ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz । Std 6 Social Science Unit 13 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz, Std 6 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 13 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 13ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન
MCQ :70
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?

#2. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?

#3. ભારતની દક્ષિણે કયો દેશ આવેલો છે?

#4. ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?

#5. ભારતમાં ઉત્તરનાં મેદાનોની દક્ષિણે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

#6. ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?

#7. હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?

#8. ભારતીય મહામરુસ્થલ ભારતના કયા ભાગમાં આવેલું છે?

#9. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે?

#10. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે?

#11. સમુદ્રસપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે?

#12. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી?

#13. સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

#14. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે?

#15. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે?

#16. ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર શો છે?

#17. ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#18. ભારતમાં ચોમાસું (વર્ષાઋતુ) ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?

#19. મૅહોગની અને રોઝવુડ ક્યા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

#20. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

#21. ‘સુંદરવન’ મુખત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે?

#22. નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે?

#23. ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?

#24. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?

#25. પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#26. નીચેના પૈકી કઈ નદીએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો નથી?

#27. હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા ક્યા નામે ઓળખાય છે?

#28. ચીડ, દેવદાર અને પાઇન કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

#29. ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#30. ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે?

#31. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે?

#32. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે?

#33. હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા ક્યા નામે ઓળખાય છે?

#34. હિમાચલ પર્વતમાળાની દક્ષિણે (ભારત તરફની) હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?

#35. ભારતની હવામાન ખાતાની કચેરી કયા શહેરમાં આવેલી છે?

#36. કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનું વૃક્ષ છે?

#37. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?

#38. જ્યાં રાજ્યોનાં જંગલો હાથીઓ માટે જાણીતાં છે?

#39. સુંદરવન’ ક્યાં આવેલું છે?

#40. ભારતનાં ક્યાં રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે છે?

#41. ભારતમાં કયા મહિનાથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે?

#42. ભારતમાં ચોમાસું (વર્ષાઋતુ) ક્યા મહિનાઓ દરમિયાન હોય છે?

#43. નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે?

#44. નીચેના પૈકી કયું વૃક્ષ ગુજરાતના સમુદ્રકિનારાના દલદલીય વિસ્તારમાં થાય છે?

#45. ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે?

#46. ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#47. કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?

#48. પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં ક્યા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#49. બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી)માં દક્ષિણ-પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે?

#50. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

#51. કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?

#52. ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?

#53. (70 સેમી કરતાં) ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#54. ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે?

#55. ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે?

#56. નીચેના પૈકી કઈ નદી બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી) ને મળતી નથી?

#57. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?

#58. ભારતનાં કયાં રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે?

#59. હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?

#60. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?

#61. ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે?

#62. પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં ક્યા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#63. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?

#64. નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે?

#65. કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?

#66. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?

#67. ભારતમાં આવેલું મહા હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?

#68. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

#69. ભારતની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે?

#70. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top