2 Gujarat Na Jilla Mcq (ગુજરાતના જિલ્લા MCQ)

2 Gujarat Na Jilla Mcq
2 Gujarat Na Jilla Mcq

2 Gujarat Na Jilla Mcq, ગુજરાતના જિલ્લા MCQ, Gujarat Na Jilla Quiz Qestion Mcq, Gujarat Na Jilla MCQ quiz pdf, District of Gujarat Mcq Questions.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના જિલ્લા MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતના જિલ્લા
ભાગ :2 (દ્વિતીય)
MCQ :51 થી 100
2 Gujarat Na Jilla Mcq

2 Gujarat Na Jilla Mcq (51 To 60)

(51) નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે?

(A) જુનાગઢ

(B) અમરેલી

(C) રાજકોટ

(D) બનાસકાંઠા (૧૪)

જવાબ : (D) બનાસકાંઠા (૧૪)

(52) 345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

(A) કચ્છ

(B) પાટણ

(C) મહેસાણા

(D) બનાસકાંઠા

જવાબ : (B) પાટણ

(53) નીચેના પૈકી કોણ અલગ પડે છે?

(A) બોટાદ

(B) મોડાસા

(C) મહિસાગર

(D) મોરબી

જવાબ : (B) મોડાસા

(54) વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે?

(A) જૂનાગઢ જિલ્લો

(B) ગીરસોમનાથ જિલ્લો

(C) જામનગર જિલ્લો

(D) અમરેલી જિલ્લો

જવાબ : (B) ગીરસોમનાથ જિલ્લો

(55) તાપી જિલ્લાનું મુખ્યમથક ક્યું છે?

(A) સોનગઢ

(B) ઉકાઈ

(C) વ્યારા

(D) વેડછી

જવાબ : (C) વ્યારા

(56) ‘મફત કાનૂની સેવા સત્તા મંડળ’ ની કચેરીનું વડું મથક ક્યા શહેરમાં આવેલું છે?

(A) અમદાવાદ

(B) ગાંધીનગર

(C) રાજકોટ

(D) વડોદરા

જવાબ : (A) અમદાવાદ

(57) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

(A) વડોદરા    

(B) નર્મદા

(C) તાપી

(D) સુરત

જવાબ : (C) તાપી

(58) લીમડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) ખેડા

(B) બનાસકાંઠા

(C) સુરેન્દ્રનગર

(D) પાટણ

જવાબ : (A) ખેડા

(59) ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) કચ્છ

(B) સુરેન્દ્રનગર

(C) ડાંગ

(D) જૂનાગઢ

જવાબ : (A) કચ્છ

(60) ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

(A) પોરબંદર

(B) ભાવનગર

(C) રાજકોટ

(D) ગીર સોમનાથ

જવાબ : (B) ભાવનગર

2 Gujarat Na Jilla Mcq (61 To 70)

(61) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) ભાવનગર

(B) કચ્છ

(C) તાપી

(D) ખેડા

જવાબ : (B) કચ્છ

(62) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

(A) સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ  

(B) મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર

(C) દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી

(D) બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર

જવાબ : (D) બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર

(63) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌ પ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુકત જાહેર કરાયો?

(A) નર્મદા

(B) ડાગ

(C) અમદાવાદ

(D) બારડોલી

જવાબ : (A) નર્મદા

(64) ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું?

(A) અમદાવાદ

(B) વડોદરા

(C) જામનગર

(D) રાજકોટ

જવાબ : (C) જામનગર

(65) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે?

(A) વડોદરા

(B) અમદાવાદ

(C) ગાંધીનગર

(D) રાજકોટ

જવાબ : (B) અમદાવાદ

(66) ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે?

(A) અમદાવાદ

(B) મહેસાણા

(C) રાજકોટ

(D) સુરત

જવાબ : (B) મહેસાણા

(67) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું?

(A) ભારતનું માંચેસ્ટર

(B) ભારતનું કર્ણાવટી

(C) ભારતનું ટેક્સાસ

(D) ભારતનું હેરિટેજ

જવાબ : (A) ભારતનું માંચેસ્ટર

(68) ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહ્વા કયા જિલ્લામાં આવેલું છે?

(A) ડાંગ

(B) જુનાગઢ

(C) રાજકોટ

(D) નવસારી

જવાબ : (A) ડાંગ

(69) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે?

(A) અમરેલી

(B) સાબરકાંઠા

(C) ખેડા

(D) અરવલ્લી

જવાબ : (D) અરવલ્લી

(70) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

(A) ચંદનના વૃક્ષોનું વન ધરાવતુ સ્થળ-બાલારામ(1) દાહોદ જિલ્લો
(B) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા(2) આણંદ જિલ્લો
(C) નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ(3) બનાસકાંઠા જિલ્લો
(D) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા(4) અરવલ્લી જિલ્લો
2 Gujarat Na Jilla Mcq

(A) a-3, c-4, b-1 d-2

(B) c-2, b-4, d-1, a-3

(C) b-4, d-3, a-1, c-2

(D) d-1, a-4, c-3, b-2

જવાબ : (B) c-2, b-4, d-1, a-3

2 Gujarat Na Jilla Mcq (71 To 80)

(71) રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

(A) આણંદ

(B) ખેડા

(C) પંચમહાલ

(D) કચ્છ

જવાબ : (D) કચ્છ

(72) ઓઈલ રીફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે?

(A) તાપી

(B) કચ્છ

(C) જામનગર

(D) વડોદરા

જવાબ : (D) વડોદરા

(73) ખેડબ્રહ્મા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

(A) સાબરકાંઠા

(B) ગાંધીનગર

(C) સુરેન્દ્રનગર

(D) પંચમહાલ

જવાબ : (A) સાબરકાંઠા

(74) ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?  

(A) મહેસાણા

(B) મહીસાગર

(C) અરવલ્લી

(D) ગાંધીનગર

જવાબ : (B) મહીસાગર

(75) સુરેન્દ્રનગર જીલ્લાને કયા જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?

(A) અમરેલી  

(B) અમદાવાદ

(C) મોરબી

(D) બોટાદ

જવાબ : (A) અમરેલી  

(76) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

(A) ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ – ભાલકાતીર્થ(1) પો૨બંદ૨ જિલ્લો
(B) નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર – વાલસુર(2) ગીરસોમનાથ જિલ્લો  
(C) ૨મણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ – ચોરવાડ(3) જામનગર જિલ્લો
(D) હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ- મિયાણી(4) જૂનાગઢ જિલ્લો
2 Gujarat Na Jilla Mcq

(A) A-2, B-4, D-3, C-1

(B) B-3, D-1, C-2, A-4

(C) D-1, C-4, A-2, B-3

(D) C-4, A-3, B-2, D-1

જવાબ : (C) D-1, C-4, A-2, B-3

(77) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુંદ્રા ક્યા જિલ્લામાં આવેલું છ?

(A) ખેડા

(B) આણંદ

(C) બનાસકાંઠા

(D) નર્મદા

જવાબ : (A) ખેડા

(78) દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) કચ્છ

(B) આણંદ

(C) બનાસકાંઠા

(D) નર્મદા

જવાબ : (A) કચ્છ

(79) અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) સાબરકાંઠા

(B) કચ્છ

(C) બનાસકાંઠા

(D) નર્મદા

જવાબ : (B) કચ્છ

(80) 1લી મે 1960ના રોજ ગુજરાત અલગ રાજય બન્યું ત્યારે રાજયને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું?

(A) 15

(B) 16

(C) 17

(D) 18

જવાબ : (C) 17

2 Gujarat Na Jilla Mcq (81 To 90)

(81) કલ્યાણપુર તાલુકો ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે?

(A) દેવભૂમિ દ્વારકા

(B) પોરબંદર

(C) જામનગર

(D) રાજકોટ

જવાબ : (A) દેવભૂમિ દ્વારકા

(82) કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે?

2 Gujarat Na Jilla Mcq
2 Gujarat Na Jilla Mcq

(A) બોટાદ        

(B) સાબરકાંઠા

(C) જામનગર

(D) ભાવનગર

જવાબ : (D) ભાવનગર

(83) ચોટીલા તાલુકો ગુજરાત રાજયના કયા જિલ્લામાં આવેલ છે?

(A) બોટાદ

(B) રાજકોટ

(C) સુરેન્દ્રનગર

(D) જૂનાગઢ

જવાબ : (C) સુરેન્દ્રનગર

(84) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે?

(A) વડોદરા  

(B) આણંદ

(C) ખેડા

(D) અમદાવાદ

જવાબ : (D) અમદાવાદ

(85) ભગવાન શ્રીકૃષ્ણએ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે. આ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) પોરબંદર

(B) મોરબી

(C) કચ્છ

(D) જૂનાગઢ

જવાબ : (A) પોરબંદર

(86) ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) અમરેલી

(B) ભાવનગર

(C) રાજકોટ

(D) બોટાદ

જવાબ : (B) ભાવનગર

(87) બેચરાજી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) અરવલ્લી

(B) બનાસકાંઠા

(C) મહેસાણા

(D) પાટણ

જવાબ : (C) મહેસાણા

(88) વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ક્યો છે?

(A) ભરૂચ

(B) નર્મદા

(C) નવસારી

(D) ડાંગ

જવાબ : (D) ડાંગ

(89) ગાંધીજીનું સ્મારક કીર્તિમંદિર ક્યા શહેરમાં આવેલું છે?

(A) જુનાગઢ

(B) પોરબંદર

(C) ગીર સોમનાથ

(D) જામનગર

જવાબ : (B) પોરબંદર

(90) ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યા આવેલી છે?

(A) મહેસાણા

(B) પાટણ

(C) ગાંધીનગર

(D) બનાસકાંઠા

જવાબ : (C) ગાંધીનગર

2 Gujarat Na Jilla Mcq (91 To 100)

(91) ગુજરાતમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડઝ’ની કચેરી ક્યા શહેરમાં આવેલી છે?

(A) અમદાવાદ અને રાજકોટ

(B) વડોદરા અને અમરેલી

(C) અમદાવાદ અને ગાંધીનગર

(D) બનાસકાંઠા અને પાટણ

જવાબ : (A) અમદાવાદ અને રાજકોટ

(92) ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયાં જિલ્લામાં થાય છે?

2 Gujarat Na Jilla Mcq
2 Gujarat Na Jilla Mcq

(A) સુરત   

(B) પાટણ

(C) તાપી

(D) ડાંગ

જવાબ : (D) ડાંગ

(93) ઓખા કિલ્લો કયા આવેલો છે?

(A) રાજકોટ

(B) દ્વારકા

(C) વડોદરા

(D) કચ્છ

જવાબ : (B) દ્વારકા

(94) વાઘબારી કયા આવેલી છે?

(A) રાજકોટ

(B) પાટણ

(C) સાપુતારા

(D) મોરબી

જવાબ : (C) સાપુતારા

(95) નવરચીત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક…………..છે.

(A) બોટાદ

(B) વ્યારા

(C) સાપુતારા

(D) લુણાવાડા

જવાબ : (D) લુણાવાડા

(96) પ્રસિદ્ધ ‘દરિયાઈ દરગાહ’ ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે. આ સ્થળ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) મહીસાગર

(B) પંચમહાલ

(C) ખેડા

(D) દાહોદ

જવાબ : (A) મહીસાગર

(97) ભૂજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) બોટાદ

(B) ભાવનગર

(C) કચ્છ

(D) અમરેલી

જવાબ : (C) કચ્છ

(98) રાજા પ્રહલાદન દેવ દ્વારા ક્યું નગર વસાવવામાં આવ્યું હતું?

(A) વ્યારા

(B) આહવા

(C) પાટણ

(D) પાલનપુર

જવાબ : (D) પાલનપુર

(99) વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને ક્યા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો?

(A) બનાસકાંઠા – મહેસાણા

(B) બનાસકાંઠા – પાટણ

(C) સાબરકાંઠા – બનાસકાંઠા

(D) અરવલ્લી – પાટણ

જવાબ : (A) બનાસકાંઠા – મહેસાણા

(100) 1997ના વર્ષમાં ગુજરાત રાજયમાં ક્યા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી?

(A) બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પોરબંદર, પાટણ

(B) આણંદ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર

(C) આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર

(D) દાહોદ, નર્મદા, અરવલ્લી, પાટણ, નવસારી

જવાબ : (C) આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર

Also Read :

ગુજરાતના જિલ્લા MCQ ભાગ 1