
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 8 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 8 | સ્વતંત્રતા પછીનું ભારત |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?
#2. જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કરી હતી?
#3. ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી ક્યારે વિદાય લીધી?
#4. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
#5. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું?
#6. રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
#7. ગોવા મુક્તિ આંદોલન સંબંધિત છે……….
#8. ભારત સરકારનું આયોજનપંચ આજે કયા નામે ઓળખાય છે?
#9. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
#10. 13. ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
#11. ભારત સરકારે જૂનાગઢનું ભારતસંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું?
#12. ‘નીતિઆયોગ’ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે?
#13. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું હતું?
#14. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માગ ઊભી થઈ હતી?
#15. ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું?
#16. આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના ક્યા મહારાજાએ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’નો શુભ આરંભ કર્યો?
#17. ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કોણે કરી હતી?
#18. ઈ. સ. 2000માં કયા રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી?
#19. ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
#20. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
#21. ‘નીતિઆયોગ’ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે?
#22. વિશ્વ-યોગ દિવસની ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા છે……
#23. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
#24. બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું હતું?
#25. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કમીર સિવાયનાં બધાં જ રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું?
#26. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માગ ઊભી થઈ હતી?
#27. ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી?
#28. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કમીર સિવાયનાં બધાં જ રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું?
#29. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
#30. ભારત આઝાદ થયું ત્યારે કરમીરના મહારાજા કોણ હતા?
#31. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
#32. ભારત સરકારે આયોજનપંચનો પ્રારંભ ક્યારે કર્યો?
#33. ક્યા દિવસને ‘વિશ્વ યોગદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
#34. ભારત સરકારનું આયોજનપંચ આજે કયા નામે ઓળખાય છે?
#35. પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે?
#36. જમ્મુ અને કશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલ છે?
#37. ગોવાના લોકોએ ગોવાને ભારતસંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી?
#38. પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?
#39. બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો?
#40. પૂર્વોત્તર ભારતમાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?
#41. હૈદરાબાદને ભારતસંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
#42. અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા?
#43. ભારત આઝાદ થયું ત્યારે કરમીરના મહારાજા કોણ હતા?
#44. હાલમાં (ઈ. સ. 2021) ભારતસંઘમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે?
#45. પુદુચ્ચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું?
#46. ઈ. સ. 2000માં ઉત્તર પ્રદેશમાંથી ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?
#47. ભારતદેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાનાં-મોટાં કેટલાં દેશી રાજ્યો હતાં?
#48. 13. ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
#49. GSLV એટલે………
#50. રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz




