2 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ)

2 Bharat No Itihas Mcq Gujarati
2 Bharat No Itihas Mcq Gujarati

2 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, bharat no itihas mcq pdf in gujarati, bharat no itihas pdf in gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનો ઈતિહાસ
ભાગ : 2 (દ્વિતીય)
MCQ :51 થી 100
2 Bharat No Itihas Mcq Gujarati

2 Bharat No Itihas Mcq Gujarati (51 To 60)

(51) ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી?

(A) વીરસેન સબા

(B) હરીશેના

(C) પર્ણદત્તા

(D) ચક્રપલિતા

જવાબ : (A) વીરસેન સબા

(52) ક્યા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો?

(A) ચંદ્રગુપ્ત-I

(B) ચંદ્રગુપ્ત – II

(C) સમુદ્રગુપ્ત

(D) કુમારગુપ્ત – I

જવાબ : (C) સમુદ્રગુપ્ત

(53) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં?

(A) મહાબોધી મઠ

(B) સારનાથ મઠ

(C) સ્થાનવિશ્વર મઠ

(D) જલંધર મઠ

જવાબ : (A) મહાબોધી મઠ

(54) નીચેના પૈકી ક્યું જૈન લખાણ નથી?

(A) આચારાંગ સૂત્ર

(B) સૂત્રક્રીતંગ

(C) કલ્પસૂત્ર

(D) વિશુદ્ધીમાગા

જવાબ : (D) વિશુદ્ધીમાગા

(55) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.

(1) બીજી ગોળમેજી પરિષદ
(2) ચૌરીચૌરાનો બનાવ
(3) દાંડીકૂચ
(4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ
2 Bharat No Itihas Mcq Gujarati

(A) 2, 1, 4 અને 3

(B) 4, 2, 3 અને 1

(C) 3, 1, 4 અને 2

(D) 1, 2, 4 અને 3

જવાબ : (B) 4, 2, 3 અને 1

(56) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના………….નેપેજ આફટર પેજ ઓફ થીનલી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ”  કહ્યો.

(A) સાઈમન કમીશન

(B) હન્ટર કમીશન

(C) અચીસન કમીશન

(D) ઉપરના પૈકી કોઈ નહીં

જવાબ : (B) હન્ટર કમીશન

(57) તાંજાવુર, તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

(A) નટરાજ

(B) બુદ્ધ

(C) તીર્થંકર

(D) મહીસાસુર મર્દીની

જવાબ : (A) નટરાજ

(58) ગિરાસદારી’ પ્રથા ક્યા વર્ષમાં નાબૂદ કરવામાં આવી?

(A) 1948

(B) 1949

(C) 1950

(D) 1951

જવાબ : (D) 1951

(59) અમર ગુર્જર’નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું?

(A) કાયદો વ્યવસ્થા

(B) મહેસૂલ

(C) લશ્કર

(D) ઉપરના તમામ

જવાબ : (B) મહેસૂલ

(60) પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયા’ પુસ્તકના લેખક કોણ છે?

(A) એમ.એલ.દાંતવાલા

(B) દાદાભાઈ નવરોજી

(C) પી.ડી.ઓઝા

(D) બી.એસ.મીન્હાસ

જવાબ : (B) દાદાભાઈ નવરોજી

2 Bharat No Itihas Mcq Gujarati (61 To 70)

(61) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી ક્યા કાર્યો કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા?

(A) વેરો ઉઘરાવવો

(B) કાયદા અને વ્યવસ્થાની જાળવણી

(C) જેલનું સંચાલન

(D) ન્યાયિક કાર્યો

જવાબ : (D) ન્યાયિક કાર્યો

(62) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે?

(A) આર્ય અષ્ટાંગીક માર્ગ

(B) ભગવાન બુદ્ધના આઠ શિષ્યો

(C) બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો

(D) ઉપરના પૈકી કોઈ નહી

જવાબ : (A) આર્ય અષ્ટાંગીક માર્ગ

(63) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કયો છે?

(A) સત્ય

(B) અહિંસા

(C) અસ્તેયા

(D) શાંતિ

જવાબ : (B) અહિંસા

(64) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કયું છે?

(A) પીડાનું અસ્તિત્વ

(B) પીડાનું કારણ

(C) પીડાનો અંત

(D) પીડાના અંત માટેનો પથ

જવાબ : (D) પીડાના અંત માટેનો પથ

(65)અહિંસા પરમો ધર્મવિધાન નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

(A) જૈન ધર્મગ્રંથ

(B) બૌદ્ધ ધર્મગ્રંથ

(C) હિન્દુ ધર્મગ્રંથ

(D) શીખ ધર્મગ્રંથ

જવાબ : (A) જૈન ધર્મગ્રંથ

(66)એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહી જે કંઈ છે તે ઈશ્વર છે’ આ કોનું વિધાન છે?

(A) સ્વામી દયાનંદ સરસ્વતી

(B) સ્વામી વિવેકાનંદ

(C) સ્વામી રામકૃષ્ણ પરમહંસ

(D) રાજા રામમોહન રાય

જવાબ : (A) સ્વામી દયાનંદ સરસ્વતી

(67) નીચેનમાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો છે?

(A) દયાનંદ સરસ્વતી

(B) કબીર

(C) મહાત્મા ગાંધી

(D) સ્વામી વિવેકાનંદ

જવાબ : (A) દયાનંદ સરસ્વતી

(68) દાખમાં ‘હેમિસ’ પ્રખ્યાત છે તે શું છે?

(A) મંદિર

(B) પક્ષી

(C) ચર્ચ

(D) બૌદ્ધ મઠ

જવાબ : (D) બૌદ્ધ મઠ

(69) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા?

(A) ફિરોઝશાહ

(B) શેરશાહ

(C) કુત્બુદ્દીન

(D) જલાલુદ્દીન

જવાબ : (A) ફિરોઝશાહ

(70) વાંડીવાંશની લડાઈ, 1760 માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો?

(A) સર જ્હોન લોરેન્સ

(B) એડમિરલ વોટસન

(C) જનરલ આયર સૂફ

(D) કાઉન્ટ ડી લેલી

જવાબ : (C) જનરલ આયર સૂફ

2 Bharat No Itihas Mcq Gujarati (71 To 80)

(71) ત્રીજી બૌદ્ધ સભા ક્યા મળેલી હતી?

(A) રાજગૃહા

(B) પાટલીપુત્ર

(C) વૈશાલી

(D) કાશ્મીર

જવાબ : (B) પાટલીપુત્ર

(72) રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું?

(A) લોર્ડ નોર્થ

(B) લોર્ડ મેયો

(C) લોર્ડ એક્ટન

(D) સર વિલિયમ જોન્સ

જવાબ : (A) લોર્ડ નોર્થ

(73) ગોવિંદ-ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ ક્યા વંશના હતા?

(A) ચાલુક્ય

(B) પાલ

(C) ગુર્જર-પ્રતિહાર

(D) રાષ્ટ્રકુટ

જવાબ : (D) રાષ્ટ્રકુટ

(74) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી?

(A) 5મી સપ્ટેમ્બર, 1946

(B) 2જી સપ્ટેમ્બર, 1946 9

(C) 2જી ઓક્ટોબર, 1946

(D) 1લી ઓગસ્ટ, 1946

જવાબ : (B) 2જી સપ્ટેમ્બર, 1946 9

(75) ‘લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિયેશન’ નામની સંસ્થાના સ્થાપક કોણ હતા?

2 Bharat No Itihas Mcq Gujarati
2 Bharat No Itihas Mcq Gujarati

(A) શ્યામજીકૃષ્ણ વર્મા

(B) લાલા લજપતરાય

(C) દાદાભાઈ નવરોજી

(D) સુરેન્દ્રનાથ બેનરજી

જવાબ : (C) દાદાભાઈ નવરોજી

(76) ક્યા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો?

(A) લોર્ડ રિપન

(B) લોર્ડ મેયો

(C) લોર્ડ લીટન

(D) લોર્ડ નોર્થબ્રેક

જવાબ : (A) લોર્ડ રિપન

(77) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક ક્યા વર્ષમાં થઈ હતી?

(A) ઈ.સ.1908

(B) ઈ.સ.1905

(C) ઈ.સ.1907

(D) ઈ.સ.1906

જવાબ : (D) ઈ.સ.1906

(78) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ કરજની ઉઘરાણી તળે’ નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું?

(A) સતારા

(B) વરાડ પ્રાંત

(C) અવધ

(D) તાંજોર

જવાબ : (B) વરાડ પ્રાંત

(79) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી?

(A) પોર્ટુગીઝ (ફિરંગી)

(B) ડચ (વલંદાઓ)

(C) ડેનિશ (ડેન્માર્કની)

(D) બ્રિટીશ (અંગ્રેજ)

જવાબ : (A) પોર્ટુગીઝ (ફિરંગી)

(80) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી ક્યા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી?

(A) હોલકર

(B) ગાયકવાડ

(C) કર્ણાટક

(D) મૈસુર

જવાબ : (C) કર્ણાટક

2 Bharat No Itihas Mcq Gujarati (81 To 90)

(81) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે?

(A) ઋગવેદ

(B) યજુર્વેદ

(C) સામવેદ

(D) અથર્વવેદ

જવાબ : (D) અથર્વવેદ

(82) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું?

(A) અકબર

(B) હુમાયુ

(C) શાહજહા

(D) ઔરંગઝેબ

જવાબ : (C) શાહજહા

(83) ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી?

(A) અકબર

(B) જહાંગીર

(C) શાહજહાં

(D) ઔરંગઝેબ

જવાબ : (B) જહાંગીર

(84) 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા?

(A) લોર્ડ કર્ઝન

(B) લોર્ડ મિન્ટો

(C) લોર્ડ વેવેલ

(D) લોર્ડ ડેલહાઉસી

જવાબ : (A) લોર્ડ કર્ઝન

(85) ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?

(A) એટલી

(B) રૂઝવેલ્ટ

(C) ચર્ચિલ

(D) માઉન્ટ બેટન

જવાબ : (A) એટલી

(86) ગીત ગોવિંદના લેખક કોણ હતા?

(A) કબીર

(B) કાલિદાસ

(C) રવિદાસ

(D) જયદેવ

જવાબ : (D) જયદેવ

(87) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા?

(A) ડબલ્યુ.સી.બેનર્જી

(B) એ.ઓ.હ્યુમ

(C) એની બેસન્ટ

(D) વિઠ્ઠલભાઈ પટેલ

જવાબ : (A) ડબલ્યુ.સી.બેનર્જી

(88) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે?

(A) પોટેશિયમ-8 ડેટીંગ

(B) કાર્બન-8 ડેટીંગ

(C) પોટેશિયમ-14 ડેટીંગ

(D) કાર્બન-14 ડેટીંગ

જવાબ : (D) કાર્બન-14 ડેટીંગ

(89) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ક્યા રાજ્યમાં થયો હતો?

(A) મધ્ય પ્રદેશ

(B) ઉત્તર પ્રદેશ

(C) બિહાર

(D) હરિયાણા

જવાબ : (C) બિહાર

(90) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના ક્યા રાજ્યમાં આવે છે?

2 Bharat No Itihas Mcq Gujarati
2 Bharat No Itihas Mcq Gujarati

(A) ઉત્તરપ્રદેશ

(B) બિહાર

(C) ઝારખંડ

(D) મધ્યપ્રદેશ

જવાબ : (B) બિહાર

2 Bharat No Itihas Mcq Gujarati (91 To 100)

(91) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે ક્યા રાજ્યના હતાં?

(A) હિમાચલ પ્રદેશ

(B) મણિપુર

(C) મેઘાલય

(D) ત્રિપુરા

જવાબ : (C) મેઘાલય

(92) ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી?

(A) વાસ્કો દ ગામા

(B) કોલમ્બસ

(C) મૈગલન

(D) સર હૉપકિન્સ

જવાબ : (A) વાસ્કો દ ગામા

(93) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે?

(A) બિહાર

(B) આંધ્ર પ્રદેશ

(C) ઓરિસા

(D) પશ્ચિમ બંગાળ

જવાબ : (D) પશ્ચિમ બંગાળ

(94) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતનાં વાઈસરોય કોણ હતા?

(A) લોર્ડ કેનીંગ

(B) લોર્ડ ડફરીન

(C) લોર્ડ મેયો

(D) લોર્ડ એન્જીન

જવાબ : (B) લોર્ડ ડફરીન

(95) નીચેનામાંથી શેર એ પંજાબ તરીકે કોણ ઓળખાય છે?

(A) ભગતસિંહ

(B) લાલા લજપતરાય

(C) ચંદ્રશેખર આઝાદ

(D) લાલા હરદયાલ

જવાબ : (B) લાલા લજપતરાય

(96) …………માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું.

(A) INCનું 1896 સત્ર

(B) INCનું 1912 સત્ર

(C) INCનું 1927 સત્ર

(D) INCનું 1942 સત્ર

જવાબ : (A) INCનું 1896 સત્ર

(97) ભારતનાં સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે?

(A) 12 સેકન્ડ

(B) 15 સેકન્ડ

(C) 20 સેકન્ડ

(D) 26 સેકન્ડ

જવાબ : (C) 20 સેકન્ડ

(98) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી?

(A) રાજારામ મોહનરાય

(B) સ્વામી રામકૃષ્ણ

(C) સ્વામી વિવેકાનંદ

(D) સ્વામી દયાનંદ સરસ્વતી

જવાબ : (C) સ્વામી વિવેકાનંદ

(99) સન્ 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ?

(A) અકબર તથા હેમૂ વચ્ચે

(B) રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે

(C) બાબર તથા હેમૂ વચ્ચે

(D) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે

જવાબ : (D) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે

(100)જલિયાવાલા બાગ’ ક્યાં સ્થિત છે?

(A) ચંડીગઢમાં

(B) અમૃતસ૨માં

(C) જાલંધરમાં

(D) પઠાણકોઠમાં

જવાબ : (B) અમૃતસ૨માં

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ ભાગ 1