેલહાઉસી

(D) લોર્ડ વિલિયમ બેન્ટિક

જવાબ : (D) લોર્ડ વિલિયમ બેન્ટિક

(343) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું?

(A) વિક્રમશીલા વિશ્વવિદ્યાલય

(B) નાલંદા વિશ્વ વિદ્યાલય

(C) તક્ષશિલા વિશ્વવિદ્યાલય

(D) વલ્લભી

જવાબ : (B) નાલંદા વિશ્વ વિદ્યાલય

(344) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા?

(A) રાજકુમારી અમૃત કૌર

(B) શ્રીમતી નલ્લીસેન ગુપ્તા

(C) સરોજીની નાયડુ

(D) શ્રીમતી એની બેસન્ટ

જવાબ : (D) શ્રીમતી એની બેસન્ટ

(345) હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો?

7 Bharat No Itihas Mcq Gujarati
7 Bharat No Itihas Mcq Gujarati

(A) કુમારગુપ્ત પ્રથમ

(B) સ્કંદગુપ્ત

(C) બુદ્ધગુપ્ત

(D) પુરુગુપ્ત

જવાબ : (A) કુમારગુપ્ત પ્રથમ

(346) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સંવતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી?

(A) વિક્રમાદિત્ય પાંચમો

(B) તૈલપ પ્રથમ

(C) સોમેશ્વર બીજો

(D) વિક્રમાદિત્ય છઠ્ઠો

જવાબ : (D) વિક્રમાદિત્ય છઠ્ઠો

(347) જે પોતાને ‘નાયબ-એ-ખુદાઈએટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો?

(A) અલાઉદ્દીન ખીલજી

(B) ઈત્તુતમિશ

(C) બલ્બન

(D) ગ્યાસુદ્દીન તુગલક

જવાબ : (C) બલ્બન

(348) નીચે દર્શાવેલ પેશવાઓ માંથી ‘નાના સાહેબ’ ના નામે કોણ પ્રસિદ્ધ હતું?

(A) બાજીરાવ પહેલો

(B) બાજીરાવ બીજો

(C) નાના ફડનવીસ

(D) બાલાજી બાજીરાવ

જવાબ : (D) બાલાજી બાજીરાવ

(349) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો?

(A) અબુલ કલામ આઝાદ

(B) વ્યોમેશચંદ્ર બેનરજી

(C) દાદાભાઈ નવરોજી

(D) સુરેન્દ્રનાથ બેનર્જી

જવાબ : (A) અબુલ કલામ આઝાદ

(350) ‘શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો’ આ સૂત્ર કોણે આપ્યું હતું?

(A) મહાત્મા ગાંધીજી

(B) મહાત્મા જ્યોતિબા ફુલે

(C) ડૉ.બાબાસાહેબ આંબેડકર

(D) પંડિત જવાહરલાલ નેહરુ

જવાબ : (C) ડૉ.બાબાસાહેબ આંબેડકર

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતી વ્યાકરણ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
7 Bharat No Itihas Mcq Gujarati