
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 7 | આધુનિક ભારતમાં કલા |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કયા કલાકારે ભારતીય મુઘલ તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો?
#2. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
#3. નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે?
#4. અજંતા અને ઇલોરાની ગુફાઓનાં વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?
#5. કઈ શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે?
#6. અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્ર કળાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી?
#7. કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?
#8. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો?
#9. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી?
#10. ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી?
#11. નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા?
#12. કયા કલાકારે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું?
#13. ભારતના ક્યા કલાકારનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં?
#14. વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામા જોવા મળે છે?
#15. ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકાર કરી હતી?
#16. મન્સુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલ હતા?
#17. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં સંગૃહીત થયેલો છે?
#18. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?
#19. રાજા રવિવમનો જન્મ ક્યારે થયો હતો?
#20. રાજા રવિવર્માએ લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કરી હતી?
#21. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?
#22. કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણપદક મળ્યો હતો?
#23. ‘ભારતમાતા’ ચિત્રકૃતિના કલાકાર કોણ છે?
#24. ભાવનગરના રાજાએ કયા કલાકારને નિમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
#25. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?
#26. રાજા રવિવમનો જન્મ કેરલ રાજ્યના કયા ગામમાં થયો હતો?
#27. મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો?
#28. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નૉબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા?
#29. ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં છે?
#30. કઈ ચિત્રકલા દરબારી કલા હતી?
#31. નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?
#32. નીચેના પૈકી કઈ પ્રદર્શન કલાનું ઉદાહરણ સાચું છે?
#33. ઈ. સ. 1924માં ‘કુમાર’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો?
#34. ક્યા કલાકારનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે?

#35. બાજુમાં આપેલ ચિત્ર કઈ ચિત્રશૈલીનું છે?

#36. બાજુમાં આપેલ વ્યક્તિચિત્ર કયા કલાકારનું છે?
#37. દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર ક્યા ચિત્રકારે દોરેલ છે?
#38. કયા કલાકારનાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે?
#39. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં કયા ક્લાકાર અનન્ય સિદ્ધિ ધરાવતાં હતાં?
#40. કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી?
#41. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય?
#42. નીચેના પૈકી કયા ચિત્રકારનો ભારતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?
#43. ‘વિરાટનો દરબાર’ ચિત્ર કયા કલાકારનું છે?
#44. ઈ. સ. પૂર્વે 7000ના પાષાણયુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યાં હતાં?
#45. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા?
#46. ગુજરાતના કયા કલાકાર ‘કલાગુરુ’ ગણાય છે?
#47. અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?
#48. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 10મી થી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી?
#49. બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા?
#50. ક્યા ક્લાકારને આધુનિક ભારતીય ચિત્રક્લાના ‘ભીષ્મપિતામહ’ તરીકે ઓળખવામાં આવે છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz




