
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 10 | ખનીજ અને ઉર્જા-સંસાધન |
| MCQ : | 50 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?
#2. નીચેના સ્રોતો પૈકી ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત કયો છે?
#3. ઈરાન, ઇરાક, સઉદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?
#4. ગુજરાતના કયાં ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે?
#5. નીચેના પૈકી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?
#6. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવૉટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે?
#7. રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે?
#8. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ વડોદરા પાસે કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે?
#9. નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે?
#10. સુરતમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
#11. થોરડી, તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
#12. અસમમાં આવેલું દિગ્બોઈ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
#13. નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?
#14. નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે?
#15. નીચેના પૈકી કયો દેશ પવન ઊર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે?
#16. ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
#17. નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી?
#18. પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે?
#19. રશિયા, નૉર્વે, યુ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલેન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?
#20. નીચેના સ્ત્રોતો પૈકી ઊર્જાનો પરંપરાગત સ્રોત કયો છે?
#21. એશિયાની મોટી ગણાતી સૌર ઊર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે?
#22. નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે?
#23. ઊર્જાનો મુખ્ય સ્રોત કયો છે?
#24. મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ ‘બૉમ્બે હાઈ’ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
#25. ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
#26. ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે?
#27. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
#28. કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
#29. અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
#30. કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
#31. ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?
#32. નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી?
#33. નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી?
#34. ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તેલક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર ગણાય છે?
#35. ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે?
#36. નીચેના પૈકી ક્યો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?
#37. વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે?
#38. નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે?
#39. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા ખનીજનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
#40. ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2




