ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz । Std 6 Social Science Unit 2 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 6 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 2આદિમાનવથી સ્થાયી જીવનની સફર
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો?

#2. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?

#3. મધ્ય પ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે?

#4. આદિમાનવ કઈ ટેકનોલૉજી સાથે સંકળાયેલો હતો?

#5. ‘આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો.’ તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી?

#6. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

#7. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે ! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?

#8. કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા?

#9. આદિમાનવો એટલે……….

#10. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?

#11. માનવીની કઈ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને એકઠું કરવું) કહેવામાં આવે છે?

#12. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવાં રહેઠાણોમાં રહેતો હતો?

#13. નીચે આપેલ પુરાતન સ્થળ અને તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે?

#14. નીચે આપેલું ચિત્ર કયા પુરાતન સ્થળનું છે?

#15. પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી?

#16. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?

#17. નીચે આપેલ કઈ જોડ સાચી છે?

#18. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા?

#19. કેટલાં વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?

#20. શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયો?

#21. આદિમાનવો કયાં પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજા જગ્યાએ ભટકતા રહેતા?

#22. સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલાં વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય?

#23. ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?

#24. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે?

#25. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?

#26. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?

#27. પુરાતન સ્થળેથી મળી આવેલાં પથ્થરનાં તીણ ઓજારો કયા કાર્યમાં વપરાતાં હશે?

#28. ઇનામગામમાં કેવા આકારનાં ઘર મળી આવ્યાં છે?

#29. નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?

#30. મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?

#31. નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?

#32. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?

#33. પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?

#34. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?

#35. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?

#36. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?

#37. ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી કયાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો?

#38. આદિમાનવો એટલે……….

#39. પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?

#40. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?

#41. ભારતમાં આદિમાનવોનાં વસવાટનાં સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય?

#42. પથ્થરમાંથી બનાવેલાં ખેતીનાં ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી?

#43. આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી?

#44. ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

#45. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?

#46. આદિમાનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર નથી?

#47. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

#48. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે ! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?

#49. આદિમાનવોનું જીવન કેવું હતું?

#50. નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ-વસાહતનું નથી?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top