7 Gujarat Ni Bhugol Mcq Gujarati (ગુજરાતની ભૂગોળ MCQ)

7 Gujarat Ni Bhugol Mcq Gujarati
7 Gujarat Ni Bhugol Mcq Gujarati

7 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતની ભૂગોળ
ભાગ : 7
MCQ :301 થી 350
7 Gujarat Ni Bhugol Mcq Gujarati

7 Gujarat Ni Bhugol Mcq Gujarati (301 To 310)

(301) ભારતની ભૂમિનો 6 % ભાગ ક્યું રાજ્ય રોકે છે?

(A) ગોવા

(B) ગુજરાત

(C) મહારાષ્ટ્ર

(D) મહેસાણા

જવાબ : (B) ગુજરાત

(302) ખારાઘોડા શું છે?

(A) ઘોડાની જાત છે.

(B) મીઠાની જાત છે.

(C) સ્થળનું નામ છે.

(D) આમાનું કોઈ નથી

જવાબ : (C) સ્થળનું નામ છે.

(303) ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?

(A) 1500 કિલોમીટર

(B) 1600 કિલોમીટર

(C) 1700 કિલોમીટર

(D) 2200 કિલોમીટર

જવાબ : (B) 1600 કિલોમીટર

(304) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ’ કહેવાતો?

(A) હિરત-ભોગાવો

(B) ઓરસંગ-મહિ

(C) મહિ-રેવા

(D) વાત્રક-શેઢી

જવાબ : (C) મહિ-રેવા

(305) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે?

(A) એરંડા

(B) રાય

(C) તલ

(D) તમાકુ

જવાબ : (A) એરંડા

(306) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે?

(A) ભાદરે

(B) ભોગાવો

(C) આજી

(D) મોજ

જવાબ : (A) ભાદરે

(307) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઈ ટેકરીઓ આવેલી છે?

(A) આરાસુરની

(B) માંડવીની

(C) ગીરની

(D) જૈસોરની

જવાબ : (D) જૈસોરની

(308) સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે.

(A) 82 સે.મી.

(B) 81 સે.મી.

(C) 80 સે.મી.

(D) 83 સે.મી.

જવાબ : (D) 83 સે.મી.

(309) વસ્તીગણત્રી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે?

(A) 318

(B) 308

(C) 328

(D) 338

જવાબ : (B) 308

(310) વસ્તીગણત્રી – 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે?

(A) 72 %

(B) 74 %

(C) 76 %

(D) 78%

જવાબ : (D) 78%

7 Gujarat Ni Bhugol Mcq Gujarati (311 To 320)

(311) ગુજરાતમાં ફ્લોસ્પારના જથ્થા નીચેના પૈકી ક્યા સ્થળે મળી આવ્યા છે?

(A) આંબા ડુંગર

(B) ડુંગરગામ

(C) નૌતિટોકરી

(D) ઉપરના તમામ

જવાબ : (D) ઉપરના તમામ

(312) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે?

(A) ચેરના વૃક્ષો

(B) મેન્ગ્રોવ

(C) રતનજ્યોત

(D) ગાંડા બાવળ

જવાબ : (D) ગાંડા બાવળ

(313) અલિયાબેટ કઈ નદીના મુખપ્રદેશમાં આવેલો છે?

(A) તાપી

(B) મહી

(C) નર્મદા

(D) સાબરમતી

જવાબ : (C) નર્મદા

(314) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિ.મી. પહોળો છે, જેને ક્યા નામે ઓળખવામાં છે?

(A) ખંભાતની ખાડી

(B) કોપાલાની ખાડી

(C) સાબરમતીની ખાડી

(D) સુવાલીની ખાડી

જવાબ : (B) કોપાલાની ખાડી

(315) નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે?

(A) 120 કિ.મી.

(B) 140 કિ.મી.

(C) 160 કિ.મી.

(D) 180 કિ.મી.

જવાબ : (A) 120 કિ.મી.

7 Gujarat Ni Bhugol Mcq Gujarati
7 Gujarat Ni Bhugol Mcq Gujarati

(316) ગુજરાતનું ક્યું ગામ ‘‘ભગતનું ગામ’’ તરીકે પ્રખ્યાત છે?

(A) ઊંઝા

(B) ડીસા

(C) સાયલા

(D) અબડાસા

જવાબ : (C) સાયલા

(317) ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે?

(A) 73 અને 78

(B) 78 અને 73

(C) 63 અને 68

(D) 68 અને 63

જવાબ : (A) 73 અને 78

(318) ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર (Literacy Rate) સૌથી વધારે છે?

(A) બનાસકાંઠા

(B) સુરત

(C) મહેસાણા

(D) અમદાવાદ

જવાબ : (B) સુરત

(319) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011 ના સેન્સેસમાં દર્શાવવામાં આવેલ છે?

(A) 41

(B) 42

(C) 43

(D) 44

જવાબ : (A) 41

(320) ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં 25 થી 59 વય જૂથ ધરાવતાં લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે? (સને 2011ની વસ્તીગણતરી મુજબ)

(A) 41.1 અને 43.5

(B) 43.5 અને 41.1

(C) 46.4 અને 43.5

(D) 43.5 અને 46.4

જવાબ : (A) 41.1 અને 43.5

7 Gujarat Ni Bhugol Mcq Gujarati (321 To 330)

(321) ગુજરાત રાજયમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોપવામાં આવેલી છે?

(A) GSFC

(B) GWRDCL

(C) GMDC

(D) GIIC

જવાબ : (B) GWRDCL

(322) સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ અને તેનાં મુખ્ય મથકોને યોગ્ય રીતે જોડો.

(1) CEPT(A) આણંદ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઈનસ્ટીટ્યુટ(B) વડોદરા
(3) GETRI(C) ભાવનગર
(4) IRMA(D) અમદાવાદ
7 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) 1-B, 2-A, 3-D, 4-C

(B) 1-C, 2-B, 3-A, 4-D

(C) 1-D, 2- C, 3-B, 4-A

(D) 1-A, 2-D, 3-C, 4-B

જવાબ : (C) 1-D, 2- C, 3-B, 4-A

(323) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

(A) નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓનિયન એન્ડ ગાર્લિક(1) સૂરત
(B) સેન્ટ્રલ કેટલ બ્રિડીંગ ફાર્મ(2) ભાવનગર
(C) સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(3) બોરિયાળી  
(D) નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ(4) ગોધરા
7 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) A-2, B-1, C-3, D-4

(B) A-3, B-2, C-4, D-1

(C) A-4, B-1, C-2, D-3        

(D) A-1, B-3, C-2, D-4

જવાબ : (C) A-4, B-1, C-2, D-3    

(324) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલીયમ લી. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રીફાઈનરી કયાં આવેલી છે?

(A) ગુવાહાટી

(B) જામનગર

(C) મુંબઈ

(D) ચેન્નાઈ

જવાબ : (B) જામનગર

(325) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે?

(A) અરવલ્લી

(B) વિન્ધ્યા

(C) સાતપુડા

(D) નીલગીરી

જવાબ : (A) અરવલ્લી

7 Gujarat Ni Bhugol Mcq Gujarati
7 Gujarat Ni Bhugol Mcq Gujarati

(326) ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

(A) સુરેન્દ્રનગર

(B) કચ્છ

(C) ભાવનગર

(D) જૂનાગઢ

જવાબ : (B) કચ્છ

(327) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયાં જિલ્લામાં મળી આવે છે?

(A) બનાસકાંઠા

(B) કચ્છ

(C) ખેડા         

(D) જામનગર

જવાબ : (A) બનાસકાંઠા

(328) ગીર જંગલ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) રાજકોટ

(B) બનાસકાંઠા

(C) અમરેલી

(D) જૂનાગઢ

જવાબ : (D) જૂનાગઢ

(329) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે?

(A) અરવલ્લી

(B) વિધ્ય

(C) સાતપૂડા

(D) કલમુર

જવાબ : (D) કલમુર

(330) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

(A) 1965

(B) 1966

(C) 1967

(D) 1968

જવાબ : (A) 1965

7 Gujarat Ni Bhugol Mcq Gujarati (331 To 340)

(331) સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી.પી.સી.એલ. એ ટેકનીકલ દૃષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે?

(A) તિથલ (વલસાડ) નો દરિયો

(B) માંડવી પાસે કચ્છનો અખાત

(C) કંડલા બંદર

(D) સોમનાથનો દરિયા કાંઠો

જવાબ : (B) માંડવી પાસે કચ્છનો અખાત

(332) ગુજરાતનો ક્યો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે?

(A) ઊંઝા

(B) ચરોતર

(C) રાજકોટ

(D) ભરૂચ

જવાબ : (B) ચરોતર

(333) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે?

(A) સુરખાબ અભ્યારણ્ય – કચ્છ

(B) ઘુડખર અભ્યારણ્ય – જામનગર

(C) રતનમહાલ અભ્યારણ્ય – દાહોદ

(D) ગીર અભ્યારણ્ય – ગીર સોમનાથ

જવાબ : (B) ઘુડખર અભ્યારણ્ય – જામનગર

(334) ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી?

(A) પ્રથમ જીવયુગ

(B) દ્વિતિય જીવયુગ

(C) તૃતિય જીવયુગ

(D)ચતુર્થ જીવયુગ

જવાબ : (A) પ્રથમ જીવયુગ

(335) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ. ના સંયુકત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામા આવ્યું છે?

(A) હજીરા

(B) બેડી

(C) દહેજ

(D) પીપાવાવ

જવાબ : (C) દહેજ

(336) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે?

(A) નર્મદા

(B) સાબરમતી

(C) તાપી

(D) મહી

જવાબ : (A) નર્મદા

(337) રાજયની આવકના અંદાજો તૈયાર કરવા માટેના પાયાનું વર્ષ તરીકે કયું વર્ષ ગણતરીમાં લેવામાં આવે છે?

(A) 2004-05

(B) 2000-01

(C) 2011-12

(D) 1951-52

જવાબ : (C) 2011-12

(338) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજયમાં વસ્તીની ગીચતા પ્રતિ ચો.કિ. કેટલી છે?

(A) 282

(B) 407

(C) 308

(D) 300

જવાબ : (C) 308

(339) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટીકલ્સ પ્રોડકટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે?

(A) 20%

(B) 45%

(C) 60%

(D) 75%

જવાબ : (B) 45%

(340) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે?

(A) ઓખા

(B) બેડી

(C) વેરાવળ

(D) અલંગ

જવાબ : (C) વેરાવળ

7 Gujarat Ni Bhugol Mcq Gujarati (341 To 350)

(341) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે?

(A) ચરોતર

(B) ખાખરીયા ટપ્પા

(C) દસક્રોઈ

(D) કાનમ

જવાબ : (B) ખાખરીયા ટપ્પા

(342) કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે?

(A) ખેરના વૃક્ષો

(B) ચારોળીના વૃક્ષો

(C) શંખાવલી વનસ્પતિ

(D) ગુગળના વૃક્ષો

જવાબ : (A) ખેરના વૃક્ષો

(343) મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે?

(A) લોખંડ

(B) ખાંડ

(C) ડેરી

(D) વનસ્પતિ તેલ

જવાબ : (B) ખાંડ

(344) રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે?

(A) ભાવનગર

(B) સુરેન્દ્રનગર

(C) પાટણ

(D) પોરબંદર

જવાબ : (A) ભાવનગર

(345) ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે?

(A) ગિરનારની ટેકરીઓ

(B) બરડાની ટેકરીઓ

(C) અલેકની ટેકરીઓ

(D) અલેચની ટેકરીઓ

જવાબ : (A) ગિરનારની ટેકરીઓ

(346) ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?

(A) દાહોદ

(B) સુરેન્દ્રનગર

(C) બનાસકાંઠા

(D) ખેડા

જવાબ : (C) બનાસકાંઠા

(347) 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે?

(A) 900 સ્ત્રી : 1000 પુરૂષ

(B) 982 સ્રી : 1000 પુરૂષ

(C) 919 સ્ત્રી : 1000 પુરૂષ

(D) 928 સ્ત્રી : 1000 પુરૂષ

જવાબ : (C) 919 સ્ત્રી : 1000 પુરૂષ

(348) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે?

(A) કચ્છ

(B) સૌરાષ્ટ્ર

(C) ઉત્તર ગુજરાત

(D) દક્ષિણ ગુજરાત

જવાબ : (C) ઉત્તર ગુજરાત

(349) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે?

(A) સાણંદ

(B) બહુચરાજી

(C) હાલોલ

(D) અંકલેશ્વર

જવાબ : (C) હાલોલ

(350) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું કયાં સ્થાપવામાં આવ્યું હતું?

(A) બારડોલી

(B) વલસાડ

(C) ચીખલી

(D) નવસારી

જવાબ : (A) બારડોલી

Also Read :

ગુજરાતનાં જિલ્લા MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
7 Gujarat Ni Bhugol Mcq Gujarati