
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 6 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 6 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 8 | ભારતવર્ષની ભવ્યતા |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી?
#2. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે?
#3. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે?
#4. કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?
#5. દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે?
#6. પાકિસ્તાનનું પેશાવર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું?
#7. પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?
#8. નીચેનામાંથી ક્યા ગ્રંથનો સમાવેશ બોદ્ધગ્રંથોમાં થતો નથી?
#9. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?
#10. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે?
#11. ‘આર્યમંજીષી શ્રીમૂળકલ્પ’ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે?
#12. નીચેનામાંથી કયો ગ્રંથ આરણ્યક ગ્રંથ છે?
#13. ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે?
#14. વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે?
#15. નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય?
#16. ‘મૃચ્છકટિકમ્’ નાટકના રચયિતા કોણ છે?
#17. ‘મિલિન્દ પાન્હો’ નામના બૌદ્ધગ્રંથની રચના કોણે કરી હતી?
#18. ગાંધારક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું?
#19. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો?
#20. નીચેનામાંથી કયા મહાકાવ્યનો ‘સંગમ સાહિત્ય’માં સમાવેશ થાય છે?
#21. ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો?
#22. જૈનગ્રંથો કયા નામે ઓળખાય છે?
#23. ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી?
#24. હિંદુધર્મનો સૌપ્રથમ કાયદાગ્રંથ કોને ગણવામાં આવે છે?
#25. કાંસું બનાવવાના જાણકાર હોવાના કારણે કઈ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી?
#26. ‘પંચમાર્ક કૉઈન’ કયા સમયના સિક્કા છે?
#27. કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી?
#28. બૌદ્ધધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે?
#29. પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી?
#30. ઉદયગિરિની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના કવિ કોણ હતા?
#31. બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી?
#32. પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું?
#33. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી?
#34. સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો.
#35. વેદવ્યાસરચિત ‘મહાભારત’ પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?
#36. સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠનિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું?
#37. કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે?
#38. પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી?
#39. ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે?
#40. ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz




