ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 6 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 5 | શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
#2. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
#3. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
#4. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
#5. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
#6. કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?
#7. ભારતમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાનાં કાર્યો કર્યા હતાં?
#8. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?
#9. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?
#10. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?
#11. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?
#12. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?
#13. સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?
#14. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?
#15. ગૌતમ બુદ્ધે કેટલાં વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું?
#16. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?
#17. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?
#18. ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલાં છે?
#19. બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી શાને મહત્ત્વ આપ્યું હતું?
#20. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના કરી હતી?
#21. જૈનધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા?
#22. જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?
#23. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?
#24. મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો?
#25. મહાવીર સ્વામીએ કેટલાં વ્રતો આપ્યાં હતાં?
#26. વર્ધમાનની પત્નીનું નામ શું હતું?
#27. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?
#28. મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?
#29. મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?
#30. મહાવીર સ્વામીએ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા?
#31. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?
#32. મહાવીર સ્વામીએ ભિક્ષુકજીવન ધારણ કર્યા પછી કેટલાં વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?
#33. જૈનધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ ગ્રંથો કયા છે?
#34. મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિવણ (અવસાન) પામ્યા હતા?
#35. નીચેનામાંથી કઈ બાબત ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી?
#36. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે?
#37. જ્ઞાતૃક પ્રજાનું કયું ગણરાજ્ય વજ્જીસંઘમાં જોડાયેલ હતું?
#38. ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે?
#39. ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા?
#40. નીચેનામાંથી કઈ બાબત જૈનધર્મને લાગુ પડતી નથી?
#41. નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી?
#42. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબેસતી નથી?
#43. ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?
#44. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
#45. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
#46. કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?
#47. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?
#48. સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?
#49. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?
#50. જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?
Also Play Quiz :