ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz । Std 6 Social Science Unit 16 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 6 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 16સ્થાનિક સરકાર
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. તમારા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કોણ કરે છે?

#2. જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોની જરૂરિયાતની રજૂઆત કોની સમક્ષ કરવામાં આવે છે?

#3. તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?

#4. સામાન્ય રીતે કેટલી વસ્તીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે?

#5. નાગરિકને મત આપવાનો હક કેટલાં વર્ષની ઉંમરે મળે છે?

#6. ગ્રામપંચાયતના વડાને શું કહે છે?

#7. નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?

#8. મહાનગરપાલિકામાં કેટલી વસ્તીએ એક વૉર્ડ બનાવવામાં આવે છે?

#9. નગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?

#10. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?

#11. પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ ક્યું છે?

#12. નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે?

#13. જુદી જુદી પંચાયતના સમાજના નબળા વર્ગોના વિકાસ માટે કોણ યોજનાઓ ઘડે છે અને તેનો અમલ કરે છે?

#14. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે?

#15. તાલુકા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

#16. તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવામાં આવે છે?

#17. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?

#18. ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે?

#19. ગ્રામપંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

#20. લોકઅદાલતની કામગીરીમાં કોણ જોડાય છે?

#21. ગ્રામપંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

#22. મામલતદાર સરેરાશ કેટલાં ગામોના સમૂહના બનેલા મહેસૂલી વડા છે?

#23. જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

#24. સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે?

#25. પંચાયતીરાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે?

#26. મહાનગરપાલિકાના કમિશનરની નિમણૂક કોણ કરે છે?

#27. લોકઅદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે?

#28. મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે?

#29. મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?

#30. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે?

#31. તમારા શહેરમાં ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી, તો કોણ મદદરૂપ થશે?

#32. ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે?

#33. મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી ક્યા નામે ઓળખાય છે?

#34. ગામની પુખ્ત વયની બધી વ્યક્તિઓ કોની સભ્ય ગણાય છે?

#35. જિલ્લા પંચાયતના વહીવટી વડા ક્યા નામે ઓળખાય છે?

#36. ગ્રામપંચાયતની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?

#37. નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલાં વર્ષનો હોય છે?

#38. મહાનગરપાલિકાના વડા કયા નામે ઓળખાય છે?

#39. ગુજરાતમાં પંચાયતીરાજનું માળખું કેટલા સ્તરનું છે?

#40. તાલુકા કક્ષાના વહીવટી વડા કોણ ગણાય છે?

#41. નગરપાલિકાના એક વૉર્ડમાં કેટલા સભ્યો હોય છે?

#42. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?

#43. પંચાયતીરાજની ત્રણેય પંચાયતોની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?

#44. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

#45. ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે?

#46. ગ્રામપંચાયતમાં કોની ચૂંટણી ગામના બધા મતદારો કરે છે?

#47. તકરાર (વિવાદ) નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

#48. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

#49. કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે?

#50. એકથી વધુ તાલુકાઓ મળી શાની રચના થાય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top