1 Gujarat Na Jilla Mcq (ગુજરાતના જિલ્લા MCQ)

1 Gujarat Na Jilla Mcq
1 Gujarat Na Jilla Mcq

1 Gujarat Na Jilla Mcq, ગુજરાતના જિલ્લા MCQ, Gujarat Na Jilla Quiz Qestion Mcq, Gujarat Na Jilla MCQ quiz pdf, District of Gujarat Mcq Questions.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના જિલ્લા MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતના જિલ્લા
ભાગ : 1 (પ્રથમ)
MCQ :1 થી 50
1 Gujarat Na Jilla Mcq

1 Gujarat Na Jilla Mcq (1 To 10)

(1) પવિત્ર રૂક્માવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) બનાસકાંઠા

(B) સાબરકાંઠા

(C) કચ્છ

(D) પોરબંદર

જવાબ : (C) કચ્છ

(2) દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) સુરત

(B) તાપી

(C) નવસારી

(D) ભરૂચ

જવાબ : (A) સુરત

(3) ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

(A) વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર

(B) તાપી, ભરૂચ, નવસારી, નર્મદા

(C) નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ

(D) છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી

જવાબ : (B) તાપી, ભરૂચ, નવસારી, નર્મદા

(4) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) સુરેન્દ્રનગર

(B) સાબરકાંઠા

(C) ગાંધીનગર

(D) ભરૂચ

જવાબ : (A) સુરેન્દ્રનગર

(5) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) નવસારી

(B) ભરૂચ

(C) અરવલ્લી

(D) આણંદ

જવાબ : (D) આણંદ

(6) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

(A) અરવલ્લી

(B) આણંદ

(C) છોટાઉદેપુર

(D) મહીસાગર

જવાબ : (C) છોટાઉદેપુર

(7) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

(A) બોટાદ

(B) મોરબી

(C) ભાવનગર

(D) અમદાવાદ

જવાબ : (C) ભાવનગર

(8) ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) તાપી

(B) સુરત

(C) મહીસાગર

(D) વડોદરા

જવાબ : (C) મહીસાગર

(9) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલામાં આવેલ છે?

(A) અમદાવાદ

(B) મોરબી

(C) સુરત

(D) રાજકોટ

જવાબ : (B) મોરબી

(10) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન લિયા બેટ ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) જામનગર

(B) ભરૂચ

(C) અમદાવાદ

(D) આણંદ

જવાબ : (B) ભરૂચ

1 Gujarat Na Jilla Mcq (11 To 20)

(11) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

(A) દાહોદ

(B) ખેડા

(C) સાબરકાંઠા

(D) મહીસાગર

જવાબ : (A) દાહોદ

(12) નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

(A) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી(1) આણંદ જિલ્લો
(B) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર – હાથબ(2) કચ્છ જિલ્લો
(C) નવલખા દરબારગઢ માટે જાણીતું -ગોંડલ(3) ભાવનગર જિલ્લો
(D) વિશાળ થર્મલ પાવર સ્ટેશન – ધુવારણ(4) રાજકોટ જિલ્લો
1 Gujarat Na Jilla Mcq

(A) A-2, D-1, C-4, B-3

(B) D-1, C-4, B-2, A-3

(C) C-3, B-4, A-2, D-1

(D) B-3, A-4, D-2, C-1

જવાબ : (A) A-2, D-1, C-4, B-3

(13) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

(A) સાત નદીઓનું સંગમસ્થાન વૌઠા(1) અમરેલી જિલ્લો
(B) કવિ કલાપીની કર્મભૂમિ લાઠી(2) ભરૂચ જિલ્લો
(C) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર(3) રાજકોટ જિલ્લો
(D) પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ ભાડભૂત(4) અમદાવાદ જિલ્લો
1 Gujarat Na Jilla Mcq

(A) a-4, b-1, c-3, d-2

(B) b-1, c-2, d-3, a-4

(C) c-3, d-4, a-2, b-1

(D) d-2, a-1, b-3, c-4

જવાબ : (A) a-4, b-1, c-3, d-2

(14) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

(A) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ – વાંકાનેર(1) પંચમહાલ જિલ્લો
(B) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ – તુલશીશ્યામ(2) સાબરકાંઠા જિલ્લો
(C) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર – હિંમતનગર(3) મોરબી જિલ્લો
(D) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ – ચાંપાનેર(4) ગીર સોમનાથ જિલ્લો
1 Gujarat Na Jilla Mcq

(A) a-3, b-1, d-2, c-4

(B) b-4, d-1, c-2, a-3

(C) d-1, c-4, a-3, b-2

(D) c-2, a-3, b-1, d-4

જવાબ : (B) b-4, d-1, c-2, a-3

(15) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

(A) સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો

(B) મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો

(C) દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો

(D) બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

જવાબ : (D) બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

(16) ‘શબરી ધામ મંદિર’ નીચેનામાંથી ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) ડાંગ

(B) સાબરકાંઠા

(C) વલસાડ

(D) નર્મદા

જવાબ : (A) ડાંગ

(17) ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે?

(A) અમદાવાદ

(B) રાજકોટ

(C) ગાંધીનગર

(D) વડોદરા

જવાબ : (D) વડોદરા

(18) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું ‘સફેદ રણ’ ક્યાં આવેલ છે?

(A) સુરેન્દ્રનગર

(B) પોરબંદર

(C) કચ્છ

(D) બનાસકાંઠા

જવાબ : (C) કચ્છ

(19) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો.

(A) કૃષ્ણ સેતુ

(B) સુદામા સેતુ

(C) મૈત્રી સેતુ

(D) ભક્તિ સેતુ

જવાબ : (B) સુદામા સેતુ

(20) મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે?

(A) સંતરામપુર

(B) કડાણા

(C) લુણાવાડા

(D) વીરપુર

જવાબ : (C) લુણાવાડા

1 Gujarat Na Jilla Mcq (21 To 30)

(21) ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે?

(A) સાબરકાંઠા

(B) દાહોદ

(C) છોટા ઉદેપુર

(D) નર્મદા

જવાબ : (B) દાહોદ

(22) ગુજરાતના ક્યા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે?

(A) મહેસાણા

(B) સાબરકાંઠા

(C) પાટણ

(D) બનાસકાંઠા

જવાબ : (D) બનાસકાંઠા

(23) એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?

(A) અમરેલી

(B) પોરબંદર

(C) જૂનાગઢ

(D) ભાવનગર

જવાબ : (C) જૂનાગઢ

(24) ‘મહાત્મા મંદિર’ નીચેનામાંથી ક્યા શહેરમાં આવેલું છે?

(A) પોરબંદર

(B) દિલ્હી

(C) અમદાવાદ

(D) ગાંધીનગર

જવાબ : (D) ગાંધીનગર

(25) ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે?

(A) પાલીતાણા

(B) આણંદ

(C) જામનગર

(D) ગાંધીનગર

જવાબ : (B) આણંદ

(26) ગુજરાતના ક્યા ગામ અને જિલ્લામાંથી જીરૂ અને ઈસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે?

(A) ખંભાત (ખેડા)

(B) ઊંઝા (મહેસાણા)

(C) હિંમતનગર (સાબરકાંઠા)

(D) પાલનપુર (બનાસકાંઠા)

જવાબ : (B) ઊંઝા (મહેસાણા)

(27) નવો મોરબી જિલ્લો ક્યા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે?

(A) રાજકોટ

(B) રાજકોટ અને સુરેન્દ્રનગર

(C) રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર

(D) રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર

જવાબ : (D) રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર

(28) અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે?

(A) શાહપુર

(B) દરિયાપુર

(C) કાલુપુર

(D) લાલ દરવાજા

જવાબ : (C) કાલુપુર

(29) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.

(1) અડીકડીની વાવ(A) પાટણ
(2) કાજી વાવ(B) ભદ્રેશ્વર
(3) રાણકી વાવ(C) હિંમતનગર
(4) દૂધિયા વાવ(D) જૂનાગઢ
1 Gujarat Na Jilla Mcq

(A) 3-a, 1-d, 2-c, 4-b

(B) 3-b, 1-a, 2-c, 4-d

(C) 3-d, 1-c, 2-b, 4-a

(D) 3-c, 1-b, 2-a, 4-d

જવાબ : (A) 3-a, 1-d, 2-c, 4-b

(30) ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) કચ્છ

(B) દેવભૂમિ દ્વારકા

(C) મોરબી

(D) સુરેન્દ્રનગર

જવાબ : (A) કચ્છ

1 Gujarat Na Jilla Mcq (31 To 40)

(31) સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ ગુજરાતમાં ક્યાં આવેલી છે?

(A) બોટાદ

(B) જામનગર

(C) ભાવનગર

(D) અમરેલી

જવાબ : (C) ભાવનગર

(32) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી?

(A) સુરત

(B) તાપી

(C) નર્મદા

(D) વડોદરા

જવાબ : (B) તાપી

(33) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે?

(A) યાર્ન એક્સપોર્ટ

(B) કેમિકલ એક્સપોર્ટ

(C) મત્સ્ય ઉદ્યોગ

(D) શિપ બ્રેકિંગ યાર્ડ

જવાબ : (D) શિપ બ્રેકિંગ યાર્ડ

(34) NID સંસ્થા ક્યા આવેલી છે? (National Institute of Design)

(A) વડોદરા

(B) અમદાવાદ

(C) સુરત

(D) રાજકોટ

જવાબ : (B) અમદાવાદ

(35) ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે?

(A) છોટા ઉદેપુર

(B) ધરમપુર

(C) વાંસદા

(D) આહવા

જવાબ : (D) આહવા

(36) ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે?

(A) અમદાવાદ

(B) ગાંધીનગર

(C) વડોદરા

(D) રાજકોટ

જવાબ : (B) ગાંધીનગર

(37) પાટડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) કચ્છ

(B) ભાવનગર

(C) અમરેલી

(D) સુરેન્દ્રનગર

જવાબ : (D) સુરેન્દ્રનગર

(38) ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

(A) અમદાવાદ જિલ્લો, છોટા ઉદેપુર જિલ્લો, અરવલ્લી જિલ્લો, ભરૂચ જિલ્લો

(B) પંચમહાલ જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો

(C) છોટા ઉદેપુર જિલ્લો, આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લા, ગાંધીનગર જિલ્લો

(D) વડોદરા જિલ્લો, મહિસાગર જિલ્લો, તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો

જવાબ : (B) પંચમહાલ જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો

(39) ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

(A) નવસારી

(B) છોટા ઉદેપુર

(C) ભરૂચ

(D) તાપી

જવાબ : (A) નવસારી

(40) ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) પાટણ

(B) કચ્છ

(C) બનાસકાંઠા

(D) ભાવનગર

જવાબ : (A) પાટણ

1 Gujarat Na Jilla Mcq (41 To 50)

(41) ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે?

(A) મહીસાગર (રૈયાલી)

(B) સાબરકાંઠા

(C) નર્મદા

(D) ખેડા

જવાબ : (A) મહીસાગર (રૈયાલી)

(42) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ક્યા જિલ્લામાં 1407 હેકટર જેટલી પડતર જમીનમાં 700 + મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે?

(A) સાબરકાંઠા

(B) કચ્છ

(C) પાટણ

(D) બનાસકાંઠા

જવાબ : (D) બનાસકાંઠા

(43) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે?

(A) ભૂંગા

(B) ઢગા

(C) ભેલૂડા

(D) ચોણડા

જવાબ : (A) ભૂંગા

(44) ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે?

(A) યમુનાજી ઘાટ

(B) ગોમતી

(C) સુનયના

(D) વિપ્રા

જવાબ : (B) ગોમતી

(45) ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે?

(A) નર્મદા

(B) આજી અને ન્યારી

(C) તાપી

(D) મહી

જવાબ : (B) આજી અને ન્યારી

(46) “સીમા દર્શન” માટે ગુજરાત રાજયમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે?

1 Gujarat Na Jilla Mcq
1 Gujarat Na Jilla Mcq

(A) નડાબેટ

(B) દ્વારકા

(C) મુંદ્રા

(D) હાજીપીર

જવાબ : (A) નડાબેટ

(47) નીચેનામાંથી ક્યા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીની છે?

(A) અમરેલી

(B) નર્મદા

(C) તાપી

(D) ડાંગ

જવાબ : (D) ડાંગ

(48) વિભાગ – I માં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ – II ની યાદીના શહેરો સાથે જોડો.

(1) નારાયણ સરોવર(I) વડોદરા (પાલેજ) પાસે
(2) નારેશ્વર(II) નખત્રાણા (કચ્છ પાસે)
(3) બિંદુ સરોવર(III) ભરૂચ પાસે
(4) ભાડભૂતેશ્વર મહાદેવ(IV) સિદ્ધપુર(પાટણ)
1 Gujarat Na Jilla Mcq

(A) 1- I, 2-II, 3-III, 4-IV

(B) 1-IV, 2-III, 3-I, 4-II

(C) 1-II, 2-I, 3-IV, 4-III

(D) 1-IV, 2-III, 3-II, 4-I

જવાબ : (C) 1-II, 2-I, 3-IV, 4-III

(49) UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે?

1 Gujarat Na Jilla Mcq
1 Gujarat Na Jilla Mcq

(A) વડોદરા

(B) પંચમહાલ

(C) સાબરકાંઠા

(D) બનાસકાંઠા

જવાબ : (B) પંચમહાલ

(50) ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભ્યારણો કયા જિલ્લામાં આવેલાં છે?

(A) અમદાવાદ

(B) બનાસકાંઠા

(C) સુરેન્દ્રનગર

(D) જામનગર

જવાબ : (D) જામનગર

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ

ગુજરાતના જિલ્લા MCQ ભાગ 2