ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz । Std 8 Social Science Unit 9 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 8 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9સંસાધન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે…

#2. નીચેનાંમાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે?

#3. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#4. કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે?

#5. સંસાધનનો ગુણધર્મ કયો છે?

#6. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્રોતો વગેરે કયા પ્રકારનાં સંસાધનો છે?

#7. વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ ક્યા પ્રકારનું સંસાધન છે?

#8. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#9. નીચેનાં પૈકી કયાં સંસાધનો સર્વસુલભ સંસાધનો છે?

#10. નીચેના પૈકી કયાં સંસાધનો સામાન્ય સુલભ સંસાધનો છે?

#11. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#12. નીચેનાં પૈકી કયું સંસાધન એકલ સંસાધન છે?

#13. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો કેવાં સંસાધનો કહેવાય?

#14. ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે?

#15. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન…..

#16. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

#17. કયું સંસાધન બિનનવીનીકરણીય સંસાધન છે?

#18. જંગલો, પશુ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે કેવાં સંસાધનો કહેવાય છે?

#19. ખનીજ કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે કેવા સંસાધનો કહેવાય છે?

#20. જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવાં સંસાધનો કહેવાય છે?

#21. જે સંસાધનો એક વાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવાં સંસાધનો કહે છે?

#22. મકાનો, સડક, પુલો, બોગદાં વગેરે કેવાં સંસાધનો છે?

#23. બધાં સંસાધનોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ કયું સંસાધન મોખરાના સ્થાને છે?

#24. પૃથ્વીસપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે?

#25. જળ એ કેવું સંસાધન છે?

#26. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

#27. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

#28. ભારતમાં ગુજરાતનો કયો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

#29. ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે?

#30. નીચેના પૈકી કયું પરિબળ જળતંગી માટે જવાબદાર નથી?

#31. કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?

#32. વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની…..

#33. જમીન અને જળસ્રોતોને કોણ પ્રદૂષિત કરે છે?

#34. નીચેનામાંથી કયું સંસાધન માનવસર્જિત નથી?

#35. જો તમે સૌર ઊર્જા, જળ ઊર્જા, જૈવ ઈંધણ, પવન ઊર્જા જેવી ઊર્જાનો ઉપયોગ કરો છો, તો તે કેવા પ્રકારનાં સંસાધનો છે?

#36. હું સર્વસુલભ સંસાધન છું.

#37. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે?

#38. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનોનું સંરક્ષણ કરતી નથી?

#39. તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દષ્ટિએ કયું સંસાધન સૌથી વધુ ઉપયોગી છે?

#40. ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ?

#41. નીચેનાં પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?

#42. સંસાધનનો ગુણધર્મ કયો છે?

#43. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા સ્રોતો વગેરે કયા પ્રકારનાં સંસાધનો છે?

#44. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં સંસાધનો કેવાં સંસાધનો કહેવાય?

#45. ક્રાયોલાઇટ નામનું ખનીજ યુરોપ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે?

#46. પૃથ્વીસપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે?

#47. જળ એ કેવું સંસાધન છે?

#48. નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે?

#49. કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?

#50. વધુ પડતી (અતિશય) સિંચાઈથી જમીનની…..

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top