ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz । Std 6 Social Science Unit 4 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 6 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 4ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. હર્યકવંશની સ્થાપના કોણે કરી હતી?

#2. “મલ્લ’ મહાજનપદની રાજધાની કઈ હતી?

#3. નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

#4. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

#5. નીચેના પૈકી ગણરાજ્ય સમયના સમાજજીવન વિશે કયું વિધાન ખોટું છે?

#6. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે?

#7. કોના સમયમાં પાટલિપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?

#8. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી?

#9. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?

#10. પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 જેટલાં મહાજનપદો હતાં?

#11. મહાજનપદ સમયની શાસનવ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા?

#12. ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી?

#13. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?

#14. પાઠ્યપુસ્તકના પેજ નંબર 18 પરના ‘મહાજનપદ અને નગર’ નકશાના આધારે જણાવો કે કોસલ મહાજનપદ ક્યા ગણરાજ્યની પાસે આવેલ છે ?

#15. પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી?

#16. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી?

#17. નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

#18. ‘વિરાટનગર’ કયા મહાજનપદની રાજધાની હતી?

#19. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

#20. ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કેટલાં મહાજનપદો હતાં?

#21. ‘શ્રાવસ્તી’ કયા મહાજનપદની રાજધાની હતી?

#22. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર ક્યો રાજા શાસન કરતો હતો?

#23. ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?

#24. મહાજનપદ સમયમાં કિલ્લાઓ બાંધવામાં કયું કારણ બંધબેસતું નથી?

#25. માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો?

#26. ‘જનપદ’ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો?

#27. નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો?

#28. વૈશાલીના વજ્જીસંઘમાં ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી?

#29. 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?

#30. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

#31. ગણરાજ્ય રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો?

#32. ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર આવેલો હતો?

#33. 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?

#34. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?

#35. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?

#36. નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

#37. નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં?

#38. યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ ક્યા મહાજનપદનો સીમાવિસ્તાર હતો?

#39. રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો?

#40. ગણસભાનું સભાસ્થળનું શું નામ હતું?

#41. જનપદ એટલે……..

#42. મહાજનપદ કેટલાં હતાં?

#43. મહાજનપદો કયા કાળમાં હતાં?

#44. વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું?

#45. ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો નહોતો?

#46. નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું?

#47. દક્ષિણ ભારતમાં આવેલા એકમાત્ર મહાજનપદનું નામ જણાવો.

#48. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

#49. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?

#50. દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top