ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2 । Std 8 Social Science Unit 10 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ખનીજ અને ઉર્જા-સંસાધન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે?

#2. ભારતમાં હિમાચલ પ્રદેશના ક્યા સ્થળે ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?

#3. ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે?

#4. બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે?

#5. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલાં છે?

#6. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા ખનીજનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

#7. ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે?

#8. નીચેના પૈકી કયા દેશે ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે?

#9. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

#10. ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

#11. નીચેનામાંથી કયું એક ધાતુમય ખનીજ નથી?

#12. ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

#13. બિનનવીનીકરણીય સંસાધનો કયાં કયાં છે?

#14. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

#15. જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?

#16. ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે?

#17. ભારતમાં લદાખના કયા સ્થળે ભૂતાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?

#18. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

#19. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે?

#20. ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

#21. લદ્દાખમાં કયા પ્રકારનો ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે?

#22. તાંબામાં શું ઉમેરવાથી કાંસું બને છે?

#23. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં થાય છે?

#24. કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

#25. બાયોગૅસ વિશે કયું વિધાન સાચું છે?

#26. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવૉટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે?

#27. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સ્ટોરેજ બૅટરી અને ઝિંક ઑક્સાઇડમાં થાય છે?

#28. કમ્પ્યૂટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે?

#29. રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) કયું છે?

#30. પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે?

#31. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે?

#32. મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ ‘બૉમ્બે હાઈ’ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

#33. પાલનપુરની એક શાળા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

#34. હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે?

#35. તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનીજનો ઉપયોગ થાય છે?

#36. ‘કાળું સોનું’ કોને કહેવામાં આવે છે?

#37. તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે?

#38. નીચેના પૈકી કયું ખનીજ અગ્નિરોધક અને વિદ્યુતનું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે?

#39. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે?

#40. બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top