ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz, Std 6 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 6 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 15 | સરકાર |
MCQ : | 30 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
#1. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
#2. દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે?
#3. વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?
#4. દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે?
#5. ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે?
#6. આપણા દેશમાં કઈ શાસનવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે?
#7. યુ.એસ.માં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે?
#8. આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની છે?
#9. દરેક દેશમાં સરકારની આવશ્યકતા શાથી હોય છે?
#10. નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે?
#11. લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે?
#12. લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે?
#13. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે?
#14. રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?
#15. લોકશાહીમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
#16. લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે?
#17. લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ કોણ લાવે છે?
#18. લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે?
#19. ભારતે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?
#20. ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
#21. આપણા દેશમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
#22. ન્યાયની દેવીનું ચિત્ર કયાં સ્થળોએ જોવા મળે છે?
#23. નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી?
#24. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
#25. નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે?
#26. વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે?
#27. દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે?
#28. રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે?
#29. લોકશાહીમાં કોના આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે?
#30. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
Also Play Quiz :