ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz । Std 8 Social Science Unit 12 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 8 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 12ઉદ્યોગો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. યુ.એસ.એ. ની સૉફટવેર કંપનીઓએ ભારતના કયા શહેરની સૉફટવેર કંપનીઓ સાથે એક્સાથે કામ કરવાના કરાર કર્યા છે?

#2. નીચેનામાંથી કયું સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી?

#3. યુ.એસ.એ. ની સૉફટવેર કંપનીઓએ ભારતના કયા શહેરની સૉફટવેર કંપનીઓ સાથે એક્સાથે કામ કરવાના કરાર કર્યા છે?

#4. ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગનાં કેન્દ્રોમાં કયા એકનો સમાવેશ થતો નથી?

#5. બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું?

#6. સિલિકોન વેલી ઉત્તર અમેરિકાના કયા રાજ્યમાં આવેલી છે?

#7. ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતાં આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે?

#8. ભારતના કયા શહેરને ‘ભારતનું માન્ચેસ્ટર’ની ઓળખ (ઉપમા) મળી હતી?

#9. વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે?

#10. યુ.એસ.એ. માં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે?

#11. યુ.એસ.એ. (સંયુક્ત રાજ્ય અમેરિકા) નું ખંડ-પોલાદ ઉદ્યોગનું મહત્ત્વનું શહેર કયું છે?

#12. નીચેનામાંથી કયાં પરિબળો ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરે છે?

#13. નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે?

#14. ઢાકાનું કયું કાપડ જગવિખ્યાત હતું?

#15. બેંગલુરુ શહેર કયા પ્રકારની આબોહવા માટે જગપ્રસિદ્ધ છે?

#16. નીચેનામાંથી કયા શહેરનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગપ્રખ્યાત હતું?

#17. નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?

#18. લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે?

#19. સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

#20. જાપાનનું કયું શહેર ‘જાપાનના માન્ચેસ્ટર’ તરીકે પણ ઓળખાય છે?

#21. માલિકીના આધારે ઉદ્યોગોના વર્ગીકરણમાં કયા એક ક્ષેત્રનો સમાવેશ થતો નથી?

#22. ઉત્તર અમેરિકામાં સાન્તાક્લોઝ ખીણ કઈ પર્વતમાળાની નજીક આવી છે?

#23. ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં ક્યા એક કેન્દ્રનો સમાવેશ થતો નથી?

#24. માનવનિર્મિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી?

#25. ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં કયા એક પ્રદેશનો સમાવેશ થતો નથી?

#26. સિમેન્ટ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?

#27. અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે?

#28. અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યારે સ્થપાઈ હતી?

#29. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

#30. ઔદ્યોગિકીકરણથી કોનાં વૃદ્ધિ અને વિકાસ થાય છે?

#31. ભારતના ક્યા શહેરનું નામ ‘સિલિકોન ઉચ્ચપ્રદેશ’ પડ્યું છે?

#32. ભારતમાં લોખંડ ઉદ્યોગ જે રાજ્યોમાં વિકસ્યો છે તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

#33. ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે?

#34. મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યારે સ્થપાઈ હતી?

#35. કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે?

#36. ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં કેન્દ્રોમાં કહ્યું કેન્દ્ર સૌથી વધુ સુવિધાવાળા સ્થળે આવેલું છે?

#37. ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનો કપાસ ક્યા દેશથી આયાત કરવામાં આવે છે?

#38. નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?

#39. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (અમૂલ) એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

#40. સાકસી (હાલનું જમશેદપુર) માં ટિસ્કો (ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની) ની સ્થાપના ક્યારે થઈ હતી?

#41. માનવનિર્મિત રેસો કયો છે?

#42. ઉદ્યોગોના સ્થાનીકરણને અસર કરતાં પરિબળોમાં કયા એક પરિબળનો સમાવેશ થતો નથી?

#43. મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

#44. કાગળ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?

#45. વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં કયા એક ઉદ્યોગનો સમાવેશ થતો નથી?

#46. ચર્મ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?

#47. ભારતમાં માહિતી ટેકનોલૉજીનાં નાભિ કેન્દ્રો ગણાતાં શહેરોમાં કયા એક શહેરનો સમાવેશ થતો નથી?

#48. નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે?

#49. નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે?

#50. યુ.એસ.એ. માં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz ભાગ 1

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top