
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 6 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
| ધોરણ : | 6 |
| વિષય : | સામાજિક વિજ્ઞાન |
| પ્રકરણ : 12 | નકશો સમજીએ |
| MCQ : | 40 |
| પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?
#2. ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે?
#3. રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?
#4. ભારતમાં કુલ કેટલાં રાજ્યો છે?
#5. કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે?

#6. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?
#7. પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે?
#8. નકશાના એક ખૂણે શું દોરેલું હોય છે?

#9. આપેલ આકૃતિમાં તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે?
#10. નકશામાં નીચે તરફની દિશા તે નકશાની કઈ દિશા હોય છે?
#11. દક્ષિણ-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
#12. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?

#13. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?
#14. નકશામાં બરફથી છવાયેલાં શિખરો દર્શાવવા કયો રંગ વપરાય છે?
#15. ઊગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય?
#16. નીચે આપેલ વિકલ્પોમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો.
#17. ઉત્તર-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?
#18. રંગીન નકશાઓમાં ખેતીવિષયક વિગત દર્શાવવા કયો રંગ વપરાય છે?
#19. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?

#20. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?
#21. કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે?
#22. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?
#23. ભારતની પશ્ચિમ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?
#24. નકશામાં ખૂબ ઊંચા પહાડો દર્શાવવા ક્યો રંગ વપરાય છે?
#25. રંગીન નકશાઓમાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે?
#26. ઉત્તર-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
#27. હોકાયંત્રનો ઉપયોગ શેમાં થતો નથી?
#28. ભારતની પૂર્વ દિશાએ કહ્યું જળસ્વરૂપ આવેલું છે?
#29. રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે?
#30. રંગીન નકશાઓમાં જળસ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે?
#31. ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
#32. રંગીન નકશાઓમાં વનસ્પતિ-જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે?
#33. નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી?
#34. કોનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે?
#35. ભારતની દક્ષિણે નજીકમાં કયું વૃત્ત આવેલું છે?
#36. દક્ષિણ-પૂર્વ ખૂણાને ક્યો ખૂણો કહે છે?

#37. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?

#38. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?
#39. ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે?

#40. આપેલ આકૃતિમાં કઈ રૂઢ સંજ્ઞા છે?
Also Play Quiz :
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz




