ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 6 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 9 | આપણું ઘર પૃથ્વી |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?
#2. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
#3. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?
#4. પૃથ્વી પોતાની ધરી પર કેટલાં અંશનો ખૂણો બનાવે છે?
#5. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?
#6. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?
#7. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?
#8. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?
#9. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?
#10. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?
#11. સોરપરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?
#12. સોરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?
#13. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે?
#14. પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?
#15. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?
#16. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?
#17. ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે?
#18. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી?
#19. નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે?
#20. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?
#21. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?
#22. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?
#23. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
#24. કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
#25. કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
#26. કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે?
#27. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?
#28. નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે?
#29. ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?
#30. 22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે?
#31. લીપવર્ષ (Leap Year) દર કેટલાં વર્ષે આવે છે?
#32. પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે?
#33. એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે?
#34. આપણા દેશની પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે?
#35. નીચેના પૈકી કયો ખંડ શીત કટિબંધમાં આવેલો છે?
#36. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?
#37. ચાલતી ટ્રેનની બારીમાંથી બહાર જુઓ તો વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે, કારણ કે......
#38. નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે?
#39. ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે લખો.
#40. પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે...
#41. અક્ષાંશ-રેખાંશ વિશે નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
#42. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતાં કયાં વિધાનો યોગ્ય જણાય છે?
#43. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈબાબત સાચી છે?
#44. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
#45. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?
#46. પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?
#47. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?
#48. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?
#49. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
#50. કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?
Also Play Quiz :