
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
| ધોરણ : | 8 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| એકમ : 11 | ખેતી |
| MCQ : | 45 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
| ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે?
#2. નીચેના પૈકી ક્યા પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે?
#3. ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
#4. બાજરીના પાક માટે ક્યા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે?
#5. વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે?
#6. નીચે આપેલી સિંચાઈની પદ્ધતિઓમાં કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક રહે છે?
#7. કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?
#8. ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
#9. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો કયા પ્રકારની ખેતી કરે છે?
#10. ગુજરાતમાં ઘઉં-ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે?
#11. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે?
#12. નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી?
#13. ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે?
#14. ગુજરાતના અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે?
#15. ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?
#16. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે?
#17. કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર છે?
#18. તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે?
#19. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે?
#20. ક્યા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે?
#21. ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે?
#22. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
#23. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે?
#24. વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?
#25. કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે?
#26. ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?
#27. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?
#28. ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?
#29. ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે?
#30. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે?
#31. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?
#32. ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે?
#33. નીચેનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે?
#34. ભારતમાં કપાસનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
#35. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
#36. ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે?
#37. તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે?
#38. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?
#39. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે?
#40. નીચેનામાંથી કઈ ખેતપદ્ધતિ આધુનિક ખેતપદ્ધતિ છે?
#41. ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે?
#42. નીચેનામાંથી ક્યા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી?
#43. ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે?
#44. ડાંગર પછી આપણા દેશનો મહત્ત્વનો ધાન્ય પાક કયો છે?
#45. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz




