ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz । Std 6 Science Unit 5 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz
ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 6 Science Unit 5 Mcq Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 6 Science Chapter 5 Mcq Quiz, Std 6 Science Chapter 5 Mcq Test, Std 6 Science Chapter 5 Mcq Question.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 5શરીરનું હલનચલન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. વંદાના પગની કેટલી જોડ હોય છે?

#2. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

#3. કરોડસ્તંભમાં આવેલાં હાડકાંની સંખ્યા જણાવો.

#4. નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?

#5. પ્રાર્થનાસભામાં થતી ગરદન પરિભ્રમણની યોગક્રિયા કયા સાંધા સાથે જોડાયેલ છે?

#6. અમૃતના દાદાના એકસ-રેના ફોટાને જોઇને કહો તેમાં કયો સાંધો સ્પષ્ટ જોવા મળે છે?

#7. નીચેનામાંથી કયા સજીવની હલનચલનની ગતિ અલગ છે?

#8. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો,તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

#9. નીચે આપેલી આકૃતિને શરીરમાં ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો.

#10. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

#11. બાહ્યકર્ણની રચના સાથે શું સંકળાયેલું છે?

#12. આપણે ઉપર-નીચે, ડાબી-જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ તો આ ક્રિયામાં કયા પ્રકારનો સાંધો સંકળાયેલો છે?

#13. કરોડરજુનું બીજું નામ જણાવો.

#14. અળસિયાનું શરીર શેનું બનેલું છે?

#15. ખોપરીના હાડકા વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ છે?

#16. ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલ છે?

#17. ઉઠક-બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે?

#18. અળસિયાની ગતિ કઈ સપાટી પર અલગ હશે?

#19. આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગથી વળે છે?

#20. માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે?

#21. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

#22. હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?

#23. અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે?

#24. દોરડું કૂદતી મોનિકાના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે?

#25. કરોડરજુનું બીજું નામ જણાવો.

#26. નીચે પૈકી કયા અવયવમાં અચલ સાંધા છે?

#27. વંદો દીવાલ પર કયા કારણે ચાલી શકે છે?

#28. અતુલ આકાશમાં ઉડતાં પક્ષીઓ જુએ છે અને કેટલીક બાબતો નોંધે છે, તેમાં કઈ બાબત સત્ય નથી? I. તેનાં હાડકાં છિદ્રિષ્ટ છે. II. તેના શરીરમાં વાતાશયો છે. III. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે. IV. છાતીનાં અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે.

#29. પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે?

#30. નીચેના પૈકી કયા ભાગમાં ખલ-દસ્તા સાંધો છે?

#31. આપણા શરીરનાં બે હાડકાં જે સ્થાને જોડાય છે તેને શું કહે છે?

#32. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

#33. આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?

#34. શૌર્ચ લીમડાના વૃક્ષને જુએ છે અને કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવે છે તો તે નીચેનામાંથી સાચું શું હશે? વિધાન – I વનસ્પતિ પ્રચલન કરે છે, હલનચલન ન કરે. વિધાન – II વનસ્પતિ હલનચલન કરે છે, પ્રચલન ન કરે.

#35. તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો,તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?

#36. શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.

#37. ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે?

#38. તમારે પાણીમાં તરતું એક સાધન બનાવવું છે તો તમે સાધનનો આકાર નીચેનામાંથી કયો રાખશો?

#39. એક વ્યક્તિ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠાને સ્પર્શી શકતી નથી તો તમે તેને કંકાલતંત્રના કયા અંગની સાવચેતી રાખવાનું કહેશો?

#40. કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ 4 Mcq Quiz

Adblock Detector

My Website Content

This is the main content of the page...

error: Content is protected !!
Scroll to Top